Garavi Gujarat

અબુ ધાબીના સ્ામિનારાયણ િંદિર, િુબઈના ગુરદ્ારા દ્ારા ભારત િા્ટે ઓક્સિજનની િિિ

-

અબુ ધાબીમાં આવેલા બેપ્સના સવામમનારાયણ મંદિર તેમજ િુબઈમાં આવેલા મંદિરના ્સંચાલકો દ્ારા ભારતમાં હાલમાં પ્રવતતી રહેલી કોરોના વાયર્સના રોગચાળાની ઓક્્સજનની કટોકટી હળવી કરવા મિિના પ્રયા્સો શરૂ કરાયા છે.

્સંયુક્ત આરબ અમમરાતની ્સરકારના નેતાઓની પદરકલપનાને અનુરૂપ તેમજ તયાં વ્સેલા ભારતીય ્સમુિાયના લોકોના ્સહયોગથી અબુ ધાબીના બેપ્સ સવામમનારાયણ મંદિર દ્ારા ઓક્્સજન ટેન્્સ તથા બાટલાની ્સપલાય ચેઈન ઉભી કરવાની દિશામાં પ્રયા્સો કરાયા છે અને તે રીતે આ ્સપ્ાહે જ તેની ્સહાય ભારત પહોંચવાનું શરૂ થવાની ધારણા છે. આ પ્રયા્સો દ્ારા મામ્સક 440 મે. ટન પ્રવાહી ઓક્્સજનનો

પુરવઠો પ્રાપય બનાવાશે. મંદિરના વડા, સવામી બ્રહ્મમવહારીિા્સે આપેલી મામહતી અનુ્સાર આ રીતે ઓક્્સજનનો પુરવઠો ્સરકારના માધયમથી તેમજ બેપ્સની

પોતાની કોમવડ હોકસપટલ્સમાં જરૂરતમંિ િિતીઓને પ્રાપય બનાવાશે.

આ ્સપ્ાહે પહોંચનારા રાહત ્સામગ્ીના પહેલા પુરવઠામાં 44 મે.

ટન પ્રવાહી ઓક્્સજન, 600 બાટલામાં 30,000 મલટર મેદડકલ ઓક્્સજન તથા 120 ઓક્્સજન કોન્સનટ્ેટ્સ્સનો ્સમાવેશ કરાશે. આ ્સામગ્ી માટેનો લોમજકસટકલ ્સહયોગ ટ્ાન્સવલડ્સ ગ્ુપ દ્ારા હવાઈ માગગે તેમજ ્સમુદ્ર માગગે પુરો પડાશે. મંદિરના ્સાધુઓ તેમજ સવયં્સેવકો ્સેવાઓનું ્સંકલન કરી રહ્ા છે.

િુબઈમાં આવેલા ગુરૂ નાનક િરબાર ગુરદ્ારાના ચેરમેન ્સુરેનિર મ્સંહ કંધારીએ જણાવયું હતું કે, િર મમહને 10 ઓક્્સજન કનટેઈન્સ્સની ્સહાય મોકલવાની વયવસથા કરવામાં આવી રહી છે. તેમની રાહત ્સામગ્ીનો પ્રથમ પુરવઠો પણ શમનવારે કે રમવવારે િુબઈથી ભારત માટે રવાના થઈ જશે અને તે દિલહી તેમજ પંજાબમાં જરૂરતમંિ િિતીઓને પહોંચાડાશે.

બન્ે ્સંસથાઓના વડાઓએ ભારત

આમરિકાના ્સૌથી વધુ વ્સતી ધરાવતા િેશ નાઈજીરીઆએ ભારત, બ્રામઝલ અને તુકકીના લોકો માટે કોરોના વાઈર્સના ચેપના ફેલાવાના ્સંિભ્સમાં પ્રવેશબંધી ફરમાવી છે. સથામનક આરોગય અમધકારીઓએ રમવવારે (2 મે) આ મનણ્સય લીધો હતો. જો કે, આ િેશોમાં થઈને આવતા લોકો માટે આ પ્રવેશબંધી લાગું પડશે નહીં. નાઈજીરીઆના પોતાના નાગદરકો કે એ િેશોના

આ આરોગય કટોકટીની કસથમતમાંથી પાર ઉતરે તે માટે પ્રાથ્સના કરવાની પણ ્સમુિાયને હાકલ કરી છે.

યુએઈમાં ભારતીય વેપારીઓઉદ્ોગ ્સાહમ્સકોની આગેવાની હેઠળના વેપાર- ઉદ્ોગો પણ જરૂરી મિિ કરી રહ્ા છે. તેઓએ એકત્ર કરેલા ક્ાયોજેમનક ઓક્્સજન કનટેઈન્સ્સ, ઓક્્સજનના બાટલા, કોન્સનટ્ેટ્સ્સ વગેરેનો પહેલો જથથો તો ભારતના એરફો્સ્સના મવમાનો દ્ારા ભારતમાં પમચિમ બંગાળ પહોંચાડી પણ િેવાયો છે.

આ ઉપરાંત, વયમક્તગત રીતે પણ લોકો શ્ય એટલી િરેક રીતે પોતાની યથાશમક્ત મિિ કરી રહ્ા છે, કોઈને બીજું કઈં ્સૂઝે નહીં તો ્સરકારના રાહત ભંડોળમાં નાણાંદકય ફાળો આપી રહ્ા છે.

નાઈજીરીઆમાં સથાયી થયેલા લોકો આ ત્રણે િેશોમાં 14 દિવ્સ કે તેથી વધુ ્સમય માટે રોકાયા હશે તો તેમણે નાઈજીરીઆ પહોંચયા પછી તુરત જ ્સરકાર માનય ક્ોરેનટાઈન ્સુમવધાઓમાં એક ્સપ્ાહ ક્ોરેનટાઈન રહેવું પડશે. નાઈજીરીઆ જતા અનય િેશોના લોકોએ પ્રવા્સ આરંભ કયા્સના 72 કલાક પહેલા કોમવડ ટેસટ કરાવી પોતે નેગેદટવ હોવાના પુરાવા આપવા પડશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom