Garavi Gujarat

ભથારત સરકથાર સથામે વૈશ્વિક સહથાયનથા સંકલનનો પડકથાર

-

ભારત્માં

રોરોનાની ્મહા્મારીએ શવરરાળ સવરૂપ ધારણ રયુંુ છે. રોજરેોજ હજારો લોરોના ં ્મોત થઇ રહ્ા છે, પરરસસથશત ્સરરારના રાબૂ બહાર જતી રહી હોય એવું પણ લાગે. અનય બાબતો્માં ધડાધડ શનણકાયો લેવા ્માટે જાણીતી ્સરરાર રોરોનાના રરસ્સા્માં, ખા્સ રરીને હાલની પરરસસથશત્માં ડઘાઇ ગઇ હોય એવું લાગે છે. પરરસસથશતની ગંભીરતા અને ઓસક્સજન, દવાઓ ઇતયારદની તીવ્ર અછતને ધયાન્માં લઇને ્સરરારે 2004 પછી પહેલી જ વાર શવદેરી ્સહાય નહીં સવીરારવાની પોતાની નીશત્માં ફેરફાર રયયો છે. અગાઉ ૨૦૦૪્માં ્મન્મોહન શ્સંહ ્સરરાર દ્ારા શવદેરી ્સહાય નહીં સવીરારવાની નીશત અપનાવાઈ હતી. ્સરરારે ૨૦૧૩્માં ઉતિરાખંડના પૂર, ૨૦૦૫્માં રાશ્મીરના ભૂરંપ અને ૨૦૧૪્માં રાશ્મીરના પૂર વખતે શવદેરી ્સહાય સવીરારી નહોતી.

એ અગાઉ ભારતે ૧૯૯૧્માં ઉતિરરારીના ભૂરંપ, ૧૯૯૩્માં લાતુરના ભૂરંપ, ૨૦૦૧્માં ગુજરાતના ભૂરંપ, ૨૦૦૨્માં બંગાળ વાવાઝોડું અને જુલાઈ ૨૦૦૪્માં શબહાર્માં પૂરની ઘટનાઓ વખતે શવદેરી ્સહાય સવીરારી હતી. જોરે, રોરોનાની ્મહા્મારી્માં શવદેરી રાષ્ટો પા્સેથી ્સહાય, શગફટ અને ડોનેરન સવીરારવા ભારતની નીશત્માં ધરખ્મ ફેરફાર રરવા્માં આવયો છે. ઓસક્સજન, જીવનરક્ર દવાઓ અને ્મેરડરલ ્સાધનોની તીવ્ર અછતને પગલે રેનદ્ર ્સરરારે ૧૬ વષષે નીશત્માં ્મહતવનો ફેરફાર રયયો છે. શવશ્નાં અનેર દેરો દ્ારા ભારતને જરૂરી ચીજો અને ્સા્મગ્ીની ્સહાય ્મોરલાઈ રહી છે. ચીન પા્સેથી પણ જરૂરી ચીજો ખરીદવા રે ્મેળવવા્માં રોઈ ્સૈધધાંશતર ્સ્મસયા આડી આવરે નહીં તે્મ ્સરરારી ્સૂત્રોએ રહ્ં હતું. જો રે પારરસતાન પા્સેથી ્સહાય સવીરારવી રે રે્મ તે અંગે હજી રોઈ શનણકાય લેવાયો નથી.

બીજી ્મહતવની વાત એ છે રે રાજય ્સરરારો પણ શવદેરી ્સંસથાઓ પા્સેથી જીવનરક્ર ્સાધનો તે્મજ દવાઓ ખરીદી રરરે જે્માં રેનદ્ર ્સરરાર રોઈ અવરોધો ઉભા રરરે નહીં.

ભારતે ગયા વષષે અ્મેરરરાને હાઈડ્ોક્સીક્ોરોશવિન દવાની ્મદદ રરી હતી અને ૮૦થી વધુ દેરો્માં ૬.૫ રરોડ વેસક્સન શગફટ્માં આપી હતી જેની વળતી રુભેચછારૂપે આ દેરો ભારતને ્મદદ રરી રહ્ા છે.

ભારતની ્મદદ ્માટેની અપીલને શવશ્ભર્માંથી ્સારો પ્રશતભાવ ્સાંપડ્ો છે. શવશ્ના 40થી વધુ દેરો ્મદદ ્માટે આગળ આવયા છે. ભારતના અતયંત નાનરડા પાડોરી દેર ભૂતાનથી ્માંડીને ચીન, શ્સંગાપોર, ્સાઉદી અરેશબયા, ્સંયુતિ આરબ અશ્મરાત, યુરોપીશયન યુશનયનના દેરો જ્મકાની, શબ્રટન, ફ્ાન્સ, રશરયા રેનેડા અને છેલ્ે અ્મેરરરા પણ ભારતને ્મદદ રરવા તૈયાર થઇ ગયું છે. શબ્રટન, રશરયા, અને અ્મેરરરા ્સાથે ભારતના ગાઢ વયાપારી ્સંબંધો છે. એ્માંય અ્મેરરરા ટોચ પર છે. છેલ્ા રેટલાર ્સ્મયથી ભારત અને અ્મેરરરા વચ્ેના ્સંબંધો ગાઢ બનતા રહ્ા છે. શવશ્ની બે ્સૌથી ્મોટી લોરરાહીઓ વચ્ેની આ દોસતી ઘણી આગળ વધી રહી હતી પણ પ્ર્મુખ જો બાઇડેનની ્સરરારે રરૂઆત્માં ભારતને ઠંડો પ્રશતભાવ આપયો હતો. આનું રારણ રદાચ અ્મેરરરાના પ્ર્મુખપદની ચૂંટણી પૂવષે વડાપ્રધાન નરેનદ્ર ્મોદીની ્સરરારે ભૂતપૂવકા પ્ર્મુખ ડોનાલડ ટ્રમપન ે જે ્મહતવ આપયંુ હતું રે જે રીતે છડચેોર ત્મેનો પક્ લીધો હતો તેની નારાજગી હોઇ રરે. થોડા રદવ્સ પહેલાં તો અ્મેરરરા રોરોનાની ર્સીની રાચી ્સા્મગ્ીની ભારતને શનરા્સ પરનો પ્રશતબંધ હટાવવા પણ તૈયાર નહોતું. બાઇડેન ્સરરારના આવા વલણથી ભારત અને ભારતીયોને થોડો આંચરો લાગયો હતો પણ ભારતે રાજદ્ારી રાહે પ્રયા્સો રયાકા તો બીજી બાજુ, અ્મેરરરા્માં વ્સતા ભારતીયો અને ભારતના ટેરેદારોએ હોબાળો ્મચાવી દઇને ભારતને ્મદદ રરવા ્માટે બાઇડેન ્સરરાર પર દબાણ રય.ુંુ છેવટે બાઇડને ્સરરારન ે પોતાની ભલૂ ્સ્મજાઇ અને આ રટોરટીના વખતે ભારતની ્મદદ રરવાન ું સવીરાય.ુંુ બાઇડને અને ્મોદી વચ્ે ટશેલફોન પર વાટાઘાટો થઇ. હવે અ્મેરરરા ભારતને ્મદદ રરી રહેલા દેરો્માં ્સૌથી આગળ છે. તે ભારતને ઓસક્સજન બનાવનારા યંત્રો, દવાઓ, રોરોનાની ર્સી ્માટેનો રાચો ્માલ તથા પોતાના શનષણાતોની ્સેવાઓ પણ આપરે. અ્મેરરરા ્માટે ભારત એર ્મોટું બજાર છે. બંને દેરો વચ્ે વયાપારી, લશરરી અને રાજરીય એ્મ શવશવધ ક્ેત્રે ગાઢ ્સંબંધો છે.

શબ્રટને તો ભારતને રીત્સરની ઓસક્સજનની ફેકટરી જ ્મોરલી આપી છે. શબ્રટને ્મોરલેલી આ

ઓસક્સજનની ફેકટરી્માં દરેર શ્મશનટે ્સારી ગુણવતિાના 500 લીટર ઓસક્સજનનું ઉતપાદન થઈ રરરે.

બીજા દેરો પણ પરરસસથશતની ગંભીરતા પારખીને યુદ્ધના ધોરણે ્મદદ ્મોરલી રહ્ા છે. આ ઉપરાંત, થાઇલેનડ, શ્સંગાપોર, અને યુનાઇટેડ આરબ અશ્મરાત જેવા દેરોએ ઓસક્સજનની હેરફેર રરવા ્માટે અતયંત જરૂરી એવા ટેનરરો પણ ્મોરલયા છે. આયલષેનડ જેવા નાના દેરે પણ ભારતને ઓસક્સજન રોન્સનટ્રેટર ્મોરલયા છે. ભારતને ્મદદ રરી રહેલા ઘણાં દેરો પોતે પણ રોરોના ્મહા્મારીના શવરટ તબક્ા્માંથી પ્સાર થઇ રહ્ા છે. તે્મ છતાંય તેઓ ્માનવતાનો ્સાદ ્સાંભળીને પોતાના રરતાં વધુ ગંભીર સસથશતનો ્સા્મનો રરી રહેલા ભારતને ્મદદ રરવા તૈયર થયા છે.

શવશ્ના દેરો ઉપરાંત, શબ્રટન, અ્મેરરરા વગેરે દેરો્માં વ્સતો ભારતીય ્સ્મુદાય પણ પોતાનાથી બનતી રીતે ્માદરે વતનને ્મદદ પહોંચાડી રહ્ો છે.

ભારતને આ બધી ્મદદ ધી્મે ધી્મે ઉપલબધ થવા ્માંડી છે. એરાદ-બે ્સપ્ાહ્માં તો ઘણી બધી ્મદદની ્સા્મગ્ી ભારત પહોંચી જરે. એ પછી જ ભારત ્સરરાર ્માટે ્સહાય ્સા્મગ્ીના ્સંરલનની અને તેના અ્સરરારર ઉપયોગની ર્સોટી રરૂ થરે.

આજે બીએપીએ્સ જેવી ધાશ્મકાર ્સંસથાઓ પણ ્મદદ ્માટેની ્સા્મગ્ી અને ફંડ એરત્ર રરી રહી છે. આગા્મી રદવ્સો્માં ભારત્માં દવાઓ-ઓસક્સજન, ્મેરડરલ ઇશવિપ્મેનટ વગેરેની અછત દૂર થઇ જાય એટલી ્સા્મગ્ી ભારત્માં ઠલવાઇ જવાની આરા છે. ભારત ્સરરાર તેનો અ્સરરારર બંદોબસત થાય, જે હેતુથી ્મદદ ્મળી રહી છે તે શ્સદ્ધ થાય તથા આ્મ આદ્મીની હાલારી દૂર થાય એ ્માટે યોગય વયવસથા વહેલી તરે ગોઠવવાની જરૂર છે.

શવશ્ના દેરો ઉપરાંત ભારતીય ્સ્મુદાય જે ્મદદ પહોંચાડી રહ્ો છે તે બધી ્સા્મગ્ીના ્સંરલન અને શવશવધ જરૂરત્મંદ રાજયોને વહેંચણી્માં રુનેહ અને બાહોરી જાળવવા્માં ન આવે તો આ ્સા્મગ્ી વેડફાઇ જરે. આથી જ ભારત ્સરરારે આ ્સહાય ્સા્મગ્ીના ્સંરલન અને અ્સરરારર શવતરણ ્માટે બાહોર અશધરારીઓનો બનેલો એર શવભાગ રે પેનલ ઊભી રરવી જોઇએ, તો જ રંઇર અથકા ્સરરે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom