Garavi Gujarat

મહત્િિા રોમેસસટક એબયયુઝ તબલિે મંજૂરી

-

29 એપ્રિલના રોજ લેન્ડમાર્ક ્ડોમેસ્ટિર એબ્યુઝ પ્િલ સંસદના િંને ગૃહોમાં પસાર થતા તે રા્દો િની ગ્યું હતયું. ઘરેલયું દયુર્્યવહારનો અનયુભવ રરતા લાખો લોરોને આ લેન્ડમાર્ક ્ડોમેસ્ટિર એબ્યુઝ પ્િલ સલામતી પૂરી પા્ડશે છે અને ગયુનેગારોને ઝ્ડપી લેવા માટિેનાં પગલાઓને મજિૂત િનાવશે.

ઇપ્તહાસમાં રિથમ વખત ્ડોમેસ્ટિર એબ્યુઝની ર્ાખ્ા ર્ાપર અને રા્દેસરની િનશે. જેમાં શારીરરર પ્હંસા ઉપરાંત અન્ા્, સંવેદનાતમર પ્ન્ંત્રણ, વત્યન અને આપ્થ્યર દયુર્્યવહાર સપ્હત અનેર દયુરુપ્ોગનો સમાવેશ થશે.

આ પગલા અંતગ્યત દયુરુપ્ોગ રરનારાઓને હવે તેમના પીર્ડતોને ફેપ્મલી રે પ્સપ્વલ રોટિ્યમાં સીધી તપાસ રરવાની મંજૂરી મળશે નહીં, અને ભોગ િનેલા લોરોને ધમરી ન અપા્ તે માટિે રોટિ્યરૂમમાં રક્ષણાતમર ્ક્ીનો અને પ્વર્ડઓ પ્લંર દ્ારા પયુરાવા આપવા જેવી પ્વશેષ મદદ રરાશે.

્ડોમેસ્ટિર એબ્યુઝ રિોટિેકશન નોટિીસ સપ્હત પોલીસને નવી સત્ાઓ આપવામાં આવશે, જે પીર્ડતોને દયુરૂપ્ોગ રરનારાઓથી તાતરાપ્લર સયુરક્ષા આપશે. જ્ારે અદાલતો ગયુનેગારોને મેનટિલ હેલથ સપોટિ્ય અથવા ડ્રગ અને આલરોહોલ રીહેિીલીટિેશન સપ્હત વત્યણૂર િદલવા માટિે નવા ્ડોમેસ્ટિર એબ્યુઝ રિોટિેકશન ઓ્ડ્યર આપી શરશે. ્ડોમેસ્ટિર એબ્યુઝ પ્િલને શક્ તેટિલયુ મજિૂત િનાવવા સરરારે ્ડોમેસ્ટિર એબ્યુઝ રપ્મશનર અને સખાવતી સં્થાઓ સાથે મળીને રામ ર્યુું હતયું.

નવા રા્દા પ્વશે િોલતા, હોમ સેક્રેટરી પ્ીતિ પટેલે જણાર્યું હતયું રે “મપ્હલાઓ અને છોરરીઓ પર ઘરેલયું દયુર્્યવહાર અને પ્હંસા સાવ શરમજનર છે. હોમ સેક્ેટિરી તરીરે, હયું ભોગ િનેલા લોરોને સલામત રાખવા અને ગયુનાને નીચે લાવવા માટિે પ્નપ્ચિતપણે પ્નધા્યરરત છયું. ્ડોમેસ્ટિર એબ્યુઝ એકટિ લાંિા સમ્થી િારી છે. આ સીમાપ્ચહ્ન સમાન રા્દો સમાજમાં પરરવત્યન લાવશે.’’

લોર્ડ ચાનસેલર રોબટ્ડ બકલેનરે રહ્ં હતયું રે “આ રા્દો દરેર ્તરે ઘરેલયુ દયુર્્યવહાર સામે રિપ્તસાદ આપશે. તે પીર્ડતોને પહેલા રરતા વધયુ ટિેરો આપે છે. સરરાર, િચી ગ્ેલા લોરો, સેવાભાવી અગ્રણીઓ, સંસદસભ્ો અને સાથીદારોનો આભાર રે જેમણે આ રા્દો શક્ િનાવવા માટિે અથાર મહેનત રરી છે. જેનાથી વધયુ સંવેદનશીલ લોરો અને પરરવારો સયુરપ્ક્ષત રહેશે." આ રા્દા અંતગ્યત એબ્યુઝને જોનાર િાળરોને ભોગ િનેલ ગણવામાં આવશે.

સેફગારડીંગ તમતિસટર તિકટોરરયા એટરકનસે રહ્ં હતયું રે “આ રા્દો ઘરેલયુ દયુર્્યવહારને લગતા તમામ રિરારના દયુરૂપ્ોગથી વધયુ સયુરક્ષા પૂરી પા્ડવા માટિેના રિપ્તભાવને મૂળભૂત રૂપે પરરવપ્ત્યત રરશે. રોમેસસટક એબયયુઝ કતમશિર, તિકોલ જેકબસે રહ્ં હતયું રે “આજના સમ્માં પીર્ડતો અને ઘરેલયુ દયુર્્યવહારથી િચી ગ્ેલા લોરો માટિે આ એર ઐપ્તહાપ્સર ક્ષણ છે જ્ારે પરરવત્યનની સૌથી વધયુ જરૂર પ્ડે છે.’’

રોમેસસટક એબયયુઝ માટે રાષ્ટીય પોલીસ િરાિી કાઉસનસલિા આગેિાિ, મદદિીશ કતમશિર લયુઇસા રોલફરે રહ્ં હતયું રે “આ ક્રૂર ગયુનાના પીર્ડતોને ટિેરો આપવો અને ગયુનેગારોને ન્ા્ અપાવવા એ પોલીસની રિાથપ્મરતા છે. દર વષષે ઘરેલયું દયુર્્યવહારની 10 પ્મપ્લ્નથી વધયુ ઘટિનાઓમાં પોલીસ હાજર રહે છે, છતાં આપણે જાણીએ છીએ રે ઘણા પીર્ડતો હજી આગળ નહીં આવે.’’

 ??  ?? 16 વર્ષની ઓટિસ્િક ટકશોરી, ટકરા લુન્ડેલનડે અમડેટરકાના પડેસનસિલવડેનીઆમાં વોસિસે્િર ખાતડે સ્કપડેક ફામ્ષસિીના સિહયોગથી ્ડેલાવડેર વડેલીની ચિલ્ડ્રનસિ િડેટરિી ખાતડે ગુરૂવારે (29 એચરિલ) કોરોના વાઈરસિની
રસિી આપવામાં આવી હતી.
16 વર્ષની ઓટિસ્િક ટકશોરી, ટકરા લુન્ડેલનડે અમડેટરકાના પડેસનસિલવડેનીઆમાં વોસિસે્િર ખાતડે સ્કપડેક ફામ્ષસિીના સિહયોગથી ્ડેલાવડેર વડેલીની ચિલ્ડ્રનસિ િડેટરિી ખાતડે ગુરૂવારે (29 એચરિલ) કોરોના વાઈરસિની રસિી આપવામાં આવી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom