Garavi Gujarat

ડાઉતનંગ સ્ટ્નીટ ફ્ેટના રંગરોગાન િ્દ્ તપાસનો સામનો કરતા જૉનસન

-

વરિટનના ચૂંટણીપંચે બુરિાર તા. 28ના રોજ િરા પ્રરાન બોરીસ જૉનસને તેમના રાઉવનંગ સટ્રીટ ખાતે આિેલા ફલેટના ઉમદા નિવનમા્ડણ માટે નાણાંની કેિી રીતે ચુકિણી કરી હતી તેની ઔપચારરક તપાસની ઘોષણા કરી હતી. બુરિારે વિપક્ી પાટદીએ તેમના રાજીનામાની માંગ કરી હતી અને મુખ્ય વિરોરી લેબર પાટદીએ જોનસન પર જૂઠું બોલાિિાનો આરોપ લગાવ્યો હતો.

િૉચરૉગે જણાવ્યું હતું કે “ગુનો અથિા ગુનાઓ થ્યા હોિાની આશંકા માટે િાજબી કારણો હોિાથી આ કેસ છે કે કેમ તે સથાવપત કરિા ઔપચારરક તપાસ કરિા અમે આ કામ ચાલુ રાખીશું.''

પક્ો અને ચૂંટણીના નાણાંનું વન્યમન કરતા ચુંટણી પંચ પાસે પ્રશ્ો ઉભા થ્યા હો્ય તેિા દાનની ચુકિણી, દંર િસૂલિા અથિા પોલીસને ગુનાવહત કા્ય્ડિાહી માટે તપાસ કરિાનું જણાિિાની સત્ા છે.

કોરોનાિા્યરસ નીવતઓ અને નાણાકી્ય વ્યિહારને લઈને જોનસન તેમના ભૂતપૂિ્ડ ટોચના સહા્યક રોવમવનક કવમંગસ સાથે શબદોના ્યુદ્ધમાં ઉત્યા્ડ બાદ આ આક્ેપો સામે આવ્યા છે. કવમંગસે શુક્રિાર તા. 23ના રોજ પોતાના અંગત બલોગ પર લખ્યું હતું કે ‘’ જોનસને જાહેર ભંરોળથી પૂરા પરા્યેલા રાઉવનંગ સટ્રીટ કસથત આિાસના નિીનીકરણ માટે સંભવિત 200,000ના ગેરકા્યદે દાનનો

ઉપ્યોગ કરિાનો પ્ર્યાસ ક્યયો હતો. જોનસન તેમની મંગેતર કેરી સા્યમન્ડસ અને દીકરા સાથે નંબર 11 રાઉવનંગ સટ્રીટની ઉપરના વનિાસમાં રહે છે, જે નંબર 10 સાથે જોરા્યેલ જગ્યા કરતા િરુ વિશાળ છે.

જોનસનના પ્રેસ સહા્યકોએ જણાવ્યું છે કે િાવષ્ડક સરકારી ભથથા ઉપરાંતના નિીનીકરણ માટેના તમામ ખચ્ડની ચૂકિણી જોનસને કરી છે, અને કન્ઝિલેરટિ પાટદીના ભંરોળનો ઉપ્યોગ કરિામાં આિતો નથી. જો કે પક્નુ ભંરોળ શરૂઆતમાં ઉપ્યોગમાં લેિા્યુ હતું કે કેમ તેનો અહેિાલ આપિામાં તેઓ વનષફળ ગ્યા છે. કોઈ રવનક દાતાએ આપેલું 58,000નું દાન

કા્યદા મુજબ ચંૂટણી પંચને જણાિા્યું નથી.

ચૂંટણી પંચના પ્રિક્તાએ જણાવ્યું હતું કે ‘’ માચ્ડના અંતથી અમે કન્ઝિલેરટિ પાટદી સાથે સંપક્કમાં છીએ અને તેમણે આપેલી માવહતીનું એસેસમેનટ હાથ ર્યું છે. અમારી તપાસ નક્ી કરશે કે 11 રાઉવનંગ સટ્રીટના કામોથી સંબંવરત કોઈપણ વ્યિહાર કવમશનના વન્યમની બહાર છે કે કેમ અને આિા ભંરોળની જરૂરર્યાત મુજબ રરપોટ્ડ કરિામાં આવ્યો છે કે કેમ."

ગ્યા અઠિારર્યે જોનસને રાઉવનંગ સટ્રીટ સંકુલને જાળિિા ચેરીટેબલ ટ્રસટની સથાપના કરિી શ્્ય છે કે કેમ તેની ચકાસણી કરિા િરરષ્ઠ વસવિલ સિ્ડન્ટસને સૂચના આપી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom