Garavi Gujarat

સ્ટાર પેસિફિક યુકે સિસિ્ેડ ક્વીનિ એવોડ્ડથવી િનિટાસિત

-

લંડનના હેઇસ ખાતે હેડક્ાર્ટર ધરાવતી અને સૌથી ઝડપથી વવકસતી એફએમસીજી એકસપોર્ટ હોલસેલર કંપની સરાર પેવસફફક યુકે વલવમરેડને યુકેના સૌથી પ્રવતવઠિત અને વિઝનેસીસના નાઈરહૂડ તરીકે ઓળખાતા એવોડ્ટ - ક્ીનસ એવોડ્ટ ફોર એનરરપ્રાઇઝથી સનમાવનત કરવામાં આવી છે.

2010માં સથપાયેલી અને વનકાસ િજારોમાં વરિરીશ માલની વધતી જતી માંગને પહોંચી વળવા મારે શ્ેઠિ સેવા આપતી કંપનીએ છેલ્ા કેરલાક વર્ષોમાં કમ્ટચારીઓ અને ઈનફ્ાસટ્રક્ચરમાં રોકાણ દ્ારા ખૂિ સારી પ્રગવત કરી છે. યુકેમાં ઉતપાફિત માલ અને એસરાબલીશડ રિાન્ડસનું કંપનીએ વવશ્વમાં શ્ેઠિ પ્રિશ્ટન કયું છે. તેમનો મોટ્ો 'કમપલીર સોસ્ટ એનડ સોલયુશનસ'નો છે, જેના થકી તેઓ આરલો વવકાસ કરવામાં સફળ થયા છે.

સરાર પેવસફફકે એકંિરે રન્ટઓવરમાં 263% વૃવધિ અને વવિેશી વેચાણમાં 550%ની પ્રભાવશાળી વૃવધિ કરી છે. છેલ્ાં ત્રણ વર્્ટમાં વવિેશી વેચાણમાં કંપનીએ આંતરરાષ્ટીય વેપાર મારેના આંતરરાષ્ટીય વેપાર મારેનો ક્ીન એવોડ્ટ જીતયો છે.

સ્ટાર પેસિફિકનટા જોઇન્ િીઇઓ - ગજરાજવસંહ રાઠોડ, શયામ િજાજ અને સતયમ આહુજા કંપનીએ એનરરપ્રાઇઝ 2021 મારે સૌથી પ્રખયાત ક્ીનસ એવોડ્ટ મેળવયો તેને સનમાન તરીકે જોઇ તેમની સૌથી ગૌરવપૂણ્ટ ક્ષણ માને છે. તેમણે આ મુશકેલ સમય િરવમયાન પ્રવતિધિતા િિલ ઉતકકૃષ્ટ રીમના િરેક સભયનો આભાર માનયો હતો.

ગજરટાજ સિંહ રટાઠોડ (િટાઇનટાનિ ડટાયરેક્ર) છેલ્ા ઘણા વર્ષોથી ધંધા સાથે સંકળાયેલા એક વહંમતવાન અને નીડર વયવતિતવ ધરાવતા વિઝનેસમેન છે. તેમણે વિઝનેસના નફાકારક લાંિા ગાળાના વવકાસ મારે આવથ્ટક વયૂહરચના લાગુ કરી છે. તેઓ સવયં સવપ્નદ્રષ્ટા છે જેઓ વિઝનેસને નવા સતરે લઈ જવા ઉતસાહી છે.

શયટામ બજાજ (ટ્ેફડંગ ફડરેક્ર) લગભગ 10 વર્્ટથી ઉદ્ોગમાં છે, ઉદ્ોગસાહવસક કુશળતા અને તકો શોધવાની કુિરતી ક્ષમતા સાથે તેઓ પ્રભાવશાળી વયવતિ છે અને મજિૂત નેતૃતવ અને સંિેશાવયવહારની કુશળતા ધરાવે છે.

િતયમ આહુજા (ડીરેક્ર ઓિ ઑપરેશનિ) - વેપારના અનુભવ સાથે વવગતવાર ધયાન આપવા મારે ઉતસાવહત છે અને શ્ેઠિ ગ્ાહક સેવા આપવા મારે ઓપરેશનલ પોલીસી અને પ્રોસેસ અમલમાં મૂકી તેની સમીક્ષા કરી છે. તેઓ એક સેલફ-મોફરવેરેડ વયવતિ છે જેઓ મજિૂત વવશ્ેર્ણાતમક અને સંચાલન કુશળતાથી કેન્નદ્રત અને વનણા્ટયક છે.

કંપનીના ત્રણેય સીઈઓ આ એવોડ્ટની સફળતાનું શ્ેય કંપનીના િરેક એવા વયવતિને અપ્ટણ કરવા માંગે છે જેઓ આ સવપ્ન જોવાની વહંમત કરે છે અને દ્રઢપણે માને છે કે ‘વવજેતા એવા લોકો નથી જેઓ કયારેય વનષફળ જતા નથી પણ એવા લોકો છે જેઓ કયારેય મેિાન છોડતા નથી અને કયારેય મહેનત કરતા થોભતા નથી.’

સરાર પેવસફફક રીમે વૈજ્ાવનકો, હેલથ કેર અને અનય તમામ ફ્નર લાઇન પ્રોફેશનલસને આ ક્ીન એવોડ્ટ અપ્ટણ કયષો હતો. જેઓ આવા સમયે રોગચાળાને પડકાર આપવા આગળ વધયા છે. આ એવોડ્ટ સમારોહ િફકંગહામ પેલેસ ખાતે યોજાશે અને તેણીને મહારાણી હોસર કરશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom