Garavi Gujarat

અમદાવાદની 900 બેડની હોસ્પિટલની વ્યવ્્ા અંગે દદદીઓમાં રોષ

-

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્ારા અિદાવાદિાં ખૂલ્રી િૂકાયેલરી કોરોનાના દદદીઓ િાટે ૯૦૦ બેડનરી ધન્વંતરર હોસ્પિટલના દરવાજા ગયા સપ્ાહે ત્રણ રદવસ બાદ ખોલવાિાં આવતા જ સવારથરી દદદીઓના ્વજનોએ ટોકન િાટે લાઈન લગાવરી હતરી. કેન્દ્ સરકાર અને રાજય સરકારના સહયોગથરી શરૂ કરવાિાં આવેલરી ધન્વંતરર કોમવડ હોસ્પિટલિાં લાંબરી પ્રોસેસને કારણે સવારથરી દદદીઓને દાખલ કરવા િાિલે દદદીઓનાં પિરરવારજનો હોબાળો કયયો હતો.

ઑસ્સજન પિર ગંભરીર હાલતિાં હોવા છતાં દદદીઓને પિહેલા રમજ્ટ્ેશન કરરી ફોિ્મ ભરરી ટોકન લરીધા બાદ એડમિટ કરવાનું કહેતાં પિરરવારજનો રોષે ભરાયાં હતા. ૭૦ વષ્મનાં ગરરીબ વૃદ્ાને ઑસ્સજનનરી જરૂર હોવાથરી પિરરવારજનો રરક્ાિાં કોમવડ હોસ્પિટલિાં દાખલ કરવા લાવયાં હતાં.

ઑસ્સજનનરી જરૂર અંગે રજૂઆત છતાં એડમિટ ન કરવાિાં આવતાં રોષે ભરાયેલા પિરરવારના યુવકે ૭૦ વષ્મનાં

િાજીને રરક્ાિાં જ રાખરી અને બેરરકેડ પિર રરક્ા ચડાવરી હોસ્પિટલિાં જવાનો પ્રયત્ન કયયો હતો. પિોતાના ્વજન ગંભરીર હોવાને કારણે કપિરરી પિરરસ્થમતિાં પિણ એડમિટ ન કરતાં રરક્ા ચડાવરી હોસ્પિટલિાં જતાં પિોલરીસે સિજાવવાનરી જગયાએ તેને બહાર કાઢરી િાર િાયયો હતો. ટેન્ટ પિાછળ લઈ જઈ િાર િારરી

બાદિાં તયાંથરી જતા રહેવા કહ્ં હતું.

હોસ્પિટલનરી બહાર બેરરકેડસ લગાવવાિાં આવયા છે. આ લાઈન સતત વધરી હતરી. પિોલરીસનો કાફલો ગોઠવાઈ ગયો હતો છતાં ટોકન આપિવાનરી કાિગરીરરી બહુ જ ધરીિરી ગમતએ ચાલરી રહરી છે. હોસ્પિટલિાં ્ટાફના અભાવે લોકોનરી ભારે હાલાકીનો સાિનો કરવો પિડરી રહ્ો છે. લાઈનિાં ઊભા રહેલા લોકોએ તંત્ર પિર

ટોકન મસ્ટિ િાિલે રોષ ઠાલવયો હતો. ટોકન મસ્ટિ હોવાથરી અહરી ્વજનોનરી લાંબરી લાઈન લાગરી હતરી. એવરી પિણ શંકા વયક્ત કરવાિાં આવરી હતરી કે, આ લાઈનિાં ઊભા રહેલા કોરોના દદદીઓના સગાિાંથરી કોઈ એમસમપિટિેરટક હોય કે પિછરી કોઇ ખુદ પિોતે જ કોરોના દદદી હોય તયારે સંક્રિણને વધતા કઈ રરીતે અટકાવરી શકાશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom