Garavi Gujarat

કોવવડ- રાહત કાય્ય માટે બસીએપસીએ્ ્ાયકલ ચેલેન્જ દ્ારા એકત્ર

-

ભારતમાં કોરોનાવાયરસ રોગચાળાને લીધે ચેપ અને મૃતયુમાં અવવરત વધારો જોવા મળી રહ્ો છે, તયારે યુકેમાં બીએપીએસ સવાવમનારાયણ સંસથાએ ભારતમાં બીએપીએસના કોવવડ-19 રાહત કાયજાને ટેકો આપવા સાયકલ ચેલેનજ દ્ારા માત્ર છ ડદવસમાં 602,000થી વધુ રકમ એકત્ર કરી હતી.

બીએપીએસ શ્ી સવાવમનારાયણ મંડદર, લંડન દ્ારા 28 એવપ્લના રોજ 'સાયકલ ટુ સેવ લાઈવ ઇન ઇનનડયા' અવભયાન અંતગજાત 48 કલાકના નોન સટોપ સટેટીક સાયકલ ડરલે ચેલેનજની શરૂઆત કરાઇ હતી. આ માટે લંડન અને ડદલહી વચ્ેનું 7600 ડકલોમીટરનું અંતર કાપવાનું લક્ય હતું. પરંતુ બમણા કરતા વધારે કુલ 20,127 ડકલોમીટરનું અંતર કાપવામાં આવયું હતું.

આ ડરલેના ભાગ રૂપે 787 સહભાગીઓએ લંડન, વચગવેલ અને લેસટરના બીએપીએસ સવાવમનારાયણ મંડદરોમાં શવનવાર 1 મેથી સોમવાર 3 મે સુધી ડદવસરાત સાયકલ ચલાવી 13,000થી વધુ દાતાઓની મદદ થકી 500,000થી વધુ રકમ એકવત્રત કરી હતી. જેમાંથી દરેક પેની ભારતમાં જીવન બચાવતા રાહત કાયયો માટે ફાળવવામાં આવશે. આ માટે કડક કોવવડ ગાઇડલાઇનનું પાલન કરાયું હતું. મગળવારે મળતા છેલ્ા આંકડા મુજબ જસટ ગીવીંગ વેબસાઇટ પર 14615 દાતાઓની મદદથી 602,145નું દાન એકત્ર કરાયું હતું.

બીએપીએસના ટ્સટી ડૉ. મયંક શાહે જણાવયું હતું કે “સમુદાયના અવવશ્વસનીય સમથજાનથી અમે અનંદીત છીએ. અમે આ કાયજાક્મને ફળદાયી બનાવવા માટે દરેક સમથજાક તેમજ અમારા સાયકલ સવારો અને સવયંસેવકોનો ‘આભાર’ માનીએ છીએ.”

લંડનના મંડદરના વડા યોગવવવેકદાસ સવામીએ કહ્ં હતું કે, “આ દુઘજાટના છે, વવશ્વભરમાં જીવલેણ વાયરસથી લોકોની અસર થઈ રહી છે. આપણે એક માનવ સમુદાય તરીકે મળીને કામ કરવું છે, કારણ કે, આખરે, અહીં સુરવષિત રહેવાનો એકમાત્ર રસતો છે જો

દરેક જણ દરેક જગયાએ સલામત હોય."

આ અવભયાનને ટેકો આપવા માટે હજી તક છે. તમે નીસડન મંડદરની દાન સાઇટ https:// londonmand­ir.baps.org/supportcor­onavirus/ અથવા જનસટવગવીંગ વેબસાઇટ https://justgiving.com/campaign/ indiacovid­cycleappea­l ની મુલાકાત લઈને અથવા donate@uk.baps.org. પર ઇમેઇલ કરીને દાન કરી શકશો.

પ. પૂ. મહંત સવામી મહારાજના માગજાદશજાન અને આશીવાજાદથી, ભારતમાં બીએપીએસએ અટલાદરા, વડોદરામાં 500 બેડની હોનસપટલ અને તબીબી કેનદ્રની સથાપના કરી છે. જયાં આઇસીયુ સુવવધાઓ, ઓનકસજન, તબીબી સટાફ, ભોજન અને સવયંસેવકો, વૃદ્ો અને વનબજાળ લોકો માટે રહેવાની વયવસથા કરાઇ છે. આ ઉપરાંત, બેડીંગ, ડકચન યુવનટ, પાણી પુરવઠો, વીજળી, પંખા, એર કંડીશન મશીન, મોબાઇલ શૌચાલય અને બાથરૂમ, પાડકિંગ સુવવધાઓ જેવા તમામ વબનતબીબી માળખાં ઉપલબધ કરાયા છે.

ભારતમાં મંડદરોના નેટવક્ક દ્ારા, કોવવડ રોગચાળા દરવમયાન જરૂરી રાહત કાયજા, ખોરાકની જોગવાઈઓ અને તબીબી પુરવઠો પૂરા પાડવામાં આવી રહ્ો છે. નીસડન ટેમપલ દ્ારા પણ ‘કનેકટ એનડ કેર’ આઉટરીચ કાયજાક્મ અંતગજાત યુકેમાં સથાવનક સમુદાયોના સંવેદનશીલ લોકોને ટેકો આપવાનું ચાલુ છે.

 ??  ?? લંડનમાં લેબર પાર્ટીના એમપી ડોન બર્લર તથા શહેરના મેયર અને લેબર નેતા સાદિક ખાને નીસડનમાં બેપસના સ્ામમનારાયણ મંદિરે રાહત ફંડ એકત્ર કર્ા યોજાએલા ચેદરર્ી સાઈકલ રાઈડ કાય્યક્રમમાં ભાગ લીધો હતો.
લંડનમાં લેબર પાર્ટીના એમપી ડોન બર્લર તથા શહેરના મેયર અને લેબર નેતા સાદિક ખાને નીસડનમાં બેપસના સ્ામમનારાયણ મંદિરે રાહત ફંડ એકત્ર કર્ા યોજાએલા ચેદરર્ી સાઈકલ રાઈડ કાય્યક્રમમાં ભાગ લીધો હતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom