Garavi Gujarat

ચાર ટદવસના ઘ્ટાડા બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ફરી ઉછાળો

-

કોરોના મહામારીનચે પગલચે રંક્રમરમાં અરાધારર વધારો થિતા આગામી મતહનચે ઉત્રાખંડમાં યોજાનારી પતવત્ ચારધામની યાત્ા ્થિતગત રાખવામાં આવી છે. ઉત્રાખંડના મુખયરિધાન તીરથિ તરંહ રાવતચે ગુરુવારે જરાવયું હતું કે રિવત્ણમાન રમયચે કોરોનાના કેરોમાં વધારાનચે પગલચે હાલ ચાર ધામની યાત્ા યોજી િકાય તચેમ નથિી. જો કે રિતરદ્ધ ચારધામના મંરદરોના કપાટ તનયત રમય મુજ્બ ખોલવામાં આવિચે. મંરદરના કપાટ ફતિ પૂજારીઓ માટે ખુલિચે, જચેઓ પૂજાપાઠ કરી િકિચે. રતિોનચે મંરદરની અંદર રિવચેિ આપવામાં નહીં આવચે. ઉલ્ચેખનીય છે કે, ઉત્રાખંડમાં ્બતદ્રનાથિ, કેદારનાથિ, ગંગોત્ી અનચે યમુનોત્ી એમ ચાર ધામ આવચેલા છે. કોરોના મહામારીની સ્થિતતમાં રુધારો થિયા ્બાદ ચાર ધામ યાત્ા યોજવા અંગચે પુનઃ તવચારરા કરવામાં આવિચે.

ગુજરાતમાં કોરોનાના નવા કેરમાં રતત ચાર રદવરના ઘટાડા ્બાદ મંગળવારે ફરી વધારો થિયો હતો. જોકે કોરોનાથિી મૃતયુની રંખયામાં ઘટાડો ચાલુ રહ્ો હતો. રરકારે મંગળવારે રાંજચે જારી કરેલા ડચેટા મુજ્બ છેલ્ાં 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 13,050 કેર નોંધાયા હતા અનચે 131 દદદીના મોત થિયા હતા. અમદાવાદમાં નવા 4,754 કેર નોંધાયા હતા અનચે 23 દદદીના મોત થિયા હતા, જયારે રુરતમાં નવા 1,574 કેર નોંધાયા હતા અનચે 10 દદદીના મોત થિયા હતા.

રાજયના નાગરરકોનચે રાહત આપતા રમાચાર એ છે

કે, છેલ્ાં 11 રદવરથિી ગુજરાતમાં રાજા થિનારા દદદીની રંખયામાં મોટો વધારો થિઈ રહ્ો છે. મંગળવારે 12,121 દદદી કોરોનામુતિ થિયા હતા.

રાજયમાં કોરોનાનો કુલ મૃતયુઆંક વધીનચે 7,779 થિયો હતો. રાજયમાં હાલ એસકટવ કેરની રંખયા 1,48,297 હતી, જચેમાંથિી 778 દદદીનચે વચેસન્ટલચેટર પર હતા. મંગળવારે રાજકોટમાં નવા 726 કેર નોંધાયા હતા અનચે 14 દદદીના મોત થિયા હતા, જયારે વડોદરામાં નવા 943 કેર નોંધાયા હતા અનચે 13 દદદીના મોત થિયા હતા. જામનગરમાં નવા 728 કેર નોંધાયા હતા અનચે 14 દદદીના મોત થિયા હતા.

આ ઉપરાંત રાવનગરમાં નવા 472 કેર નોંધાયા હતા અનચે 10 દદદીના મોત થિયા હતા, જયારે જૂનાગઢમાં નવા 350 કેર રાથિચે 7 દદદીના મોત થિયા હતા. મહેરારામાં કોરોનાના નવા 459, નવરારીમાં 200, ખચેડામાં 198 કેર, રા્બરકાંઠામાં 198, મતહરાગરમાં 195, દાહોદમાં 162 કેર, ક્છમાં 162, ગીર રોમનાથિમાં 149, નમ્ણદામાં 143 કેર, આરંદમાં 138, વલરાડમાં 120, પંચમહાલમાં 110 કેર, અમરેલીમાં 108, રરૂચમાં 106, મોર્બીમાં 104 કેર, અરવલ્ીમાં 102, ્બનારકાંઠામાં 100, છોટાઉદેપુરમાં 90 કેર, પાટરમાં 84 કેર નોંધાયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom