Garavi Gujarat

્ુકે-ભયરત વચ્ે શ્િશ્િ્નનય વેપયર અને રોકયણ કરયર થ્ય

બ્રિટનમાં 6,500થી વધુ રોજગારી ઉભી થશે

-

યુકેના વડા પ્રધાન બોરીસ જોનસન અને ભારતીય વડા પ્રધાન નરેનદ્ર મોદી વચ્ે મંગળવારે વરયુયુઅલ સમમટ પૂવવે મરિટટશ સરકારે ભારત સાથે 1 મબમલયનના વેપાર અને રોકાણો માટે કરાર કયાયુ હતા. આ સોદાના કારણે મરિટનમાં 6,500થી વધુ રોજગારી ઉભી થશે.

સોમવારે સાંજે ડાઉમનંગ સ્ટ્ીટ દ્ારા એનહેનસ્ડ ટ્ેડ પાટયુનરમશપ (ઇટીપી) કરારની ઘોષણા કરાઇ હતી જેના પર બંને નેતાઓ તેમની વાટાઘાટો દરમમયાન ઔપચાટરક રીતે સહી કરશે. ઇટીપી 2030 સુધીમાં યુકે-ભારત વેપારના મૂલયને બમણુ કરવાની મહતવાકાંક્ા નક્ી કરશે અને મવસ્તૃત ફ્રી ટ્ેડ એગ્ીમેનટ (એફટીએ) તરફ કામ શરૂ કરવા માટેના ઇરાદાની ઘોષણા કરશે.

વડા પ્રધાન બોરીસ જોનસને જણાવયું હતું કે "યુકે-ભારત સંબંધના દરેક પાસાઓની જેમ, આપણા દેશો વચ્ેની આમથયુક મલંકસ આપણા લોકોને વધુ મજબૂત અને સુરમક્ત બનાવે છે. આજે અમે જાહેર કરેલ 6500થી વધુ નોકરીઓથી દરેક પટરવારો અને સમુદાયોને કોરોનાવાયરસથી પાછા આવવામાં અને મરિટટશ અને ભારતીય અથયુવયવસ્થાને વેગ આપવા માટે મદદ કરશે. આજે હસ્તાક્ર થયા બાદ નવી ભાગીદારી અને મવસ્તૃત ફ્રી ટ્ેડ એગ્ીમેનટ (એફટીએ)ની મદદથી, અમે ભારત સાથેની વેપાર ભાગીદારીના મૂલયને બમણી કરીશું અને અમારા બંને દેશો વચ્ેના સંબંધોને નવી ઉંચાઇ પર લઈ જઈશું.”

મરિટટશ સરકાર દ્ારા જાહેર કરાયેલા ટ્ેડ અને ઇનવેસ્ટમેનટ પેકેજમાં 533 મમમલયનથી વધુ નવા ભારતીય રોકાણનો સમાવેશ થાય છે, જેમાં હેલથકેર અને ટેકનોલોજી જેવા ક્ેત્ોને આવરી લેવામાં આવયા છે. તેમાં ભારતના મસરમ ઇનનસ્ટટ્ૂટ ઑફ ઈનનડયા દ્ારા રસીના વયવસાયમાં અને દેશમાં નવી ઓટફસ ખોલવ માટેના 240 મમમલયનનું રોકાણ પણ શામેલ છે, જે $1 મબમલયનથી વધુનો નવો મબઝનેસ લાવે તેવી અપેક્ા

છે. યુકેમાં નોંધપાત્ રોકાણ કરવાની યોજનાઓ ધરાવતી 20 કંપનીઓ આરોગય, બાયોટેક અને સૉફટવેર સેવાના ક્ેત્ોમાં રસ ધરાવે છે.

ડાઉમનંગ સ્ટ્ીટે જણાવયું હતું કે સીરમ ઇનનસ્ટટ્ૂટનું રોકાણ નલિમનકલ ટ્ાયલ, રીસચયુ એનડ ડેવલપમેનટ અને રસીના "સંભવત:" ઉતપાદનને સમથયુન આપશે અને યુકે અને મવશ્વને કોરોનાવાયરસ રોગચાળા અને અનય જીવલેણ રોગોને હરાવવા માટે મદદ કરશે. મરિટટશ ઉદ્ોગોએ પણ ભારત સાથે 446 મમમલયન કરતા વધારે મૂલયનાં મનકાસનાં સોદા મેળવયાં છે, જેનાથી 400થી વધુ મરિટટશ રોજગારી ઉભી થશે. તેમાં સીએમઆર સમજયુકલ તેની આગામી પેઢીના “વમસયુયસ” સમજયુકલ રોબોટટક

મસસ્ટમની મનકાસ કરશે જે સજયુનોને ભારતની હોનસ્પટલોમાં ઝીણી સજયુરી કરવામાં મદદ કરશે. આ મનકાસ સોદાની ટકંમત 200 મમમલયન છે અને તેના પટરણામે યુકેમાં 100 નવી જોબસ સજાયુઇ છે.’’

હેલથ કેર ક્ેત્માં, આગામી પાંચ વષયુમાં બાયોટેક કંપની ગલોબલ જીન કોપયુ 59 મમમલયનનું રોકાણ કરી યુકેમાં 110 અતયંત કુશળ નોકરીઓ બનાવશે. જે મોટે ભાગે કેનબ્રિજના વેલકમ જેનોમ કેબ્પસમાં આર એનડ ડી સેનટરમાં આધાટરત છે. ગલોબલ જીન કોપયુના અધયક્ અને સીઇઓ સુમમત જામુઆરે જણાવયું હતું કે, રોકાણની મહતવાકાંક્ા, જેનોમમકસ દ્ારા ભમવષયની આરોગયસંભાળમાં "છલાંગ" લગાવવાની છે.

ડાઉમનંગ સ્ટ્ીટે જણાવયું હતું કે, ‘’લગભગ 1.4 અબજ લોકોની વસ્તી સાથે ભારત, ઇયુ અને યુએસની સંયુક્ત વસ્તી કરતા વધારે છે અને યુકે દ્ારા અતયાર સુધીના સૌથી મોટા બજારમાં વેપાર સોદાની વાટાઘાટ માટે પ્રમતબદ્ધતા આપી છે. ભારત અને યુકે વચ્ે સંમત થયેલ ઇટીપી દ્ારા ફૂડ એનડ મરિનકસ, લાઇફ સાયનસ, અને સેવા ક્ેત્ સમહતના ઉદ્ોગોમાં ભારતમાં મરિટટશ ઉદ્ોગો માટે તાતકામલક તકો ઉભી કરવાનું કહેવામાં આવેલ છે. ફળો અને તબીબી ઉપકરણો પર મબન-ટેટરફ અવરોધો ઘટાડવામાં આવશે, જેનાથી મરિટીશ ઉદ્ોગો તેમના વધુ ઉતપાદનો ભારતમાં મનકાસ કરી શકશે અને યુકેની વૃમદ્ધ અને નોકરીઓને વેગ મળશે. બંને પક્ોને માકકેટ એકસેસ અવરોધોને દૂર કરવા તેમજ એફટીએ તરફના માગયુ પર વધુ તકો મેળવવાનું ચાલુ રાખવા પણ પ્રમતબદ્ધ છે.’’

‘’ ભામવ યુકે- ભારત વેપાર સોદો સેંકડો - હજારો રોજગારને ટેકો આપશે અને નવહસ્કરી પરની 150 ટકા સુધીના અને ઓટોમોટટવસ સમહત અનય મરિટીશ ઉતપાદનો પરના 125 ટકા સુધીના હાલના ટેટરફને સંભમવત રૂપે ઘટાડશે અથવા દૂર કરીને, યુકે અને ભારત બંનેની અથયુવયવસ્થાને વેગ આપશે. તે મરિટીશ સેવાઓ માટે પણ મોટો ફાયદો ઉભો કરશે ભારતની ઝડપથી મવકસતી આયાતમાંથી પાંચ આયાત આઇપી અને ટેમલકબ્યુમનકેશંસ જેવી સેવાઓ માટે છે.”

ઇ. ટી. પી. દ્ારા સૂચવવામાં આવેલા વેપાર અવરોધોમાં પ્રથમ વખત મરિટટશ સફરજન અને પેસયુની મનકાસ કરવા માટે યુકેમાં ફળ ઉતપાદકોને સક્મ કરવા માટે પ્રમતબંધો હટાવવામાં આવયા છે.

શૈક્મણક સેવાઓમાં સહયોગ વધારવા અને યુકેની ઉચ્ મશક્ણ લાયકાતોની માનયતા આપીને યુકે અને ભારત વચ્ે મવદ્ાથથી પ્રવાહ, કુશળતા સ્થાનાંતરણ અને જ્ાનની વહેંચણીમાં વધારો કરવા પ્રોતસામહત કરશે. યુકેના વકરીલોને ભારતમાં આંતરરાષ્ટીય અને મવદેશી કાયદાની પ્રેનકટસ કરતા અટકાવતા અવરોધોને દૂર કરવા માટે બંને પક્ોએ પણ સંમત થયા છે.

સત્ાવાર આંકડા મુજબ, યુકે અને ભારત વચ્ેના વેપારની ટકંમત પહેલાથી જ વષવે લગભગ 23 મબમલયન છે, જે અડધા મમમલયનથી વધુ નોકરીઓને ટેકો આપે છે. ગયા અઠવાટડયે જોનસને કંપનીઓ ઈનફોસીસ, એચસીએલ, સોફટવેર મેજર કંપનીઓના ભારતીય નેતાઓ સાથે વાત કરી હતી અને તેઓ યુકેમાં 1,000 નોકરીઓ ઉભી કરશે. આ યાદીમાં બાયોટેક ફમયુ ગલોબલ જીન કોપયુ, ટીવીએસ મોટસયુ અને ગોઇલા બટર મચકનનો સમાવેશ થાય છે.

યુકેની કંપનીઓ મોમનિંગસાઇડ ફામાયુસ્યુટટકલસ, લિાઉડપેડ, બીપી, અને ગોઝીરો મોમબલીટી ભાગીદારી કરનાર છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom