Garavi Gujarat

યુકે 10 થી ઓછા ઇયુ દેશોની મુસાફરી મા્ટે લીલીઝંડી આપશે

-

યુિોમપયન દેશો દ્ાિા જૂનથી કોમવડિસી મેળવી ્ોય અને યુકે જેવા નીરા કોમવડ રેપ દિવાળા દેશોના પ્રવાસીઓને આવવા દેવાની ઘોરણા કિતાં મરિિનના લોકોની સમિ ્ોલીડેની યોજનાઓને સોમવાિે તા. 3ના િોજ મોિો વેગ મળયો ્તો. જોકે યુકે 10થી ઓછા દેશોની મુસાફિી માિે લીલી ઝંડી આપશે તેમ મનાય છે.

મલસબન અને પોિુચુગલ જેવા કેિલાક ઇયુ દેશોમાંથી પિત ફિનાિા મુસાફિોને ક્ોિેન્િાઇનમાં જવું પડશે નમ્.

સોમવાિે, યુકેમાં કોિોનાવાયિસના નવા 1,649 કેસ નોંધાયા છે અને પોઝીિીવ કોમવડ િેસિના 28 રદવસની અંદિ માત્ર એક વયમક્તનું મોત થયું ્તું. ્ાલમાં યુકેમાં કોમવડ રેપનો દિ દિ 100,000 લોકો દીઠ આશિે 23.2નો છે.

મરિિને અતયાિ સુધીમાં કુલ 50 મમમલયન લોકોને િસી આપી સીમામરહ્ન બનાવયું છે. મેિ ્ેનકોક કોમવડ સામેની લડતમાં તેને 'મોિી મસમદ્ધ' ગણાવે છે. લગભગ 34.6 મમમલયન લોકોને પ્રથમ ડોઝ અને 15.5 મમમલયન - અથવા પુખત વયના 30% લોકોને બન્ે ડોઝ આપી દેવાયા છે. આિોગય મવભાગે બીજી 250,000 િસી િવાના કિી છે.

યુકે દ્ાિા આ અઠવારડયે ટ્ારફક લાઇિ મસસિમની ઘોરણા કિવામાં આવશે, જેમાં મવમવધ દેશોને ગ્ીન, એપ્બિ અને િેડ લીસિમાં ઉમેિવામાં આવશે. દિેક લીસિ માિે પિત ફિનાિા મુસાફિોની ક્ોિેન્િાઇન જેવા મવમવધ મનયમો લાગુ કિાશે. યુકેના વરિષ્ઠ સિકાિી સૂત્રોએ જણાવયું ્તું કે મરિિનના લોકો 17 મેથી ક્ોિેન્િાઇન મુક્ત મુસાફિી કિી શકે તેવા સથળોની સંખયા એક આંકડામાં ્ોઈ શકે છે. મવદેશની િજાઓ અને પબિેસિોિંિને મંજૂિી આપવા તા 17 મેના િોજ મનણચુય લેવાશે તેમજ બે પરિવાિોને ઘિની અંદિ મ્ત્તમ છ વયમક્તની સંખયામાં સાથે મળવાની મંજૂિી મળે તેવી શકયતા છે. જોન્સન 21મી જૂને સામામજક અંતિનાં પગલાંમાં િા્ત આપે તેવી સંભાવના છે અને સિકાિ આમતથય અને સામામજક મેળાવડા પિના બાકીના તમામ પ્રમતબંધોને ઢીલા કિવા માગે છે. જો કે, કેિલાક ઇન્ડોિ સેરિંગસમાં માસક ફિમજયાત િ્ેશે. જો કે તે ડેિા પિ આધાિીત છે. સોમવાિે તા. 3ના િોજ બોરિસ જૉન્સને કહ્ં ્તું કે આંતિિાષ્ટીય મુસાફિી ફિી એકવાિ શરૂ થાય પછી તેઓ "િોગનો ધસાિો" જોવા માંગતા નથી અને તેથી જ સિકાિ સાવધ થઈ પગલા ભિે છે. અમે 17 મેના િોજ કંઈક શરૂ કિવા માંગીએ છીએ."

પોિુચુગલ, માલિા અને મજરિાલિિ ગ્ીન લીસિમાં, સપેન અને ફ્ાન્સ જેવા લોકમપ્રય સથળો એપ્બિ લીસિમાં અને રિામઝલ, યુએઈ અને દમક્ણ આમફ્કા િેડ લીસિમાં ્ોવાની સંભાવના છે.

ઘિી િ્ેલા કેસો અને મૃતયુની સંખય સાથે િસીકિણના સફળતા છતાં પણ મંત્રીઓ ઇંગલેન્ડમાં લોકડાઉન-ઇઝીંગ યોજનાઓને ઝડપી બનાવવા શાંમતથી વારાિ કિશે.

ભાિતીય વેરિયન્િનો ફાળો લંડનમાં નોંધાયેલા તમામ કોમવડ કેસોના 10 િકા જેિલો છે. મનષણાતો રેતવણી આપે છે કે પરિવતચુનશીલ સટ્ેઇન 'પ્રભાવશાળી' કેન્િ પ્રકાિનો ્ોઈ શકે છે. ડેિા સૂરવે છે કે ભાિતીય વેરિયન્િ િાષ્ટીય સતિે પોઝીિીવ િેસિમાં 2.4% છે. જે દિ એક અઠવારડયા અગાઉ 1%થી ઉપિ ્તો.

પ્રોફેસિ મરિસિીના પેજલે જણાવયું ્તું કે વેરિયન્િનું યોગય િીતે મવશ્ેરણ કિવા માિે પૂિતા રકસસા નથી.

સેન્જિ સંસથાના ડેિા, જે મવમવધ પ્રકાિો માિે સકાિાતમક સવેબસનું મવશ્ેરણ કિે છે, તે સૂરવે છે કે પ્યુિન્િ સટ્ેન્સ એમપ્રલ દિમમયાન વયાપકપણે ફેલાયો છે.

બીજી તિફ ઉપલબધ ડેિા ક્ે છે કે 4 મમમલયન મરિિનવાસીઓ કોમવડ મુક્ત મવસતાિમાં વસી િહ્ા છે અને તયાં એકાદ સપ્તા્માં બે કે તેથી ઓછા નવા કેસ નોંધાઇ િહ્ા છે. સફળ વેધકસનેશન અને લોકડાઉન જેવા પગલાંને કાિણે મરિિનમાં વસી િ્ેલા પ્રતયેક ૧૦માંથી ૭ નાગરિકો કોમવડ મુક્ત મવસતાિમાં વસી િહ્ા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom