Garavi Gujarat

યુકે કોસવડ એપિો વેકિવીિ પટાિપો્્ડ તરવીકે ઉપયોગ કરશે

-

વરિરન પોતાના NHS કોવવડ એન્્લકેશનનો ઉપયોગ તેના કોવવડ-19 વેકસીન પાસપોર્ટ તરીકે વાપરવાની યોજના ધરાવે છે અને તેને પગલે નાગરીકો આ સમરમાં આંતરરાષ્ટીય મુસાફરી કરી શકશે. વરિરનમાં વશયાળાની તાળાિંધી પછી 17મી મે’થી વિન-આવશયક કારણોસર આંતરરાષ્ટીય મુસાફરીને મંજૂરી આપવામાં આવે તેમ છે.

ટ્રાનસપોર્ટ સેક્ેરરી ગ્ાનર શે્સે તા. 28ના રોજ જણાવયું હતું કે ‘’વવશ્વના િેશો એવા ઘણા વવકલપોની શોધમાં છે જેઓ મુસાફરોને મંજૂરી આપવા મારે કોવવડ-19 રસીકરણના પુરાવાને લક્ષમાં લઇ શકે છે. તે વસસરમને આંતરરાષ્ટીય સતરે માનયતા મળી શકે તેની ખાતરી કરવા મારે, હું વવશ્વભરના ભાગીિારો સાથે આંતરરાષ્ટીય સતરે કાય્ટરત છું. યુકેના પફરપ્રેક્યમાં ડેરા સારા િેખાય છે, પણ ખાતરી કરીશં ુ કે આપણે રોગની પ્રવતકાર કરવા મારે સુરવક્ષત છીએ.”

જોકે એરપોર્ટ, િોડ્ટર એજનસીઓ અને એરલાઇનસને વચંતા છે કે વેકસીન પાસપોર્ટનું એવું કોઈ સપષ્ટ વૈવશ્વક ધોરણ નહીં હોય જેને િધી સરહિો પર સવીકારવામાં આવે. આ કહેવાતો વેકસીન પાસપોર્ટ ઇયુમાં સકેન કરી શકાય તેવા કયૂઆર કોડ સાથેનું ફડવજરલ સફર્ટફફકેર હશે, યુકેમાં નેશનલ હેલથ સવવ્ટસનું કોવવડ ફોન એન્્લકેશન હશે અથવા કેરલાક અનય િેશો કાગળ પર આવું સફર્ટફીકેર આપી શકે છે.

કોવવડ-19 રોગચાળાના કારણે એરલાઇનસ ઇનડસટ્રી નાિારીની ધાર પર આવી હતી તયારે લોકડાઉન પરના પ્રવતિંધ સરળ કરાતા તેઓ ઉનાળાની રજામાં થોડો ધંધો કરી પૈસા કમાવા માંગે છે. વરિરીશ પ્રવાસીઓની ગણના સૌથી વધુ ખચ્ટ કરનારા પ્રવાસીઓ તરીકે થાય છે.

તેથી સાઉધન્ટ યુરોપની હોલીડે કરવાની ક્ષમતા અથ્ટતંત્ર મારે મહતવની છે. એરલાઇનસ અને હવાઇમથકોએ કહ્ં છે કે કસરમસ ન્લિયરનસ િરવમયાન થતા વવલંિથી િચવા મારે અથવા કાગળની કાય્ટવાહીના ચેકથી ફલાઇટસના િોફડુંગને રાળવા મારે કોઈ પણ વેકસીન પાસપોર્ટને ફડવજરલ િનાવવાની જરૂર રહેશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom