Garavi Gujarat

મહારાષ્ટ્રમાં લોકડાઉન વધદુ 15 દ્વસ માટે લંબાવાયદું

-

કોરોનાની બીજી લહેરને લીધે મહારાષ્ટ્રમાં દરદીઓની સંખ્ામાં રોકેટ વેગે વધતી હતી. આથી તેને સન્ંત્રણમાં લેવા માટે નાછૂટકે મયુખ્પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સરકારે ૧૪ એસપ્રલથી 3૦ એસપ્રલ સયુધી ૧૫ રદવસ માટે કડક લોકડાઉન લાદયું હતયું. હવે આ લોકડાઉનની મયુદતમાં 15 રદવસનો વધારો કરવામાં આવ્ો છે. ૧ મે બાદ આગામી ૧૫ રદવસ લોકડાઉન એટલે કે ૧૫ મે સયુધી લોકડાઉન કા્મ રાખવાની માગણી અનેક પ્રધાનોએ પ્રધાન મંડળની બેઠકમાં મયુખ્ પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ કરી હતી. રાજ્માં લોકડાઉનનયું પરરણામ સકારાતમક દેખા્ છે. તાજેતરમાં રાજ્માં કોરોનાના દરદીઓની સંખ્ામાં ધરખમ ઘટાડો જોવા મળ્ો હતો.

લોકોની ભારે ટીકા છતાં ભારતી્ સક્કેટ બોડ્જ દ્ારા બા્ો-બબલના મસ મોટા દાવાઓ સાથે શરૂ કરવામાં આવેલી તમાશા સક્કેટ ્પધા્જ તરીકે વગોવા્ેલી આઈપીએલ 2021 અધવચ્ેથી પડતી મયુકવાની ફરજ પડી છે. સોમવારે અમદાવાદમાં રો્લ ચેલેનજસ્જ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડસ્જ વચ્ેની મેચ પડતી મયુકવી પડી હતી અને એ પછી સોમવારે જ વધયુને વધયુ ખેલાડીઓ, સપોટ્જ ્ટાફ તેમજ ટીમસ કોરોનાથી ચેપગ્્ત અને ભ્ભીત થતાં મંગળવારે આઈપીએલ પડતી મયુકવાની જાહેરાત કરવાની ભારતી્ સક્કેટ કનટ્ોલ બોડ્જને ફરજ પડી હતી.

સોમવારે સનરાઈઝસ્જ હૈદરાબાદનો રરસધમાન સહા કોરોના પોસઝરટવ આવ્ાનયું જાહેર થતાં સમગ્ ટીમને ક્ોરેનટાઈન થવાની ફરજ પડે તેવી ક્થસત ઉભી થઈ હતી. તે ઉપરાંત, એક અગ્ણી ફ્ેનચાઈઝ (તે ચેન્ાઈ સયુપર રકંગસ હોવાનયું મના્ છે) તેણે તો સક્કેટ બોડ્જને સાફ કહી દીધયું હતયું કે, તે હવે ્પધા્જમાં ભાગ લેવા તૈ્ાર જ નથી. આ સંજોગોમાં ભારતી્ સક્કેટ બોડ્જ અને આઈપીએલની ગવસનિંગ કાઉનસીલને ્પધા્જ પડતી મયુકવાનો જ સનણ્જ્ લેવો પડે તેમ હતો, તે સસવા્ કોઈ સવકલપ નહોતો.

વા્તસવકતા એ હતી કે સનરાઈઝસ્જ હૈદરાબાદ અને મયુંબઈ ઈકનડ્નસની મેચ મંગળવારે રદલહીમાં રમાવાની હતી, પણ તે મેચ તો કમ-સે-કમ પાછી ઠેલવી જ પડે તેમ હતી. પણ એટલયું ઓછયું હો્ તેમ સોમવારે રાત્રે તો કોલકાતા ઉપરાંત ચેન્ાઈ સયુપર રકંગસના પણ ખેલાડીઓ કે અસધકારીઓ તેમજ રદલહી અને ચેન્ાઈમાં ્ટેરડ્મના ગ્ાઉનટ ્ટાફના સભ્ો કોરોના

પોસઝરટવ થવાના કારણે ક્થસત વણસી ગઈ હતી. આમછતાં, બીસીસીઆઈનો પ્ર્ાસ કોલકાતા અને બેંગલોરની મેચો રદ કરી આઈપીએલનો તખતો મયુંબઈ ખસેડવાનો હતો, જેના માટેના પગલાં પણ શરૂ કરી દેવા્ા હતા. પણ મંગળવારે રદલહી કેસપટલસનો બોલર અસમત સમશ્ા પણ પોસઝરટવ આવતાં ચાર ટીમસના બા્ો બબલસ તૂટી ગ્ા હતા. ટીવી પ્રસારણના રાઈ્ટસ ધરાવતી ્ટાર ગ્યુપ પણ ્પધા્જ મોકુફ રાખવાની તરફેણમાં હતી. બીજી તરફ, હવે તો બાકરીની ટીમસના ખેલાડીઓ અને તેના પરરવારજનોમાં પણ ભ્નો માહોલ છવાઈ ગ્ો હતો, ખેલાડીઓ સસહત કોઈના મનમાં સક્કેટ સવષે સવચારવાનો પણ અવકાશ નહોતો જણાતો. આ સંજોગોમાં ભારતી્ સક્કેટ બોડડે આઈપીએલ 2021 પડતી મયુકવાની જાહેરાત કરી હતી. બોડ્જના ઉપ પ્રમયુખ રાજીવ શયુકલાએ કહ્ં હતયું કે, બોડ્જ કોઈની – ખેલાડીઓ, સપોટ્જ ્ટાફ કે પછી અન્ લોકોની સલામતી સાથે બાંધછોડ કરવા ઈચછતયું નહીં હોવાથી આ સનણ્જ્ લેવા્ો છે. આ વષડે ભારતમાં આઈપીએલના આ્ોજનમાં અનેક દ્રકટિએ કચાશ સાફ જણાઈ આવતી હતી, જેમાં એકથી વધયુ – અનેક શહેરોમાં મેચ રમવા, તેના માટે ટીમ વગેરેની મયુસાફરી, ટીમો રોકાતી હો્ તે હોટેલના ્ટાફને પણ ગલોબલ પ્રોટોકોલસ અનયુસાર સન્ત સમ્ મ્ા્જદા માટે ક્ોરનટાઈન કરવા, ્ટેરડ્મથી ઘણા લાંબા અંતરે આવેલી હોટેલસમાં ઉતારા, ખામી્યુક્ત જીપીએસ ટ્ેરકંગ સી્ટમ તથા આઈપીએલ માટે તહેનાત કરા્ેલા કોસવડ મેરડકલ ્ટાફની અપયુરતી કાબેસલ્ત જેવી બાબતોનો સમાવેશ થા્ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom