Garavi Gujarat

કં્નીઓ, વે્ારી સંગઠનો અને સેવાભાવી લોકોના સહકારથી ગુજરાતમાં 5,000 બેડની વ્યવસથા કરાશે

-

ગુજરાતમાં કોરોના વાઇરસના કહેરને કારણે આરોગ્ય ક્ેત્રમાં કટોકટી ઊભી થઈ છે ત્યારે ટોચના ઔદ્ોગગક એકમો, સવ્યંસેવી સંસથાઓ અને ખુદ સરકાર એક્શન મોડમાં આવી છે. આ ગવગવધ એજનસીઓએ આગામી સમ્યગાળામાં ઓકકસજનવાળ સુગવધા સાથે 5,000 હોકસપિટલ બેડની સુગવધા ્શરૂ કરવાનું આ્યોજન ક્યું છે. કોરોનાના કેસોમાં જંગી વધારાને કારણે કોગવડ-19ના દદદીઓના પિરરવારજનોની સરકારી હોકસપિટલો બહાર લાઇનો લાગે છે. રાજ્ય સરકારના અગધકારીઓએ કહ્ં હતું કે મંગળવારે આસસેલર ગમત્તલ ગ્ુપિે સુરતમાં હજીરા પલાનટ નજીક 250 બેડની હોકસપિટલ ્શરૂ કરી છે. જે ટૂંક સમ્યમાં જ ગવસતારીને 1000 બેડની કરા્શે.

આ જ પ્રમાણે, રરલા્યનસ ઈનડસટ્ીઝ પિણ રગવવાર સુધીમાં 400 બેડની હોકસપિટલ તૈ્યાર કરી દે્શે જે બાદમાં વધીને 1000 બેડની થ્શે. અદાણી ગ્ુપિ પિણ 1,000 ઓકકસજન બેડવાળી હોકસપિટલ કામચલાઉ ધોરણે ્શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહ્ં છે.કોરોનાનાને કારણે ગુજરાતમાં મૃત્યુઆંક 7,000ને પિાર થ્યો છે. છેલાં 6 રદવસમાં 1000 લોકોએ જીવ ગુમાવ્યો છે. DRDO દ્ારા ્શરૂ કરા્યેલી ધનવંતરી કોગવડ હોકસપિટલ હજી સંપિૂણ્ણપિણે કા્ય્ણરત નથી થઈ. આ હોકસપિટલમાં 950 બેડ ્શરૂ કરવાની ્યોજના છે અને બાદમાં જરૂર પિડી તો 500 બેડ ઉમેરવામાં આવ્શે. આ હોકસપિટલમાં સોમવારથી દદદીઓને દાખલ કરવાના ્શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપિરાંત DRDO દ્ારા 1200 બેડની સુગવધાવાળી હોકસપિટલ ગાંધીનગરના હેગલપિેડ ગ્ાઉનડમાં ્શરૂ કરવાની તૈ્યારી થઈ રહી છે.

કોપિપોરેટ ઉપિરાંત નાની સંસથાઓ, વેપિારી સંગઠનો અને NGO પિણ ્યોગદાન આપિી રહ્ા છે. અમદાવાદના ડી.કે. પિટેલ હોલમાં ગવશ્વ ઉગમ્યા ફાઉનડે્શને દેવસ્ય હોકસપિટલ અને AMCના સહ્યોગથી 150 ઓકકસજન બેડવાળી હોકસપિટલ ્શરૂ કરી છે. સુરતમાં 26 કમ્યુગનટી સેનટરોમાં 500 જેટલા બેડની વ્યવસથા કરવામાં આવી છે અને ટૂંક સમ્યમાં જ 255 વધુ ઉમેરા્શે. ભરૂચની સરકારી એકનજગન્યરરંગ કોલેજમાં ગવલા્યત GIDC અસોગસએ્શન દ્ારા 90 બેડની કોગવડ હોકસપિટલ ્શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. ગુરુવારે મોરબીમાં ગસમપિોલો વેગટ્ફાઈડ પ્રાઈવેટ ગલગમટેડની CSR ( કોપિપોરેટ સોગ્શ્યલ રરસપિોકનસગબગલટી) સંસથા ગસમપિોલો ફાઉનડે્શન દ્ારા 65 ઓકકસજન બેડવાળું કોગવડ રરકવરી સેનટર ્શરૂ કરવામાં આવ્યું છે. sકચછના આરદપિુર ્શહેરમાં એક સથાગનક ટ્સટે પિોતાની જમીન 300 બેડની હોકસપિટલ ્શરૂ કરવા માટે આપિી છે. આ હોકસપિટલ માટે બે ગ્શગપિંગ ગબઝનેસમેન આગ્શષ જોષી અને પિંકજ ઠક્કરે ફંડ આપ્યું છે. હાલ અહીં 90 ઓકકસજન અને

150 આઈસોલે્શન બેડ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom