Garavi Gujarat

‘કોરોના મટી ગયા પછી શું કાળજી રાખવી?’

-

કોરોના

વાયરસથી થતી બિમારીમાં જે રીતે લક્ષણો અને તેની ગંભીરતામાં બવબવધતા જોવા મળે છે, તેનાં આધારે રોગ મટી ગયાં િાળ તેની આડઅસર દરેક કોરોનામાંથી રરકવર થયેલાં રોગીઓમાં અલગ-અલગ જોવા મળે છે. વાયરસનું સંક્રમણ થયાં િાદ આંખ, નાક કે ગળા પૂરતું જ સૂક્ી ખાંસી, ગળામાં દુઃખાવો, શરીરમાં કળતર અને તાવ જેવા લક્ષણો જોવા મળતા હોય છે.

વાયરલ લોડ કેટલો છે તથા વયબતિગત રોગપ્રબતકારક શબતિ, ઉંમર, અનય િીજા કોઈ રોગ છે કે નહીં જેવા ઘણાિધા ફેકટસ્સ રોગની ગંભીરતા ઓછી કે વધી થવા માટે જવાિદાર હોય છે. જયારે ફેફસામાં ઇનફેકશન ફેલાય તયારે પણ કેટલું ગંભીર ઇનફેકશન ફેલાયું છે તેનાં પર રોગીનાં શ્ાચછોશ્ાસનો રેટ, તાવ, લોહીમાં ઓકસીજનનાં પ્રમાણમાં ઘટાડો વગેરે જોવા મળે છે.

જયારે ફેફસા વધુ ગંભીર રીતે અસર પામયા હોય તયારે સવાભાબવક તાવ કાિૂમાં કરવાની દવાઓ, અનય બવટામીનસ વગેરે ઉપરાંત એનટીવાયરલ દવાઓના ઈનજેકશન ઉપરાંત અનય એનટીઇન્ફલેમેટરી દવાઓ સાથે ફાઈબ્ોસીસ થતું અટકાવવા માટે લોહી પાતળું થવાની દવા, સટીરોઈડસ અને કોઈ અબતગંભીર સાયટોકાઈન સટોમ્સ થયું હોય તેવા રોગીઓને શરીરની ઇમયુનીટીથી થતો હૂમલો જ ફેફસા વગેરે અવયવોને નુકશાન કરતું હોવાથી ટોસીલીજૂમેિ જેવી AntilL6 દવાઓ પણ આપવી પડતી હોય છે.

દદદીનાં પ્રાણ િચાવવા માટે અપાતી ભારે દવાઓ તથા રોગની આડઅસર રોગ મટ્ા પછી પણ શરીરમાં નાની-મોટી તકલીફ ચાલુ રહેતી જોવા મળે છે. સામાનય રીતે જોવા મળતી આડઅસર માટે સામાનય સૂચનો અને દવાઓ વીશે રોગીઓ આયુવવેદ પાસે બવશેષ અપેક્ષા રાખતાં હોય છે.

અહીં કેટલીક સામાનય Post Covid Complicati­ons માટે સરળ-અસરકારક ઉપચારો વીશે જાણીએ.

કોરોના પછી થતી તકલીફ અને તેનાં ઉપચાર

નાસ લઈ લઈને નાકની ચામડી િળે છે કોરોના કાળમાં વાયરસથી િચાવ માટે નાસ લેવાનું સૂચન કરવામાં આવે છે. કોરોનાનું સંક્રમણ થયાં િાદ પણ નાસ લેવાતો હોય છે પરંતુ ઘરગથથું ઉપચાર ફાયદો કરે કે ન કરે નુકશાન તો ન જ કરે તેવી ગેરમાનયતાથી અયોગય રીતે થતા ઉપચાર કયારેય મુશકેલી સજ્સતા હોય છે.

વધુ લાંિો સમય વરાળ લેવાથી વધુ ફાયદો થાય તેવું માની વધુ વરાળ લેવાથી નાકની આંતર તવચામાં લાલાશ, સોજો આવી જાય છે. અડધી થી એક બમબનટ અને સપ્ત હોય તેટલાં તાપમાને વરાળ લેવી જોઈએ.

અજમો, યુકેબલપટસ તેલ, મરી, તુલસી, કપૂર, મેનથોલ જે પણ સૂચવાયું હોય વાંચવામાં આવયું હોય તે િધું જ ઉકળતા પાણીમાં પ્રમાણભાન વગર નાંખીને વરાળ લેવાનાં ખૂિ ગંભીર પરરણામ આવેલાં છે જેમાં મૂખય રોગ કે તેનાં િચાવ ઉપરાંત તવચાનો ઉપચાર કરવો પડતો હોય છે.

નાકની િળતરા માટે શુદ્ધ કોપરેલમાં થોડું કપૂર ભેળવી નાકની ઉપર-અંદર લગાવી શકાય. શુદ્ધ રદવેલ અથવા શુદ્ધ પેટ્ોબલયમ જેલી નાકની અંદર-ઉપર લગાવી શકાય.

છાતીમાં બળતરા, ઓડકાર આવે

િીમારી અને દવાઓની આડઅસરને કારણે હાયપર એબસડીટી, ગેસટ્ાઈટીસ, એબસડ રર્ફલકસની તકલીફ થતી હોય તેવા ખૂિ રકસસાઓ જોવા મળે છે.

નરણા કોઠે ધાણાનો પાવડર ૨ ચમચી ૨ ગલાસ પાણીમાં ભેળવી પીવું.

શતાવરી ચૂણ્સ અને યષ્ીમધુ ચૂણ્સ ૧-૧ ચમચી ૧ કપ ગાયનાં દુધમાં ભેળવી સવારે નાસતા સાથે પીવું.

જમયા િાદ અબવપબતિકર ચૂણ્સ ૩ ગ્ામ જેટલું પાણી સાથે લેવું.

સાંજે ચીકુ, સક્રટેટી, પલાળેલી સૂકી કાળીદ્ાક્ષ, કેળા પૈકી કોઈ ફળ ખાવા.

૧ ગલાસ પાણીમાં ૨ ચમચી વરરયાળીનું ચૂણ્સ ઉમેરી પીવું. ડાયાબિટીશ ન હોય તો તેમાં ૧ નાની ચમચી ગુલકંદ ઉમેરી શકાય.

સાંજનું જમવાનું સૂયા્સસત પાછી તરત જ કરવું. મરચાં, ગરમ મસાલાં, ટમેટાં અને આથાવાળો

ખોરાક થોડાં રદવસો ન ખાવો.

દુધી, તુરરયા, ગલકા, ટીંડોરા, ભાજી, ફોતરાવાળી મગની દાળ, ભૈડકું, થૂલી ખીચડી, જવનો લોટ વગેરે સુપાચય અને બપતિ ઘટાડે એવાં ખોરાકનો ઉપયોગ વધુ કરવો. એનટાસીડનો મારો ચાલુ રાખી તીખું મસાલેદાર, કસમયે ખાધા કરવાથી લાંિાગાળે પાચન વધુ િગડે છે.

અશક્તિ-સ્ાયુઓમાં નબળાઈ

લાંિો સમય હોસસપટલાઈઝેશન, િાયપેપ પર રહેવું પડું હોય કે િીમારી લાંિી ચાલી હોય તેવા દદદીઓને પાચન, મેટાિોબલઝમ અને શરીરની હલન-ચલન યોગય રીતે ન થઈ હોય તયારે તેની આડઅસર લાંિો સમય રહે છે. અશબતિ દૂર કરવાં માટે શબતિ આપે તેવો અને પૌસષ્ક ખોરાક ખાવો જરૂરી છે તે તો ખરં પરંતુ શરીર તેનો યોગય ઉપયોગ કરી શકે છે કે કેમ તેનાં પર તાકાત મેળવવાનો આધાર રહેલો છે. આથી કોઈપણ લાંિી િીમારીમાંથી સાજા થયા િાદ પાચન અને શબતિ જળવાય તે માટે આયુવવેદમાં સૂચવેલ આહાર સંસજ્સન ક્રમ ખૂિ યોગય છે.

સાજા થયાિાદ શરૂઆતનાં િેથી ત્રણ રદવસ ફળોનાં રસ કાઢીને, ચીકુ-કેળા-પપૈયા જેવા ફળો ટૂકડા કરીને તેનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવો. ફળમાંથી શબતિ મળશે ઉપરાંત તેનો ખટ-મધૂરો સવાદ અને સોડમ ખોરાક તરફ રૂચી જનમાવશે.

દાડમ, લીંિુ, પાઈનેપલ જેવા ખાટા ફળોનાં રસ સાકર, બસંધવ, મરી, સંચળ ઉમેરી જમવાના થોડાં સમય પહેલાં પીવા.

ઘી, ગોળ અને સૂંઠનું કોમિીનેશન કરી સૂંઠની ગોળી, સૂખડી અથવા ઘઉંના લોટની પાતળી રાિ નાસતામાં યોગય માત્રામાં લેવી. આનાથી અશબતિ દૂર થાય છે.

મગને િાફી, ચોળી, ગાળીને ઘી, જીરૂ, બહંગથી વઘારી મીઠું-હળદર-ધાણાજીરૂ નાંખેલું પાણી શરૂઆતનાં રદવસોમાં પાચનશબતિ-ભૂખ વધારવામાં મદદ કરે છે. સ્ાયુની નિળાઈ દૂર કરે તેવું સરળતાથી પચે તેવું પ્રોટીનયુતિ પીણું છે.

ગાજર, િીટરૂટ, દુધી, પાલક, ડુંગળી, ટમેટાં, તજ, લસણ આ પૈકી જે પણ અનુકૂળ હોય તે િધું થોડાં પાણીમાં િાફી ક્રશ કરી ગાળયા વગર જ થોડું મીઠું ઉમેરી સૂપ િનાવી પીવો. બવટામીન અને ક્ષારથી ભરપૂર આવા પ્રવાહી ખોરાકથી સ્ાયુઓમાં શબતિ આવવા ઉપરાંત લોહીમાં ઘટેલા બહમોગલોિીનનું પ્રમાણ પણ સુધરે છે. જયારે રોજીંદી શારીરરક બક્રયાઓ ઓછી કરી શકતાં હોઈએ તયારે ‘રસાહાર’ લીક્ીડ ડાયેટથી શરૂ કરીને ધીરે-ધીરે સામાનય ખોરાક પર ચઢવું જોઈએ જેથી પાચનશબતિ જળવાઈ રહે તથા શબતિ આવે.

શારીરરક બક્રયાઓ ઘટી ગઈ હોય તયારે શરીરને યોગય રતિ પરરભ્રમણ મળી રહે તથા શરીર જકડાઈ ન જાય તે ધયાનમાં રાખવું જરૂરી છે. પથારીમાં સૂતાં અથવા આરામથી િેસીને ઉંડાશ્ાચછોશ્ાસ, પ્રાણાયમ કરવાથી શ્સન રતિાબભસરણ બક્રયામાં સુધારો થાય છે. સામાનય હાથ-પગથી કસરત પણ કરવાથી પાચન અને શબતિમાં સુધારો થાય છે.

મનોિળ જેટલું મજિૂત રહે તેની સારી અસર શારીરરક િળ પર પણ થતી જોવા મળે છે. આથી જ સંગીત સાંભળવું, ગમતા બમત્રોસવજનો સાથે વાતો કરવી, મનમાં રહેલી આશંકા-ભય વીશે ખુલીને વાતો કરવી, મંત્રજાપ-સતોત્ર વગેરેથી મનનો ભાર હળવો કરી સકારાતમકતા કેળવવી ખૂિ જરૂરી છે.

અહીં સામાનય સૂચનો-ઉપચારો જણાવયા છે. આયુવવેરદય ઔષધો-ચૂણણો જેવા કે અશ્ગંધા, રસાયનચૂણ્સ, બત્રફળા ચૂણ્સ, બ્ાહ્ી વગેરે સાદા ઔષધો પણ ઘણાં ઉપયોગી થઈ શકે છે. પરંતુ વયબતિગત જરૂરીયાતને આધારે ડોકટરની સલાહ મૂજિ લેવા જોઈએ.

 ??  ??
 ??  ?? ડો. યુવા અય્યર આયુવવેદિક દફક્િક્શયન
ડો. યુવા અય્યર આયુવવેદિક દફક્િક્શયન

Newspapers in Gujarati

Newspapers from United Kingdom