Garavi Gujarat

માનુનીની સ્ાઇલ સ્ટે્મેન્ સમી શાલઃ કાશમીરીથી માંડીને જામેવાર

-

યુરોપ,

કેનેડા વગેરેના ઠંડા પ્રદેશોમાં રહેતો લોકોને ગરમ વસ્ત્ોની જરૂર રહેતી હોય છે. ભારતીયોને પરંપરાગત ભારતીય ગરમ વસ્ત્ો ગમતા હોય છે. આથી તેઓ વવવવધ જાતની શાલ, સ્વેટર, કોટ જેવાં ગરમ વસ્ત્ો પસંદગી ઉતારતા હોય છે. હવે તો ગરમ કપડાં પણ ચોક્કસ બ્ાનડમાં ઉપલબધ થવા લાગયાં છે. સ્વેટર અને કોટ તેની જગયાએ બરાબર છે, પણ શાલનો એક અનોખો અંદાજ, એક આગવી અદા હોય છે. ગરમ કપડાંમાં શાલનું મહતવ આગવું છે. તે પહેરવામાં આરામદાયક હોવાની સાથે પહેરનારનું સ્ટાઇલ સ્ટેટમેનટ પણ બનતી હોય છે. જુદા જુદા પ્રાંતની, જે તે સ્થળની ઓળખ આપતી નોખી નોખી જાતની શાલ હોય છે, આમ છતાં શાલનું નામ પડતાં જ દદલ-દદમાગમાં સૌથી પહેલાં 'કાશમીરી શાલ'નું નામ ઝબૂકે છે.

આજની તારીખમાં પશમીના, સેમી પશમીના, વસલક પશમીના, કાશમીર વક્ક કરેલી, જામેવાર તેમ જ વવવવધ પ્રાંતની શાલોએ માકકેટમાં ધૂમ મચાવી છે. આટલી બધી વવવવધતા જોઇને સ્હેજે મુંઝવણ થાય કે આ લઉં કે તે લઉં. પરંતુ શાલ લેતી વખતે સૌ પ્રથમ એ ધયાનમાં રાખો કે તમે શાલ કોને માટે ખરીદી રહાં છો. કારણ કે જે શાલ કોઇ મોટી ઉંમરની વયવતિના વયવતિતવને જાજરમાન બનાવશે, તે જ શાલ તમારા માટે ફીકી લાગશે. બીજું તમે માત્ વશયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા જ શાલ ખરીદી રહાં છો કે તમારા લગ્ન માટે? જો લગ્ન માટે લઇ રહાં હો તો પશમીનાની અથવા જામેવારની શાલ ખરીદો. આ વસવાય બનારસની વસલક બ્ોકેડ શાલ પણ ખરીદી શકાય. લગ્ન વખતે ખરીદેલી શાલ પછીથી પણ વરાષાનુવરષા સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

પશમીનાને પહાડી બકરીના અંદરના ભાગમાંથી કાઢવામાં આવે છે જે મનુષયના વાળ કરતાં છ ગણું મુલાયમ હોય છે. વજનમાં ખૂબ હલકી અને અતયંત મુલાયમ પશમીનાની શાલ એક સમયમાં શ્ીમંતાઇનું પ્રવતક ગણાતી. આ શાલ ઓઢવાથી શરીરને મધયમ માત્ામાં ગરમાટો મળતો હોવાથી તે દરેક વસઝનમાં ઉપયોગમાં લઇ શકાય છે. પશમીનાની શાલ સૌ પ્રથમ વખત ૧૫મી સદીમાં કાશમીરમાં બનાવવામાં આવી તયાર પછી ૧૮મી સદીમાં આ શાલે યુરોપનું માકકેટ સર કયું હતું. પશમીનાની શાલની ઉત્તરોત્તર વધતી જતી લોકવપ્રયતાને ધયાનમાં લઇને કારીગરોએ યુરોવપયન પસંદગી મુજબ તેની દડઝાઇનમાં ફેરફાર કરીને ફ્રેંચ માકકેટમાં ઊતારી હતી. આ શાલની ખૂબી એ છે કે તે દરેક જાતના વસ્ત્ો સાથે સરસ દેખાય છે. આ શાલ પર કરેલું કાશમીરી ભરતકામ તેને અતયંત આકરષાક બનાવે છે. જો કે છ હજાર કે તેનાથી પણ વધુ દકંમતમાં મળતી પશમીનાની શાલ ખરીદવી, દરેક જણ માટે શકય નથી હોતું.

પરંતુ તમે ઇચછો તો સેમી પશમીનાની અને અનય પ્રકારની કાશમીરી ભરત ભરેલી શાલ ખરીદી શકો છો. આ ઉપરાંત આજકાલ વસકવનસ, મોતી વક્ક અને વરિસ્ટલ વક્ક કરેલી શાલ પણ ઇન ફેશન છે. આને વમકસ એનડ મેચ કરીને ઇનડો-વેસ્ટનષા પદરધાન સાથે પણ પહેરી શકાય છે. શાલમાં થતા ભરતકામની ખૂબી એ હોય છે કે તે બંને તરફથી પહેરી શકાય એટલી ખૂબસુરતી અને સફાઇથી કરવામાં આવે છે. કાશમીરી શાલ પર મોટાભાગે ફૂલ-પાનનું ભરતકામ કરવામાં આવે છે.

પશમીનાથી બનાવવામાં આવેલી જામેવારની શાલને કની શાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કનીએ લાકડીની એક જાતની કાંડી હોય છે જે શાલ વણતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. કની શાલને રંગબેરંગી અને ખૂબસુરત બનાવવા ઘણીવાર કારીગરો ૪૦ જેટલી કાંડીઓનો ઉપયોગ પણ કરે છે. આ શાલની દડઝાઇન અદવિતીય હોય છે. આ શાલ કારીગરની કલપના અને મહેનત સાથે ધીરજની કસોટી કરે છે. જામેવારની એક શાલ બનાવતા એકથી ત્ણ વરષાનો સમય લાગે છે અને તેની દકંમત ૨૦,૦૦૦ રૂવપયાથી શરૂ થાય છે. આ શાલ હાથ વણાટ તેમ જ મશીન વણાટ એમ બંને રીતે તૈયાર કરી શકાય છે. જો કે મશીન પર વણેલી શાલ હાથ વણાટ કરતાં વધુ મુલાયમ હોય છે.

પરંપરાગત ભારતીય વસ્ત્ો પર આ શાલ ખૂબ સુંદર લાગે છે. પ્રસંગોપાત પહેરવામાં આવતી આ શાલથી વયવતિનું વયવતિતવ ખીલી ઉઠે છે. ઘેરા રંગની શાલ યુવાન સ્ત્ીઓની ખૂબસુરતી અને અદાને અનોખો વનખાર આપે છે, જયારે આછા રંગની શાલ વયસ્ક સ્ત્ીને જાજરમાન બનાવે છે. અતયંત બારીક દડઝાઇનની આ શાલ દરેક જાતના વસ્ત્ો સાથે સુમેળ ખાતી હોવાથી ફેશન દડઝાઇનરો પણ પહેલી પસંદગી જામેવાર પર ઉતારે છે.

વવવવધ પ્રાંતની શાલમાં ગુજરાતની, ઘેરા રંગમાં બનાવેલી, બાંધણી પર આભલા કામ અને શંખ કામ કરેલી શાલ પણ બહુ લોકવપ્રય છે. આ વસવાય હૈદરાબાદની વહમરૂ શાલ પણ અતયંત લોકવપ્રય છે. વહમરૂ શાલ વસલક અને સુતરના તાંતણાથી બનાવવામાં આવે છે જે બ્ોકેડ જેવી દેખાય છે. એમ કહેવાય છે કે વહમરૂ શાલના વેપારની શરૂઆત ઔરંગાબાદથી થઇ હતી. આ શાલ બનાવવા માટે અમદાવાદ અને બનારસથી કારીગરોને ઔરંગાબાદ લઇ જવામાં આવયા હતાં.

જો કે આજકાલ શાલની જેમ સ્ટોલ પણ ઇન ફેશન છે. ઘેરા રંગમાં આધુવનક દડઝાઇનથી બનાવેલા સ્ટોલ પવચિમી પોશાક સાથે ખૂબ પહેરાય છે. તહેવારો દરમયાન કે પ્રસંગોપાત વબડસ, વસક્વનસ, વરિસ્ટલ કે આરી કામ કરેલા સ્ટોલ સામાનય પોશાકને પણ અસામાનય બનાવી દે છે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom