Garavi Gujarat

કોરોના વાઇરસથી હાટ્ટ એટેક અને બ્ેઇન સટ્ોકનું જોખમ

-

કોરોના વાઇરસથી દદદીના ફેફસા પર સવપરીત અસર પડી રહી છે તેની સાથે જ વાઇરસ શરીરમાં ઉથલપાથલ મચાવી રહ્ો છે. કોરોના વાઇરસ લોહીને જાડયું કરી નાંખે છે. કોરોના સંક્રસમત દદદીઓમાં ડીડાઈમર પ્રો્ીન ઝડપથી વધી રહ્ં છે જેને પગલે બલડ ક્ોડ્ંગની સમ્સ્ા પણ વધી રહી છે. લોહીના ગઠ્ા જામવાથી તે દદદી મા્ે હા્્સ એ્ેકનયું કારણ પણ િની રહ્ા છે. આ સમ્સ્ાથી રિેઈન ્સટ્ોક આવવાનયું પણ જોખમ વધી જા્ છે તેમજ દદદીના ફેફસાની ધમનીઓમાં સવક્ેપ સસહત કે્લીક અન્ સમ્સ્ા પણ સર્જી શકે છે. સચંતાજનક િાિત એ છે કે કોરોના સંક્રસમત દદદીઓ ઉપરાંત સંક્રમણથી સાજા થ્ેલા દદદીઓમાં પણ ડી-ડાઈમર વધ્યું હોવાનયું જણા્યું છે. ફેફસા િાદ શરીરમાં લોહીના પ્રવાહને પણ કોરોના પ્રભાસવત કરતો હોવાના સંખ્ાિંધ કેસો સામે આવ્ા છે. કોરોના સંક્રસમત અને હોમ આઈસોલેશનમાં રહેતા અનેક લોકો આ વાતથી અજાણ હો્ છે અને તેઓ બલડ ્ે્સ્ નથી કરાવતા. આવા ડક્સસામાં કોરોના નેગેડ્વ થ્ા િાદ પણ તેમનયું ઓનકસજન લેવલ ઘ્ી શકે છે. સનષણાત ડોક્સ્સના મતે મો્ાભાગના લોકો કોરોના સંક્રમણમાંથી િહાર આવ્ા િાદ એવયું માની લે છે કે તેઓ સંપૂણ્સ ્સવ્સથ થઈ ગ્ા છે. કોરોના વાઇરસ શરીરમાં ગંભીર અસર છોડી જા્ છે. તેનાથી લોહી જાડયું થઈ જા્ છે. લોહીના ગઠ્ા જામી જા્ છે જેનાથી હ્રદ્રોગનો હયુમલો, લકવો, ફેફસાની નસોમાં અવરોધ સસહતની અનેક સમ્સ્ાઓ સજા્સઈ શકે છે. બલડ ક્ોડ્ંગની જાણ લોહીમાં ડી-ડાઈમર નામના પ્રો્ીનમાં વધારો થવાથી થઈ શકે છે. પ્રાપ્ સવગતો મયુજિ કોરોનાથી ગંભીરરૂપે સંક્રસમત થ્ેલા લોકો પૈકી 20થી 30 ્કા દદદીઓમાં ્સવ્સથ થ્ા િાદ પણ ડી-ડાઈમર પ્રો્ીનનયું પ્રમાણ પાંચ ગણયું વધતયું હોવાનયું જણા્ છે. હોમ આઈસોલેશનમાં રહેતા 30 ્કા સંક્રસમત દદદીઓમાં આવયું જોવા મળ્યું છે. એક ડોક્રે જણાવ્યું કે ઓપીડીમાં રોજ આવા એકથી િે દદદીઓ આવી રહ્ા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom