Garavi Gujarat

યુકે-ભારત સંબંધોમાં નવા યુગને આવકારતા જોનસન

-

યુકેના વડા પ્રધાન બોરિસ જ્ોનસન અને ભાિતના વડા પ્રધાન નિેન્દ્ર મોદી મંગળવાિ તા. 4ના િોજ યાજાયેલ વરુચુઅલ મીરિંગ દિમમયાન યુકે-ભાિતના સંબંધના આગામી દાયકા માિેની મ્તવાકાંક્ી યોજનાઓ પિ સંમત થઇ યુકે અને ભાિત વચ્ેના કાયચુને મજબૂત બનાવવાની ઐમત્ામસક પ્રમતબદ્ધતા કિી ્તી જે બન્ે દેશો, અથચુવયવસથા અને લોકોને એક સાથે લાવે છે. ‘2030 િોડમેપ’ માં આિોગય, આબો્વા, વેપાિ, મશક્ણ, મવજ્ાન િેકનોલોજી અને સંિક્ણ પિ ગ્ન સ્યોગની પ્રમતબદ્ધતા વયક્ત કિવામાં આવી છે. વડા પ્રધાને ભાિતમાં ફેલાયેલા કોમવડ િોગરાળા બાબતે છેલ્ા અઠવારડયામાં મરિરિશ લોકોએ કિેલા ભાિતના સમથચુનની પ્રશંસા કિી ્તી.

આ વરચુની શરૂઆતમાં પ્રકામશત યુકેના ઇન્િીગ્ેિેડ િીવયુમાં યુકેની સુિક્ા અને સમૃધ્ધ માિે ભાિત-પ્રશાંત ક્ેત્રના મ્તવને પ્રકામશત કિવામાં આવયું છે. ભાિત તે ક્ેત્રમાં અમનવાયચુ ભાગીદાિ છે. જોન્સન અને મોદીએ યુકે-ભાિતના સંબંધોમાં ક્ોન્િમ લીપ ્ાંસલ કિવાનું વરન આપયું છે જે યુકે અને ભાિત માિે મ્તવપૂણચુ એવા ક્ેત્રોમાં સ્યોગને વધાિશે. ભાિતે યુકે સાથેના તેના સંબંધને ‘કોધપ્પ્ર્ેધન્સવ સટ્ેિેમજક પાિચુનિમશપ’ તિીકેનો દિજ્ો આપયો છે અને તે દિજ્ો પ્રાપ્ત કિનાિ યુકે પ્રથમ યુિોમપયન દેશ બન્યો છે.

2030 િોડમેપ અંતગચુત વૈમવિક આિોગય સુિક્ા અને િોગરાળાની ધસથમતસથાપકતાને વધાિવા માિે યુકેભાિતની આિોગય ભાગીદાિીનો મવસતાિ કિાશે જેમાં મનણાચુયક દવાઓ, િસીઓ અને અન્ય તબીબી ઉતપાદનો માિે આંતિિાષ્ટીય સપલાય રેઇન બનાવાશે. ્વામાન પરિવતચુનને િોકવા અને પ્રકૃમતને બરાવવા અંગે મનધાચુરિત મ્તવાકાંક્ી લક્યો ્ાંસલ કિવા બન્ે દેશો સાથે મળીને કામ કિશે. સવચછ ઉજાચુ અને પરિવ્નના મવકાસને વેગ આપવા, બાયોડાયવસસીિીને સુિમક્ત કિવા અને મવકાસશીલ દેશોને ્વામાન પરિવતચુનની અસિને સવીકાિવામાં મદદ કિશે.

એન્્ેન્સડ ટ્ેડ પાિચુનિશીપ દ્ાિા યુકે અને ભાિત વચ્ેના આમથચુક સંબંધોને વધુ ગાઢ બનાવવા અને આવતા દાયકામાં યુકે-ભાિતના વેપાિને બમણો કિવાના દૃધટિકોણથી મુક્ત વેપાિ કિાિની વાિાઘાિ કિવાના ઇિાદાને પુધટિ આપવામાં આવશે. આિોગય, ઇમજજીંગ િેક્ોલોજી અને ક્ાઇમેિ સાયન્સ જેવા ક્ેત્રોમાં મનણાચુયક સંશોધન માિે મરિરિશ અને ભાિતીય યુમનવમસચુિીઓ વચ્ે સ્કાિ વધાિવામાં આવશે.

બધા સવરૂપોમાં બન્ે દેશોની શેડચુ મસકયુિીિી માિેના જોખમોનો સામનો કિવા માિે લોકસિેપમાં કાયચુ કિાશે. યુ.કે. નું કેરિયિ સટ્ાઈક ગ્ૂપ આ વરચુના અંતમાં ભાિતની મુલાકાત લેશે, નૌકાદળ અને ્વાઈ દળ દ્ાિા સંયુક્ત તાલીમ કવાયતો ્ાથ ધિવામાં આવશે, જેથી પમચિમી મ્ંદ મ્ાસાગિમાં કામગીિી પિ ભામવ સ્કાિ સક્મ બને.

બન્ે દેશોના લોકો વચ્ેના જીવંત પુલ દ્ાિા યુકે સાથેના ભાિતના સંબંધોની પ્ોળાઈ અને ઉંડાઇને ્યાનમાં લેવામાં આવી છે. 1.6 મમમલયન મરિિીશ લોકો ભાિતીય મૂળના છે, યુકેમાં બાકીના યુિોપ કિતાં વધુ ભાિતીય કંપનીઓ છે, અને બન્ે દેશોના લોકો ઇમત્ાસ, સંસકૃમત અને મૂલયોને વ્ેંરે છે.

તેમની બેઠક દિમમયાન, જોન્સન અને મોદીએ કોનચુવોલમાં આવતા મમ્ને યોજાનાિી જી-7 દેશોની મીિીંગની રરાચુ કિી ્તી જેમાં ભાિત અમતમથ િાષ્ટ તિીકે ભાગ લેશે અને તેમણે મૂલયોના સમથચુનમાં એક સાથે મળીને કામ કિવાનું નક્ી કયું ્તું.

છેલ્ા અઠવારડયામાં મરિરિશ મબઝનેસીસ, નાગરિકો અને સમાજે ભાિતને ખૂબ જરૂિી તબીબી પુિવઠો દાન આપીને યુકે અને ભાિત વચ્ેના સંબંધની મજબૂતાઈ દશાચુવી છે. તેમના કૉલ દિમમયાન બન્ે વડા પ્રધાનોએ કોિોનાવાયિસ સામેની સમ્યાિી લડાઈ પિ સાથે મળીને કામ કિવાનું રાલુ િાખવાની સંમમત આપી ્તી. તેઓએ ઑકસફડચુ-એસટ્ાઝેનેકા િસી તિફ ્યાન દોયું ્તું જે ્ાલમાં ભાિતની સીિમ સંસથા દ્ાિા બનાવવામાં આવે છે.

વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્ં ્તું કે ‘’યુકે અને ભાિત ઘણા મૂળભૂત મૂલયો ધિાવે છે. યુકે એ સૌથી જૂની લોકશા્ી છે અને ભાિત મવવિનું સૌથી મોિો દેશ છે. અમે બંને કોમનવેલથનાં પ્રમતબદ્ધ સભયો છીએ. અને આપણા દેશના લોકોને એકતામાં જીવંત સેતુ છે. યુકે અને ભાિત વચ્ેના ઉંડા જોડાણના પ્રદશચુનમાં આ ભયંકિ સમય દિમમયાન મરિિીશ લોકોએ આપણા ભાિતીય મમત્રોને સમથચુન આપવા ્જાિોની સંખયામાં આગળ વ્યા છે. આ જોડાણ આગામી દાયકામાં આગળ વધશે. કાિણ કે આપણે મવવિની સૌથી મોિી સમસયાઓના મનિાકિણ અને આપણા લોકો માિે જીવન વધુ સારં બનાવવા માિે બધુ એકસાથે કિીએ છીએ. આજે આપણે જે કિાિો કયાચુ છે તેનાથી યુકે-ભાિતના સંબંધમાં નવા યુગની શરૂઆત થાય છે.’’

2030ના િોડમેપના લક્યો તિફના કામની સમીક્ા દિ વરષે મરિિીશ અને ભાિતીય મવદેશ પ્રધાનો દ્ાિા કિવામાં આવશે અને સિકાિના પ્રધાનો આપણી સમ્યાિી મ્તવાકાંક્ાઓ પિ પ્રગમત કિવા માિે તેમના ભાિતીય સમકક્ો સાથે મનયમમત મીરિંગ કિશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom