Garavi Gujarat

ફૂટબોલમાં સમાન્તા માટે લડ્તની કહાનીઃ િેડ કાડ્ડ ટુ િેસસઝમ

- R F P IR T RR E D D 1 3 F

બ્લેક ્ાઇવ્સ મલેટર અશ્િયાનલે આપણા ્સમાજના તમામ વર્ગમાં અસ્તતવમાં છે તલે માળખાકીય અનલે પ્રણા્ીરત રંરિલેદના તમામ અવકાશ અનલે પ્રપંચી પ્રકારનલે વધુ ઉજારર કયયો છે. તલેના તમામ ્વરૂપોમાં અનલે જયાં તલે જોવા મળે છે તયાં પણ રંરિલેદનલે પડકારવા તથા નાબૂદ કરવાની તાતકાશ્્ક જરૂરરયાતનલે નવી પ્રલેરણા આપી છે.

દુઃખદ બાબત એ છે કે, રમત-રમતનું ક્લેત્ર પણ તલેમાંથી બચી શકયું નથી, શ્વશલેષ તો ફૂટબો્ના રક્્સામાં. ઘણા ્ાંબા ્સમયથી, ફૂટબો્માં વંશવાદી વ્ણ અનલે પર્ાઓનલે છુપાવવા અનલે ઘટાડવાના પ્રયત્ો કરવામાં આવયા હતા, પરંતુ િૂતકાળ અનલે વત્ગમાન બંનલેમાં તલે અવિલેત, એશ્શયન અનલે વંશીય ્ઘુમતી (BAME) ખલે્ાડીઓની વધતી ્સફળતા અનલે ઉપસ્થશ્તનલે આિારી છે. જલેમાં શ્વવ એનડર્સન, શ્્સરી્ રેશ્ર્સ, શ્જમમી કાટ્ગર, ્લે્સ ફરડ્ગનાનડ, પલેટ નલેશ્વન અનલે રડ રુશ્્ટ જલેવા થોડા જ નામનો ્સમાવલેશ થાય છે. અંદાજલે ત્રણ દાયકાના શ્શક્ણ અનલે રકક ઇટ આઉટ કેમપલેઇન હેઠળ વ્ણ બદ્ાયું છે. જોકે, હવલે ખુશ થવા માટેનો આ ્સમય નથી - હજુ એક મોટું કામ પણ બાકી છે.

આ પુ્તકના ્લેખક અનલે અગ્રણી ્પોર્સ્ગ રાઇટર તરીકે પોતાની પત્રકારતવની કારકીરદ્ગ દરશ્મયાન હેરી હેરી્સલે ફૂટબો્માં રંરિલેદ ્સામલેની ્ડતમાં જીત મલેળવી છે. આ પુ્તકમાં તલેમણલે આ ્સુંદર રમત પર ્સમય મુજબના મુદ્ાઓનલે ઉજારર કયા્ગ છે.

ફૂટબો્ની અંદરના જૂથોનલે જાહેર કરીનલે રંરિલેદનલે બહાર ્ાવવામાં અનલે પડકારવામાં મદદ કરી છે

હેરર્સ વષયોના પોતાની કાય્ગથી રમતની અંદર ્સંપકયોનું પ્રિાવશાળી મોટું નલેટવક્ક ઊિું કયું છે, જલેમાં ખલે્ાડીઓ, મલેનલેજ્સ્ગ, મીરડયા શ્વશ્લેષકો અનલે એ્સોશ્્સએશનના કમ્ગચારીઓનો ્સમાવલેશ થાય છે. તલેમાંથી ઘણા ્ોકો જલેવા કે, ગ્રલેર ડાઇક, ગ્લેન હોડ્, આઇવર બડીયલે્, મલેક ્ટેઇન અનલે જલેશ્મ્ગન ડલેફો એ આ પુ્તક માટે હેરર્સ ્સાથલે ખા્સ વાત કરી હતી.

્લેખક હેરી હેરર્સ, યુકેના ્સૌથી પ્રિાવક ફૂટબો્ કટાર ્લેખક થલે અનલે જાણીતા ્સંશોધક પત્રકાર છે. તલેઓ ્ંડન ઇવશ્નંર નયૂઝ, ડલેઇ્ી મલેઇ્, ડલેઇ્ી શ્મરર, ડલેઇ્ી એક્સપ્રલે્સ, ડલેઇ્ી ્ટાર, ્સનડલે એક્સપ્રલે્સ અનલે બીટી ્પોર્સ્ગમાં યોરદાન આપી ચૂકયા છે. તલેઓ શ્રિરટશ ્પોર્સ્ગ જન્ગશ્્્ટ ઓફ ધ યર એવોડ્ગના બલે વાર શ્વજલેતા છે. તલેમના રમત-રમત ક્લેત્રલે પત્રકારતવમાં યોરદાન બદ્ તલેમનું પ્રશ્તશ્ઠિત વલેરાઇટી ક્લબ ઓફ ગ્રલેટ શ્રિટન દ્ારા શ્્સલવર હાટ્ગ ટ્ોફીથી ્સનમાન કરવામાં આવયું હતું. તલેઓ ્પોર્સ્ગ ્ટોરી ઓફ ધ યર એવોડ્ગના બલે વખતના શ્વજલેતા પણ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom