Garavi Gujarat

શ્ીમદ્ રાજચંદ્ર મમશનના કોમવડ સેન્ટર મા્ટે યુકેમાં માત્ર કલાકમાં એકત્ર

-

કોવિડ-19ના બીજા તરંગે ભારતમાં લાખો લોકોનું જીિન વિક્ેવિત કરાયા છે તરારે દેશમાં ઉદ્ભિતા સંકટને સ્ાવનક સતરે વનિારિા દવક્ણ ગુજરાતના િલસાડ વજલ્ાના ધરમિુર ખાતે આિેલા શ્ીમદ્ રાજચંદ્ર વમશનના સ્ાિક ગુરુદેિ શ્ી રાકેશભાઇના માગયાદશયાન હેઠળ ધરમિુર ખાતે ફક્ત 10 જ દદિસમાં 50 બેડના નિા સુિર સિેવશરાવલટી કોવિડ આરોગર કેન્દ્રની સ્ાિના કરિામાં આિી છે.

તો બીજી તરફ 150 બેડના નિા કેન્દ્રના દદદીઓના સારિાર ખચયા અને દૈવનક ઓિરેશનલ ખચયા માટે તાતકાવલક ભંડોળ એકત્ર કરિા સંસ્ાના રુિા સભરોએ અિીલ કરતાં રુકેના સમ્યાકોએ આ કોવિડ હેલ્ સેન્ટર માટે મૂળ લકરાંક ઉિરાંત માત્ર 48 કલાકમાં 150,000 એકત્ર કરાયા છે.

25 એવરિલ 2021ના રોજ ખોલિામાં આિેલુ નિું કોવલડ હેલ્ સેંટર સેંકડો ગામોના લોકોને સેિા આિશે. આ સેન્ટરમાં 50 િલંગ, આઈસીરુ, BiPAP મશીનરી, િેનન્ટલેટર, હાઇ-ફલો ઓન્સજન સિોટયા અને ડૉ્ટરોની અનુભિી ટીમ સેિા માટે સજ્જ છે. આ કેન્દ્રમાં વસમિટમસ અને િલમોનરી અસરોના ઝડિ્ી વનદાન માટે સીટી સકેન મશીનરી સા્ે ઉચ્ચ ગુણિત્ાનું ઇમેવજંગ સેન્ટર િણ છે. લોકાિયાણના 7 દદિસની અંદર, આ કેન્દ્ર 100% ક્મતા્ી ચાલી રહ્ં છે અને 700્ી િધુ સીટી સકેન કરી એક હજાર્ી િધુ દદદીઓને તાતકાવલક રાહત િૂરી િાડી છે. જરૂરીરાતમંદોને વિના મૂલરે સેિા અિાર છે. અહી ‘કોવિડ-19 સસિે્ટ િૉડયા’માં કોવિડના લક્ણોિાળા દદદીઓની તિાસ - વિસતૃત િરીક્ણ કરિામાં આિે છે.

ધરમિુર અને આજુબાજુના ગામોમાં દરરોજ કેસ િધી રહ્ા છે અને આ બંને કેન્દ્રના ખચયાને જોતાં રિ્મ 7 દદિસની અંદર દાનમાં 250,000 એકત્ર કરાયા િછી, ટીમે આ રિોજે્્ટસ માટે દાનના લકરાંકને ઓછામાં ઓછુ 500,000નો વનણયાર કરયો છે.

કોવિડ રોગચાળાની શરૂઆત્ી, સંગઠને 5 ખંડોના 50 શહેરોમાં કોવિડ-19 રીલીફ ઇનીશીરેટીિ અંતગયાત રેશન કીટ, માસક, સેવનટાઇઝસયા, િીિીઈ દક્ટસ અને બારો-સરુટ જેિી તબીબી આિશરકતા, િેનન્ટલેટર, સરકારી દિાખાનાઓ માટે કોરેન્ટાઇન બેડસ અને કી-િક્કસયા અને નબળા લોકો માટે લાખો ભોજન િૂરા િાડ્ા છે.

રુએસ, કેનેડા, રુકે, ભારત, વસંગાિોર, રુએઈ અને કેન્રામાં સિરંસેિકોના િૈવવિક નેટિક્કના સા્િારે વિવિભરના 7.5 વમવલરન લોકોને લાભ ્રો છે. આ સંગઠનને રુએન દ્ારા માન્રતા આિિામાં આિી છે અને સંરુક્ત રાષ્ટ્રની આવ્યાક અને સામાવજક િદરષદ (UN ECOSOC) દ્ારા સિેશરલ કન્સલટેટીિ સટેટસ અિારું છે.

રિોજે્ટ વિશે િધુ માવહતી મેળિિા અ્િા રોગદાન આિિા માટે સંિક્ક: 07591 083 156 અ્િા ઇમેઇલ uk@loveandcar­e. srmd.org અ્િા િેબસાઇટ uk.srmd. org/covidcentr­eની મુલાકાત લઈને દાન કરિા વિનંતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom