Garavi Gujarat

માં ભીષણ દુરાળ, ત્ીજં વવશ્વયુદ્ધની નોસત્ેદેમસની આગાહી

-

ફ્રાન્સનરા મહરાન ભવિષ્યિેત્રા નોસ્ત્ેદેમ્સની ્સંખ્યરાબંધ ભવિષ્યિરાણીઓ ્સરાચી પડી ચૂકી છે જેમરાં એડોલ્ફ વહટલરનરા ઉદ્યથી લઈને અમેરરકન પ્રમુખ જહોન એ્ફ કેનેડીની હત્યરા ્સુધીની આગરાહીઓનો ્સમરાિેશ થરા્ય છે. નોસ્ત્ેદેમ્સની આગરાહીઓનું વિશ્ેષણ કરનરારરા વનષણરાતોનરા દરાિરા પ્રમરાણે નોસ્ટ્રાદેમ્સે લખ્યું હતું : ૨૦૨૦મરાં મરાનિજાત ્સરામે મોટી મુ્સીબત આિી પડશે. પરંતુ તેનરાથી પણ મોટો પડકરાર ૨૦૨૧મરાં ત્રાટકશે. જ્યરારે ખતરનરાક દુકરાળ પડશે. એ દુકરાળ દુવન્યરાનો ્સૌથી ભ્યરાનક દુકરાળ ્સરાવબત થશે. દુકરાળનો અંત આિશે અને એ ્સરાથે સ્થરાવપત વહતોની ્સત્રાનો પણ અંત આિશે.

નોસ્ટ્રાદેમ્સે તો ત્યરાં ્સુધી કહ્ં છે કે ૨૧મી ્સદીમરાં ભ્યરાનક ત્ીજું વિશ્વ્યુદ્ધ થશે. ભગિરાનનું શહેર વહં્સરાથી ભડકશે. બે ભરાઈઓ િચ્ે લડરાઈ થશે એટલે એ છૂટરા પડી જશે. એક મોટરા નેતરાની હત્યરા થશે અને તે ત્ીજા વિશ્વ્યુદ્ધનું કરારણ બનશે. ્યુદ્ધ પછી પવશ્વમનું જગત નબળું પડશે અને પૂિ્વમરાં ્સત્રા-્સમુવદ્ધનો ્સૂ્યયોદ્ય થશે. ૨૦૨૧મરાં પૃથિી ્સરાથે વિશરાળ અિકરાશી ગ્રહ ટકરરાશે અને તેનરા કરારણે વિનરાશ િેરરાશે એિી આગરાહી નોસ્ટ્રાદેમ્સે કરી હતી. અિકરાશવિજ્રાનીઓનું મરાનીએ તો ૨૦૦૯ કેએ્ફ-૧ એસ્ટ્ોઈડ ૬ મે૨૦૨૧મરાં પૃથિી ્સરાથે ટકરરાઈ શકે છે. ૨૦૨૧મરાં પહેલીિરાર એિરા ્સૈવનકો આિશે, જેનરા રદમરાગમરાં મરાઈક્ોચીપ લરાગેલી હશે અને તેનરાથી એ ્યુદ્ધ લડશે. આ ઈશરારો ચીનનરા ્સૈવનકો તર્ફ હોિરાની શક્યતરા છે. ચીન તેનરા ્સૈન્યને અત્યરાધુવનક બનરાિિરાની િેતરણમરાં છે. અમેરરકરાનરા ગુપ્તચર વિભરાગનરા ડીરેકટર જોન રેટક્લિ્ફે ગ્યરા િષષે કહ્ં હતું કે ચીન લશકરીશવતિથી વિશ્વમરાં દબદબો

િધરારિરા મરાટે ્સૈન્યને આધુવનક બનરાિી રહ્ં છે. નોસ્ટ્રાદેમ્સે એક આગરાહીમરાં કહ્ં હતું કે રવશ્યરાનો વિજ્રારાની એક ખતરનરાક બરા્યોકેવમકલ િેપન્સ બનરાિશે, જેનરાથી દુવન્યરાની ઘણીખરી િ્સવતનો નરાશ થઈ જશે. અડધરા ્સરાજા અડધરા બળી ગ્યેલરા લોકો દુવન્યરામરાં હરાહરાકરાર મચરાિી દેશે એિી આગરાહી પણ તેમણે કરી છે. ઝોમબી ્સરાથે આ આગરાહીને જોડીને જોિરામરાં આિે છે. નોસ્ત્ેદેમ્સની ભવિષ્યિરાણી િષ્વ ૩૭૯૭ ્સુધીની છે. નોસ્ત્ેદેમ્સનો જનમ ૧૫૦૩મરાં ફ્રાન્સમરાં થ્યો હતો અને ૧૫૫૫મરાં ભવિષ્યિરાણીનો ગ્રંથ પ્રવ્સદ્ધ થ્યો હતો. એમરાં કુલ ૬૩૩૮ ભવિષ્યિરાણીઓ થઈ હતી. ૧૫૬૬મરાં નોસ્ત્ેદેમ્સનું વનધન થ્યું હતું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom