Garavi Gujarat

ભરૂચની વેલ્ફેર હોસ્ીટલમાં ભીષણ આગ ્ાટી નીકળતાં 16 દદદી સહહત 18નાં મોત

-

દગક્ણ ગુજરાતમાં ભરૂચ-જંબુસર બા્યપિાસ પિાસે આવેલી પિટેલ વેલફેર હોકસપિટલમાં ગ્યા ્શુક્રવારે, 2 મેની મધરાતે કોગવડ ઇનટેગસવ કેર ્યુગનટમાં ્શોટ્ણ સરકકિટથી ભીષણ આગ ફાટી નીકળતાં ૧૬ દદદીઓ અને હોકસપિટલની બે ટ્ેઇની નસ્ણ સગહત કુલ ૧૮નાં મૃત્યુ નીપિજ્યાં હતાં. આગના સમાચાર પ્રસરતાં જ ફા્યરફા્યટરો તરત જ હોસપિીટલ પિહોંચી ગ્યા હતા. મધરાતે સાઇરનો અને દદદીઓના સગાંઓના આક્રંદથી વાતાવારણ ગમગીન બની ગ્યું હતું. આગના આ બનાવમાં હોસપિીટલનું ઇનટેગસવ કેર ્યુગનટ બળીને ખાખ થઇ ગ્યું હતો.

આ વેલફેર હોકસપિટલને ડેગઝગ્ેટેડ કોગવડ હોકસપિટલ જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પિોગઝરટવદદદીઓને આ હોકસપિટલમાં છેલા એક વષ્ણથી ગન:્શુલક સારવાર આપિવામાં આવી રહી છે.

વોડ્ણમાં રહેલી ૧ નસસે આગ ઓલવવાની કોગ્શ્શ કરી હતી પિરંતું તે ઓકકસજન, વેનટીલેટરો, અન્ય ઇલેકકટ્ક સાધનોના લીધે જોતજોતામાં ગવકરાળ બની હતી.

હોકસપિટલમાં આગ લાગી હોવાની વાત વા્યુ વેગે ફેલાતા ભરૂચના પિગચિમ ગવસતારના ૫થી ૬ હજાર લોકો હોકસપિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોકસપિટલમાં દાખલ દદદીઓના સવજનો તેમને બચાવવા માટે ધમપિછાડા કરી રહ્ાં હતા.તાબડતોબ દદદીઓને બીજી હોકસપિટલમાં ગ્શફટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઘટનાને પિગલે ૪૦ ઉપિરાંત એમ્બ્યૂલનસો બચાવ કામગીરીમાં લાગી હતી. ગજલા પિોલીસનો કાફલો અને ફા્યર ગરિગેડના ૧૨થી વધુ ગાડીઓ ઘટના સથળે પિહોંચી પિરરકસથગત ઉપિર ગન્યંત્રણ મેળવવા કામે લાગી હતી.

સમગ્ રાગત્ર દરગમ્યાન વેલફેર હોકસપિટલમાં સવજનોના આક્રંદ, એ્બ્યુલનસના સતત ગુંજતી સા્યરનો બાદ સવારે નીરવ ્શાંગત છવાઈ ગઈ હતી.

વોડ્ણમાં લાગેલી આગે ગણતરીના સમ્યમાં જ બેડ પિર જ વેકનટલેટર પિર રહેલા ૧૪ દદદીઓ, બા્યપિેપિ પિરના બે દદદી અને ફરજ પિર રહેલી બે ટ્ેઇની નસ્ણ સગહત કુલ 18 લોકો જીવતા જ ભુંજાઇ ગ્યા હતા. અન્ય વોડ્ણમાં રહેલા કોરોનાના ૩૫ દદદીઓને એક રેસક્યુ કરી એમ્બ્યુલનસોમાં ભરૂચની ગસગવલ, સેવાશ્રમ સગહત અન્ય ખાનગી હોકસપિટલો સાથે જંબુસર, વાગરા અને આમોદની હોકસપિટલોમાં પિણ ્યુદ્ધના ધોરણે ગ્શફટ કરા્યા હતા.

વડાપ્રધાન નરેનદ્ર મોદી અને મુખ્યપ્રધાન ગવજ્ય રૂપિાણી સગહતના મહાનુભાવોએ આ ઘટના અંગે ્શોકસંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન રૂપિાણીએ મૃતકોના પિરરવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને ૪-૪ લાખ રૂગપિ્યાની સહા્યની જાહેરાત કરી હતી. બીજી બાજુ, આ અકગ્કાંડમાં ગવગવધ તપિાસ એજનસીઓએ તપિાસ આરંભીછે. ઘટનાની તપિાસ માટે ફા્યર સેફટીની ટીમસવાર થી જ તપિાસમાં લાગી હતી

વેલફેર હોકસપિટલમાં સારવાર અથસે દાખલ થ્યેલા ૧૬ દદદીઓ અને બે કમ્ણચારીઓ

જીવતા જ આગમાં હોમાઈ જવાની

ગોઝારી ઘટનામાં હોકસપિટલ દ્ારા ઇમરજનસીમાં ઉભા કરા્યેલા ન્યુ કોગવડ સેનટરની ફા્યર એન ઓસી જ નહીં હોવાનો ઘટસફોટ થ્યો છે.

આ હોનારતમાં રરજનલ ફા્યર ઓરફસર રદપિક મખીજાની એ કહ્ં છે કે, હોકસપિટલ પિાસે ફા્યર એનઓસીન હતી.

માત્ર વેલફેર હોકસપિટલની આગળની મુખ્ય ઇમારતની ફા્યર એનઓસી હતી. નવી બનેલી ઇમારતની પિાછળની કોગવડ સેનટરની ફા્યર એનઓસી ન હતી.

આર એફ ઓ એજણાવ્યું હતું કે , હોકસપિટલના સત્તાધી્શોએ ભરૂચ પિાગલકા પિાસે ફા્યર એનઓસી માટે અરજીકરી ન હતી, જે ગવગત ફા્યર સેફટી ગવભાગ અને ચીફ ઓરફસર પિાસેથી મળી હતી. આટલું ઓછું હો્ય તેમ હોકસપિટલે કોગવડ સેનટર માટે લીધેલો વીજ પિુરવઠોહંગામી હોવાની હકીકત દગક્ણ ગુજરાત વીજ કંપિનીમાંથી બહાર આવી છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom