Garavi Gujarat

બાબ્બરોસ્ાાઃ હિટલરે કેવી રીતે યુદ્ધ ગુમાવયું

- E R 3 E 3 F

જૂન

1941માં રશ્શયા પર શ્હટ્રના આક્રમણઓપરેશન બાબ્ગરો્્સાનો ઉદેશય ્સોશ્વયત ્સામયવાદનો નાશ કરવાનો, યહુદીઓનલે નષ્ટ કરવો અનલે જમ્ગન મા્ટર રે્સ માટે ્લેબલેન્સરમ બનાવવા માટે ્સંહારના યુદ્ધ કરતાં કંઇ ઓછું નહોતું. પરંતુ તલે ત્રીજા જમ્ગન ્સમૂહ રાષ્ટ્રના શ્વનાશ તરફ દોરી રયો, અનલે તલે જમ્ગની માટે ઉતપાતવાળું હતું, જલેમાં શ્મશ્્યન્સ પુરુષોની હતયા થઇ હતી, ઘાય્ થયા અથવા રુમ થયા હોવાનું નોંધવામાં આવયું હતું. પશ્ચિમ યુરોપમાં કોઈ કાય્ગવાહી કરવાનલે બદ્લેતલે મોટી િૂ્ હતી, જલેથી શ્હટ્રની બીજા શ્વવિ યુદ્ધમાં હાર થઇ હતી.

આ પુ્તકના ્લેખક જોનાથન રડમબ્બીએ બાબ્ગરો્્સાનલે પ્રથમવાર ઇશ્તહા્સમાં યોગય ્થાનલે મુકયું છે. તલેમણલે અરાઉના શ્બનઅનુવારદત રશ્શયન ્ત્રોતો ્સશ્હતના અજાણી ઐશ્તહાશ્્સક ્સામગ્રીનલે અહી રજૂ કરી છે.

જલેમાં યુદ્ધ પછીના યુરોપ પરની તલેની અ્સર અનલે ્શકરી, રાજકીય અનલે રાજદ્ારી કથાનકનલે તમામ બાજુઓથી આવરી ્ઇનલે ્લેતાં, પ્રથમ શ્વવિ યુદ્ધની રાખમાં તલેના મૂળથી ્ઈનલે, તલેમણલે આ ્મારક અશ્િયાનનું ્સંપૂણ્ગ અનલે આબલેહૂબ શ્ચત્ર રજૂ કયું છે, જલેની ્સંપૂણ્ગ પ્રાકૃશ્તક અનલે અ્સર હજુ બહાર આવી નથી.

રડમબ્બીની આકષ્ગક શૈ્ીના ્ખાણમાં ્ખાયલે્ા આ પુ્તકના કેનદ્રમાં શ્નણા્ગયક શ્નણ્ગયો ્લેનારા નલેતાઓ, મુખય ધારા પરના ્ડવૈયા ્ત્રીપુરુષો અનલે શ્હન કૃતય કરનારા ્સૈશ્નકોનું આકષ્ગક વણ્ગન કરવામાં આવયું છે. શ્હટ્રના જીવ્લેણ જુરારના પરરણામો ્સૌથી િયાનક હતા.

જોનાથન રડમબ્બીની રણના બીજા શ્વવિ યુદ્ધના ઇશ્તહા્સોના ઉચ્ચ કક્ાના ્લેખક તરીકે થાય છે. તલેમનું ધ બલેટ્ ઓફ એટ્ાસનટક એનડ ડલેસ્ટની ઇન ધ ડલેઝટ્ગઃ ધ રોડ ટુ એ્ એ્ામલેઇન ખૂબ જ ્ોકશ્પ્રય છે. તલેના પરથી બીબી્સી ટુના પ્રોગ્રામ ચશ્ચ્ગલ્સ ડલેઝટ્ગ વોરનું શ્નમા્ગણ થયું હતું.

તલેમના અનય પુ્તકોમાં રશ્શયાઃ અ જનની ટુ ધ હાટ્ગ ઓફ અ ્લેનડ એનડ ઇર્સ પીપ્, રરચાડ્ગ રડમબ્બીઃ અ બાયોગ્રાફી, ધ પલે્લે્ટેશ્નયન્સ, ધ શ્પ્રન્સ ઓફ વલેલ્સઃ અ બાયોગ્રાફી એનડ ધ ્ા્ટ રવન્ગરનો ્સમાવલેશ થાય છે.

- D D H

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom