Garavi Gujarat

કરોહેનસ કેબમસ્ટના સ્ાપક અનવિ પ્ટેલનું અવસાન

-

િરોલ્ટરોનમાં જનમેલા, મૂળ ગયજરાતના વતનની અને કરોહેનસ કેબમસ્ટના સ્ાપક અનવર પ્ટેલનયં 66 વર્ષનની વયે અવસાન ્યયં છે. ફમ્ષસની ક્ષેત્રના અગ્રનીઓ અને તેમના ભૂતપૂવ્ષ સા્નીદારરોએ િરોલ્ટન્ની સામ્ાજય િનાવનાર અને કરોહેનસ કેબમસ્ટ પાછળના ઉદ્રોગસાહબસક 'દયાળય’ વયબતિ અનવરને રિદાંજબલ આપની હતની. માનવામાં આવે છે કે અનવર પ્ટેલ ્રોડા સમય્ની અસવસ્ રહેતા હતા.

આબફ્રકામાં જનમેલા અનવર અને તેમના ભાઈ યાકુિે આ ફામ્ષસની બિઝનેસનની સ્ાપના 1979માં કરની તેમનની પ્ર્મ રાખા રરૂ કરની હતની. અને તે પછની તેમરે ફામા્ષસયયર્ટકલ સામ્ાજય િનાવવાનયં ચાલય રાખયયં હતયં. તેઓ િાળપરમાં જ િરોલ્ટન ગયા હતા અને માકકે્ટ સટ્ની્ટ, બલ્ટલ બલવરમાં કરોહેનસને ખરનીદતા પહેલા તેમરે

પ્ર્મ દયકાન રરોરડેલમાં સ્ાપની હતની. તેમનની બ્ાનડ ઝડપ્ની બવસતૃત ્યા િાદ 2011માં પ્ટેલ ભાઈઓએ મરો્ટાભાગનરો વયવસાય 130 બમબલયનમાં વેચયરો હતરો. તે સમયે યયકેમાં તેમનની 170 રાખાઓ હતની. તેઓ ગરવની ગયજરાત દ્ારા પ્રકારનીત એબરયન રનીચ લનીસ્ટમાં પર સ્ાન પામયા હતા.

અનવર પરોતે ફામા્ષબસસ્ટ હતા અને કંપનનીમાં તેમનની પરોતાનની બવરેર કુરળતા

લાવયા હતા જયારે તેમના ભાઈ યાકુિ એકાઉન્ટન્ટ હતા. તેમરે િરોલ્ટનનની ઇસા એકેડેમનીનની સ્ાપના કરની હતની જે 2014માં પ્રાયમરની અકેડેમની િનની હતની.

કરોહેનસના હેડ ઓફ ઑપરેરનસ અને સયપરરન્ટેનડન્ટ ફામા્ષબસસ્ટ, ઝરો સેરેન્ટે રિદાંજબલ આપતાં જરાવયયં હતયં કે "કરોહેનસ ગ્ૂપમાંના દરેકને અનવરના અવસાનના સમાચાર્ની ખૂિ દય:ખ ્યયં છે. અનવરે તેના ભાઈ યાકુિ સા્ે, તેમના જીવનનરો મરો્ટાભાગનરો સમય કરોહેનસ કેબમસ્ટને સફળ ફામ્ષસની જૂ્ િનાવવા સમબપ્ષત કયયો હતરો. તે હૂંફ ધરાવતા, દયાળય અને કરુર વયબતિ હતા જે હંમેરાં િનીજાઓને મદદ કરવા તૈયાર હતા. અનવર એક મરો્ટરો વારસરો પાછળ છરોડની ગયા છે અને તેમનની ગેરહાજરની વરતારે."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom