Garavi Gujarat

ભારતે ઇનટરનેશનલ ફલાઇટ્ પરનો પ્રહતબુંધ 31મી મે ્ુધી લુંબાવયો

-

કોરોના મહામારીનલે પર્લે િારત ્સરકારે ઇનટરનલેશન્ ફ્ાઇટો પરનો પ્રશ્તબંધ ફરી એક વાર ્ંબાવયો છે. રડરેકટોરેટ જનર્ ઓફ શ્્સશ્વ્ એશ્વએશન (DGCA) શ્શડ્ુલડ ઇનટરનલેશન્ ફ્ાઇટ પરનો પ્રશ્તબંધ 31મી મલે, 2021 ્સુધી ્ંિાવયો છે.

દેશમાં કોરોના મહામારીના વધી રહે્ા કે્સોનલે ધયાનમા રાખતા ્સરકારે આ શ્નણ્ગય ્ીધો છે અનલે DGCAએ નોરટરફકેશન જારી કય્ગુ છે. ્સરકારે શ્વમાન કંપનીઓનલે 31મી મલે ્સુધી િાડાંમાં કોઇ વધારો ન કરવાનો શ્નદદેશ આપયો છે. પહે્ાની જલેમ જ શ્વમાન કંપનીઓ પર િાડાં ્સંબંશ્ધત શ્નયંત્રણ ્ારુ રહેશલે.

DGCA એ નોરટરફકેશનમાં જણાવયું છે કે, તમામ ઇનટરનલેશન્ કારયો ફ્ાઇટ અનલે DGCA તરફથી મંજૂરી પ્રાપ્ત ફ્ાઇટ પર આ પ્રશ્તબંધ ્ારુ થશલે નહીં. એટ્લે કે કારયો અનલે અનય મંજૂરી મલેળવલે્ ફ્ાઇટ ્સશ્વ્ગ્સ પહે્ાની જલેમ ચા્ુ રહેશલે.

તલે ઉપરાંત વંદે િારત શ્મશન અનલે

ટ્ાવલે્ બબ્ વાળી તમામ શ્શડ્ુલડ ફ્ાઇટ પહે્ાની જલેમ ઉડાન િરી શકશલે. અ્બત્ત ્સંબંશ્ધત શ્વિારોની મંજૂરી બાદ કેટ્ાંક ઇનટરનલેશન્ રૂટ પર ફ્ાઇટનલે મંજૂરી આપવામાં આવી શકે છે.

કોરોના મહામારીનલે રોકવા માટે િારત ્સરકારે 23 માચ્ગ, 2020માં તમામ ઇનટરનલેશન્ ફ્ાઇટ પર પ્રશ્તબંધ મૂકયો હતો જલે આજ રદન ્સુધી યથાવત છે. શ્વમાન િાડાં ન વધારવા શ્નદદેશ તાજલેતરમાં કોરોન મહામારીમાં ્સરકારે શ્વમાન મુ્સાફરોનલે મોટી રાહત આપી છે. આ માશ્હતી શ્્સશ્વ્ એશ્શયન મંત્રા્યલે આજલે જારી એક આદેશમાં આપી છે.

નોંધશ્નય છે કે, કોરોના મહામારીના ્ીધલે પાછ્ા વષ્ગથી જ ્સરકારે િાડાની મયા્ગદા નક્ી કરી છે. આ અરાઉ ફેરિુઆરીમાં પણ આવા પ્રકારનો આદેશ જારી કરાયો હતો. િાડા ઉપરાંત ફ્ાઇટ એ 80 ટકા ક્મતા ્સાથલે ્સંચા્ન કરવુ પડશલે. ્સમગ્ર દેશમાં કોરોના મહામારી જલે રીતલે શ્વકરાળ ્વરૂપ ધારણ કરી રહી છે જોતા આ પ્રશ્તબંધ ્ંબાવયો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom