Garavi Gujarat

ગુજરાતમાં માત્ર 10 જજલ્ામાં પિહેલી મે્ી 18 વષ્ષ્ી ઉપિરના લોકોને વેસકસન

-

કોરોના વે્સરીનનરી અછતને પિગલે ગુજરાતના િાત્ર 10 મજલ્ાિાં જ 18 વષ્મથરી વધુ ઉંિરના લોકોને પિહેલરી િેથરી વે્સરીન િળરી શકશે. રાજયના િુખયપ્રધાન મવજય રુપિાણરીએ ગયા સપ્ાહે જણાવયું હતું કે ત્રણ લાખ જેટલા વે્સરીન ડોિ હવાઈ િાગથે ગુજરાત આવરી ગયા છે. 1 િેથરી જ રાજયના સૌથરી વધુ પ્રભામવત 10 મજલ્ાિાં 18 વષ્મથરી વધુ વય ધરાવતા નાગરરકોને રસરી આપિવાનું શરુ કરરી દેવાિાં આવયું છે.

રૂપિાણરીએ જણાવયું હતું કે, િે િમહનાિાં રાજયને 11 લાખ ડોિ પ્રાપ્ થશે તેવું રસરી બનાવતરી કંપિનરીઓએ આશ્ાસન આપયું છે. જોકે, સરકાર હજુ વધુ જથથો િળે તે િાટે પિણ પ્રયાસ કરરી રહરી છે. રાજયના અન્ય મજલ્ાિાં પિણ રસરીનો જથથો જેિજેિ આવતો જશે તેિ- તેિ તબક્ાવાર વેસ્સનેશન શરુ કરવાિાં આવશે. હાલ રાજયના જે 10 મજલ્ાિાં સૌથરી વધુ કોરોના ફેલાયો છે, તયાં સૌ પિહેલા વેસ્સન આપિવાિાં આવશે.

જે દસ મજલ્ાિાં વેસ્સનેશન શરુ થવાનું છે તેિાં

અિદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જાિનગર, કચછ, િહેસાણા, ગાંધરીનગર અને ભરુચ મજલ્ાનો સિાવેશ થાય છે. આ મજલ્ાિાં આવતરીકાલે સવારે 9 વાગયાથરી રસરીકરણનો કાય્મક્રિ શરુ થશે. િુખયપ્રધાને ્પિષ્ટતા કરરી હતરી કે, ચોથા તબક્ાના વેસ્સનેશનિાં ઓનલાઈન રમજ્ટ્ેશન ફરમજયાત છે. જે લોકોને રમજ્ટ્ેશનનો િેસેજ આવેલો છે તેિને જ વેસ્સન લેવા જવાનું રહેશે. જે લોકોને િેસેજ આવયો છે, તે લોકો જ વેસ્સન લઈ શકશે. ્થળ પિર રમજ્ટ્ેશન મવના કોઈ વયમક્તને રસરી નહીં િળે.

રાજયના દરેક નાગરરકને વેસ્સનનરી ખાતરરી આપિતા રુપિાણરીએ કહ્ં હતું કે, દરેક વયમક્તનો જેિજેિ વારો આવે તેિ- તેિ વેસ્સન આપિવાિાં આવશે. કોઈ ઉતાવળ ના કરે, અવયવ્થા ઉભરી ના કરે, અને ખોટરી મચંતા પિણ ના કરે. ભારત સરકારે 1 િેથરી આખા દેશિાં 18 વષ્મથરી વધુ વય ધરાવતા તિાિ નાગરરકોને રસરી આપિવાનરી જાહેરાત કરરી દરીધરી હતરી. જોકે, અનેક રાજયોએ એવરી ફરરયાદ કરરી હતરી કે તેિને તયાં વેસ્સનનો ્ટોક જ ખતિ થઈ ગયો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom