Garavi Gujarat

રસિટી મા્ે મને ધમકીભયા્સ ફોન આવે છે: આદર પૂનાવાલા

-

કોવિશીલર િે્સીનનું ઉતપાદન કરતી કંપની સીરમ ઈસટીટ્ુટ ઓફ ઈંરર્યા ( SII) ના CEO આદર પુનાિાલાએ લંરન આવ્યા ગ્યા બાદ શવનિારે એક ઇનટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને ભારતમાં કોરોના િે્સીનના સપલા્ય માટે સંખ્યાબંર લોકોના ફોન આિી રહ્ા હતા. તેમને િગદાર લોકો તરફથી રમકીઓ મળી રહી હતી. તેમણે કહ્ કે ફોન કોલસ સૌથી ખરાબ િાત છે. મને સતત રમકીભ્યા્ડ ફોન આિી રહ્ા હતા. આ કારણે જ પોતે પત્ી અને બાળકો સાથે થોરો સમ્ય રહેિા લંરન આિી ગ્યા છે.

પુનાિાલાએ કહ્ હતું કે આ બરા ફોન ભારતના િગદાર લોકો તરફથી આિી રહ્ા છે. કોલ કરનારાઓમાં રાજ્યોના મુખ્ય પ્રરાનો, ઉદ્ોગ સંગઠનોના પ્રમુખ અને અનેક પ્રભાિશાળી હસતીઓનો સમાિેશ થા્ય છે. બરા લોકોની આશા, અપેક્ા કોવિવશલર ઉપર િરારે છે, પણ હું એકલો કેટલો બોજ સહન કરી શકું. ભારતમાં છેલ્ા થોરા સપ્ાહોમાં જે રીતે કસથવત િણસી છે તેની કલપના તો કદાચ ભગિાનને પણ આિી શકે નહીં.

આ લોકો ફોન પર કોવિશીલર િે્સીન તાતકાવલક પુરી પારિાની માંગણી કરે છે. તેમણે કહ્ હતું કે કોવિશીલર િે્સીન મેળિિાની આશા અને આક્રમકતાનુ લેિલ ઘણું િરારે છે. દરેકને સૌથી પહેલા િે્સીન જોઈએ છે. તેમણે એ પણ સંકેત આપ્યા કે તેઓ િે્સીન ઉતપાદનની વિસતરણ ્યોજના વિષે વનણ્ડ્ય લેિાના ઈરાદે પોતે લંરન આવ્યા છે.

પુનાિાલાએ કંપનીના પાટ્ડનસ્ડ અને સટેકહોલરસ્ડ સાથે વરિટનમાં મીરટંગ કરી હતી. તેમણે ટ્ીટમાં જણાવ્યું હતું કે અમારા પાટ્ડનસ્ડ અને સટેકહોલરસ્ડની સાથે ્યુકેમાં મીરટંગ સારી રહી. પુણેમાં કોવિરશીલરનુ ઉતપાદન ફુલ કસિંગમાં ચાલે છે. હુ થોરાક જ રદિસમાં ભારત પરત જઈ િે્સીન ઉતપાદનની સમીક્ા કરીશ.

ભારતમાં કેનદ્ી્ય ગૃહ મંત્રાલ્યે પુનાિાલાને ‘ િા્ય’ કેટેગરીની સુરક્ા આપી હતી. તે મુજબ તેમની સુરક્ા માટે કેનદ્ી્ય રી્ઝિ્ડ પોલીસના એક - બે કમાનરો સવહત પાંચની ટીમ તહેનાત રહે છે. પૂનાિાલા ભારતમાં હશે ત્યારે દેશભરમાં તેઓ જ્યાં પણ હો્ય ત્યાં તેમને આ સુરક્ા અપાશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom