Garavi Gujarat

યુકેએ ભારતને ઓક્સિજન-વેન્ટીલે્સિ્સ મોકલયા: પ્રિનસિ ચાલસિ્સનટી ભંડોળ મા્ે અપટીલ

-

રેકોર્ડ કોવિર-19 ચેપના કારણે ભારતની આરોગ્ય પ્રણાલી કથળેલી છે ત્યારે વરિટન નોર્ડન્ડ આ્યલલેનરમાં સરપલસ પરેલા ત્રણ શીપીંગ કનટેનરના કદના ઓક્સજન કોનસેનટ્રટેસ્ડ ભારત મોકલી રહ્ં છે. 400 ઑક્સજન કોનસેનટ્રટેસ્ડ અને િેકનટલેટર પહોંચી ચૂ્્યા છે. બીજી તરફ વપ્રનસ ઑફ િેલસ દ્ારા ભારતને મદદ કરિા માટે તેમની ચેરરટી ‘વરિરટશ એવશ્યન ટ્રસટ’ની ‘ઓક્સજન ફોર ઈકનર્યા’ની અપીલને સહ્યોગ આપિા વિનંતી કરી છે. જેનાથી ઓક્સજન કોનસેનટ્રટેસ્ડ માટે ભંરોળ ઉભું કરી ભારતની હોકસપટલો અને સૌથી િરુ જરૂરી એિા દદદીઓને તૈનાત કરી શકા્ય.

આિા ઓક્સજન કોનસેનટ્રટેસ્ડ એ ઑક્સજન વસવલનરરોનો વિકલપ છે, અને હિામાંથી ઑક્સજનનું રરસા્યક્લંગ કરી તે દદદીને પહોંચારે છે. તેનું દરેક ્યુવનટ પ્રવત વમવનટ 500 વલટર ઓક્સજન ઉતપન્ન કરી શકે છે જે એક સમ્યે 50 લોકોના ઉપ્યોગ માટે પૂરતું છે. આ અગાઉ ભારતને ટેકો આપિા માટે ્યુકેથી સરપલસ એિા 495 ઓક્સજન કોનસેનટ્રટેસ્ડ અને 200 િેકનટલેટર મોકલિામાં આવ્યા છે. આ તબીબી સપલા્યની પહેલી ટુકરી મંગળિાર 27 એવપ્રલના રોજ રદલહી પહોંચી હતી. DHCS એન.એચ.એસ., તેમજ સપલા્યસ્ડ અને ્યુકેમાં ઉતપાદકો સાથે મળીને કામ કરી રહ્ં છે જેથી ભારતને િરારાના જીિન બચાિતા ઉપકરણો મોકલી શકા્ય.

્યુકે દ્ારા મોકલા્યેલા, િરારાના 120 ઓક્સજન કોનસેનટ્રટેસ્ડ ગુરૂિાર 29 એવપ્રલની સિારે અને 280 ઓક્સજન કોનસેનટ્રટેસ્ડ શુક્રિાર તા. 30 એવપ્રલના રોજ રદલહી પહોંચ્યા હતા. તે પહેલા ્યુકે દ્ારા ફંરેર િેકનટલેટર અને ઑક્સજન કોનસેનટ્રટેસ્ડનો પ્રથમ બેચ મંગળિાર 27 એવપ્રલના રોજ રદલહી પહોંચ્યો હતો. આ પુરિઠો િરા પ્રરાને ગ્યા રવિિારે જાહેર કરેલા પ્રારંવભક પેકેજનો ભાગ છે. આ ઉપકરણોને ભારતી્ય હોકસપટલોમાં તબદીલ કરિામાં આિશે. આ સહા્ય માટે ભારત તરફથી વિનંતી કરાતા િરા પ્રરાન બોરરસ જોનસને તે ઉપકરણો મોકલ્યા હતા જેને માટે ફોરેન, કોમનિેલથ એનર રેિલપમેનટ ઓરફસ દ્ારા ભંરોળ પૂરં પારિામાં આવ્યું હતું. ફોરેન સેક્રેટરી રોવમવનક રાબે કહ્ં હતું કે ‘’કોવિર-19 સામેની લરતમાં અમે અમારા ભારતી્ય વમત્રો સાથે ઉભા છીએ. આંતરરાષ્ટી્ય સહ્યોગ પહેલા કરતા િરુ જરૂરી છે, અને આ અવતરરક્ત ્યુકે સપોટ્ડ પેકેજ ભારતની િત્ડમાન જરૂરર્યાતોને પૂરી કરિામાં મદદ કરશે, ખાસ કરીને િરુ ઓક્સજન માટે."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom