Garavi Gujarat

કેવથાં સથાસુ અને વહુ હતથાં - ગંગથાસતરી અને પથાનબથાઇ

રામ વચનુમાં વવશ્ાસ રે, ગંગાસતી એમ બોવિયાં તમે થાજો સતગુરુજીના દાસ રે....

-

આ ગંગા્સતીનું જાણીતું ભજન છે. ગંગા્સતી અને પાનબાઇ - ્સા્સુ અને વહુની જોડી થઇ ગઇ. આજેય એ આદરકા ્સા્સુ-વહુ, ગુરુ-શરષયા તરીરે જાણીતા છે. પાનબાઇ ગંગા્સતીને તયાં પરણીને આવયાં. વહુને રેળવવાની જવાબદારી ્સા્સુની હોય છે. ગંગા્સતીએ પોતાની આ પુત્રવધૂને ્સં્સારની રેળવણી ્સાથે ્સાથે આધયાત્મની રેળવણી પણ આપવા ્માંડી. એ્મણે પાનબાઇ ્માટે રચેલાં ગીતો આજેય ખૂબ બોધપ્રદ છે. તયારે તો યુશનવશ્સકાટી રે શવદ્ાપીઠ હતા નહીં. એટલા પુસતરો રે ્સંત શ્ી ્મોરારરબાપુ જેવા બોધપ્રદ અમૃતવાણી ્સંભળાવનારા ્સંતો હરે રે રે્મ તે ખબર નથી. ્મોરારર બાપુએ એ્મના રા્મચરરત્માન્સના રથામૃત શવષે રહ્ં રે ્સા્સુ અને વહુ વચ્ે ્માતા અને પુત્રી જેવો ્સંબંધ હોવો જોઇએ. ગંગા્સતીના ગીતો તો ્સા્સુ-વહુ વચ્ે ્માતાપુત્રી અને ગુરુશરષય જેવો ્સંબંધ હતો એવી પ્રતીશત રરાવે છે.

ઉપરની પંશતિઓ ગંગા્સતીના એર પ્રશ્સદ્ધ ભજનની પંશતિઓ છે.

આરંભે છેઃ મેરુ તો ડગે જેના મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહાંડજીીઃ વવપવતિ પડે તોય વણસે નહીં, કોઇ હરરજનના પ્રમાણજી.

્મેરુ પવકાત ્માટે એવું રહેવાય છે રે, એ જરાય ચળે નહીં એવો છે. ગંગા્સતી રહે છે રે એવો અચળ ્મેરુ પવકાત પણ ડગી જાય, છતાંય જેનું ્મન ડગે નહીં, બ્રહાંડ પણ ભાંગી પડે એવી શવપશતિ પડે તો પણ જે દુઃખ અનુભવે નહીં તે જ ્સાચો હરરજન - ્સાચો પ્રભુનો ભતિ. આપણે હરરનો ્સાચો ભતિ રોને રહીરું? ગંગા્સતી રહે છે રે જેનુ ્મન ન ભાંગે, જેનુ ્મન અચળ રહે તે. ્મન ખૂબ ચંચળ છે. એવા ચંચળ ્મનને જે સસથર રરી રરે, ધીરતા અને વીરતા આપી રરે તેને શ્સશદ્ધ રહેવાય. પાર શવનાની શવપશતિ પડે - ્મુશરેલી પડ,ે દઃુખના ડગંુરો તટૂી પડ ે છતા ં અદંરથી ભાગંી ન પડ ે તે ્સાચો હરરજન - ્સખુ અને દુઃખ, ્સફળતા અને શનષફળતા એ બધું ્મનનું રારણ છે. આરા અને અપેક્ા ્મનની વૃશતિ છે. આપણને જોઇતું ન ્મળે, આપણું ધારેલું ન થાય તયારે આપણે હતાર થઇએ છીએ. આ હતારાનું ્મૂળ આરા અને અપેક્ા્માં છે. ર્મણલાલ ્સોનાની પંશતિ છેઃ "ન રાખ આશા કદી કોઇ પાસે, કરી શકે કોણ પછી વનરાશ."

આરા એ ્મનના ્સુખની વચ્ે આવતો અંતરાય છે. રોઇને આપો પણ રોઇની પા્સે આરા રાખો નહીં. રોઇને આપયા પછી ્મન્માં રાખો નહીં રે ત્મે રોઇને આપયું છે. તેને પણ ત્મે આપયું છે તેનો ભાર ન લાગવો જોઇએ એવી રીતે વતકાન રાખો. અને ્મનને રાબૂ્માં રાખો. ગંગા્સતી પોતાની વહુ પાનબાઇને રેવું અદભુત શરક્ણ આપતા હતા. ગ્મે તેવી પરરસસથશત્માં શનરાર થવું નહીં. ભગવાન પરનો શવશ્ા્સ ગુ્માવવો નહીં. એરાંત્માં બે્સીને આરાધના રરવી. આજે રઇ ્સા્સુ વહુને પા્સે બે્સાડીને બે ્સારા વાકયો પણ રહેતી હરે?! ગંગા્સતીની જે્મ જો આજે આપણી વડીલ બહેનો, પોતાની વહુને પ્રે્મપૂવકાર આવું શરક્ણ આપે તો શવદેર્માં વ્સવા છતાં ભારતીય ્સંસરારનો ્મહા્મૂલો વાર્સો પેઢી દર પેઢી ્સચવારે, ઘર ્મંરદર બનરે. એ્મને હરખ અને રોરની હેડરી નહીં આવે. તેઓ શનતય ્સત્સંગ્માં રહે અને ચોવી્સે રલાર આનંદ્માં જ રહે. - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom