Garavi Gujarat

ભૂતપૂર્વ પત્નીના હત્ારા પતત જસતિન્દર ગતહરને આજીરન કે્દ

-

લેવમંગટન સપામાં વલલીંગટન ખાતે રહેતા અને અરરા વમલી્યન પાઉનરના ઘર માટે 54 િષ્ડની ભૂતપૂિ્ડ પત્ી બલવિનદર ગવહરને મેટલ બાર િરે ખૂબ જ માર મારી માથામાં ગંભીર ઇજા કરી હત્યા કરનાર 58 િષ્ડના પવત જસવબનદર ગવહરને કોટટે 28 િષ્ડની કેદ કરી હતી. જ્યારે ન્યા્યનો માગ્ડ વિકૃત કરિા અને બનાિના રદિસે ગેટ િે કારમાં હત્યારા વપતાને લઇ ગ્યેલા તેમના 23 િષદી્ય પુત્ર રોહન ગવહરને ત્રણ િષ્ડની સજા કરિામાં આિી હતી. જસવબનદરે લોભ, બદલો લેિા અને નાણાકી્ય લાભ મેળિિાના આશ્યે ગ્યા િષલે 24 ઑગસટના રોજ પત્ી બલવિનદર પર 'અસારારણ ક્રરૂરતા અને વનદ્ડ્યતા' સાથે હુમલો ક્યયો હતો અને માથામાં 17 જેટલી ઇજા પહોંચારી હતી. હત્યાના આરોપમાંથી બચિા જસવબનદરે ચોરોએ હુમલો કરી તેમને હત્યા માટે દોષી ઠેરવ્યા હતા.

આઇટી કા્ય્ડકર જસવબનદરને મોનાક્ક એરિે્ઝના પાઇલટ અને ભૂતપૂિ્ડ આરએએફ સવિ્ડસમેન તરીકે રજૂ કરા્યો હતો જેણે સરેઆમ જુઠ્ાણુ ચલાવ્યું હતું. તેની પત્ી બલવિનદરે તે જ્યાં રહેતી હતી તે 480,000નું ઘર છૂટાછેરા બાદ િેચિાની ના પારતા તકરાર થઇ હતી. તેમના સૌથી નાના પુત્ર રોહન ગવહર (23) તેના વપતા જસવબનદરને ઘટના સથળેથી કારમાં લઇને ભાગ્યો હતો અને કારની મેટ અને કપરા સળગાિી પૂરાિાનો નાશ કરિા બદલ દોષી સાવબત થ્યો હતો.

અદાલતમાં જણાિા્યું હતું કે જસવબનદર ગવહરે પરરિારના ઘરને રીમોગલેજ કરી પત્ીની જાણકારી િગર સલાઉમાં પોતાના નામે ફલેટ ખરીદિા માટે રોકરનો એક ભાગ િાપ્યયો હતો, ત્યારબાદ આ દંપતીના લગ્ન તૂટી ગ્યા હતા. તેણે ફલેટના ભારાની આિક પત્ી સાથે િહેંચી ન હતી. એક રેકોર્ડ કરા્યેલા ફોનમાં તેણે કહ્ં હતું કે તે તેની પત્ી પર હુમલો કરશે. તે પછી તેણે મધ્યરાવત્રએ ઘરમાં ઘુસી પત્ી બલવિનદર પર ક્રરૂર હુમલો ક્યયો હતો. રરટે્ટીિ ચીફ ઇનસપે્ટર કેરોવલન કોરફ્કલરે જણાવ્યું હતું કે: ' આ ક્રોર અને લોભથી પ્રેરરત આઘાતજનક, ઠંરા કલેજે કરા્યેલ હત્યા હતી. મને કોઈ શંકા નથી કે બાલીએ તાજેતરમાં તેની સામે ફાઇનાનસી્યલ ઓર્ડર લઇ આિી તે તેની હત્યા પાછળની પ્રેરણા હતી. જસવબનદરે હત્યા કરિા બદલ ્્યારે્ય કોઇ પસતાિો ક્યયો નથી, પરંતુ તેણે કોટ્ડરૂમમાં જૂઠ્ાણુ ફેલાવ્યું હતું. અમે આ ચુકાદાને આિકારીએ છીએ.

બલવિનદરને શ્રદ્ધાંજવલ આપતાં, તેના પરરિારે કહ્ં હતુ કે 'શબદો કદી વ્યક્ત કરશે નહીં કે અમારી વપ્ર્ય પુત્રી / બહેન, બલવિનદર કૌરને કેિી રીતે ગુમાિી છે. તે એક નોંરપાત્ર, આકષ્ડક, હોવશ્યાર અને એકંદરે પ્રભાિશાળી સુંદર સત્રી હતી. અમારી વપ્ર્યતમ એનજલ જ્યાં પણ હો, અમને આશા છે કે તમે શાંવત પર છો.'

Newspapers in Gujarati

Newspapers from United Kingdom