Garavi Gujarat

પિાંચ રાજયોમાં ચૂંટણીઃ પિ. બંગાળમાં ભાજપિને હરાવી મમતા બેનરજી ફરી સત્ા પિર

-

કોરોના મહામારી રચ્ે ્યોજા્યેલી પાંચ રાજ્યોની હરધાનસભાની ચૂંટણીના રહરરારે પરરણામ જાહેર થ્યા હતા. પહચિમ બંગાળમાં ભાજપ સામે મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કોંગ્રેસનો શાનદાર હરજ્ય થ્યો હતો અને 66 રષદી્ય મમતા ત્રીજા રખત રાજ્યના મુખ્યરિધાન બનશે. તહમલનાડુમાં સત્તાધારી AIADMKનો પરાજ્ય થ્યો હતો અને હરરોધ પક્ષ ડીએમકેનો હરજ્ય થ્યો હતો. આસામમાં ભાજપને ફરી સત્તા મળી હતી. કેરળમાં ડાબેરી પક્ષોનું ગઠબંધન સત્તા જાળરી રાખરામાં સફળ થ્યું હતો, જોકે પોંરડચેરીમાં કોંગ્રેસની હાર થઈ હતી અને ભાજપના ગઠબંધનનો હરજ્ય થ્યો હતો.

કોરોના મહામારી રચ્ે ્યોજા્યેલી આ પાંચ રાજ્યોની હરધાનસભાની

ચૂંટણીમાં

સૌથી

રધુ

ફોકસ

પહચિમ

બંગાળની ચૂંટણી હતી. પહચિમ બંગાળની હરધાસનભાની કુલ 292 બેઠકમાંથી તૃણમુલ કોંગ્રેસનો 214 બેઠકો પર હરજ્ય થ્યો હતો અને સરસાઈ ધરારતી હતી જ્યારે ભાજપને 77 બેઠકો મળી હતી. રષષો સુધી બંગાળમાં સત્તા ભોગરનારા ડાબેરી પક્ષોનો સંપૂણ્વ સફા્યો થ્યો હતો. કોંગ્રેસને પણ એકપણ બેઠક મળી ન હતી.

બંગાળની ચૂંટણીની ખાસ બાબત એ રહી હતી નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીનો ભાજપના શુભેનદુ અહધકારી સામે પરાજ્ય થ્યો હતો. તહમલનાડુ હરધાનસભાની કુલ 234 બેઠકમાંથી ડીએમકેનો 149 બેઠકો પર હરજ્ય થ્યો હતો અથરા સરસાઈ મેળરી હતી, જ્યારે સત્તાધારી એઆઇડીએમકેનો 85 બેઠકો પર હરજ્ય થ્યો હતો. ભાજપ આ રાજ્યમાં એઆઇડીએમકે સાથે ગઠબંધન ક્યું હતું.

આસામમાં હરધાનસભાની 126 બેઠકોમાંથી ભાજપના ગઠબંધનને 75 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસના ગઠબંધનને 49 બેઠકો મળી હતી. આસામમાં ભાજપને ફરી સત્તા મળી છે.

કેરળમાં હરધાનસભાની કુલ 140 બેઠકોમાંથી ડાબેરી પક્ષોના ગઠબંધન એલડીએફને 97 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 43 બેઠક મળી હતી.

પરંપરાથી હરરુદ્ધ ડાબેરી ગઠબંધન ફરી રાજ્યમાં સત્તા પર આવ્યું છે અને કોંગ્રેસને હનરાશા મળી છે. ત્રણ રાજ્ય બંગાળ, કેરળ અને આસામમાં પરરરત્વન જોરા મળ્યું નથી. પહચિમ બંગાળમાં તૃણમૂલ, કેરળમાં LDF અને આસામમાં ભાજપ જ ફી સરકાર બનારશે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom