Garavi Gujarat

પ્સૂચત બાદ થતા ડિપ્રેશનની સારવાર બ્ુ જ આવશયક છે

-

જન્મ ઉત્તેજના અનતે આનંદ ની સાથોસાથ પ્રસૂતા ના ્મન-્મસ્તષક ્માં ડર અનતે ચિંતા જતેવી શચતિશાળી લાગણીઓ નું તુ્મુલ યુધ્ધ પણ ઉતપન્ન કરી શકે છે જતેના પરરણા્મતે અનતેપતેચષિત રીતતે ચવષાદ અનતે હતાશા પણ થઈ શકે છે જતેનતે પો્્ટપા્ટ્ટ્મ રડપ્રતેશન કહેવાય છે, જતે ન તો તતેની કોઈ ખો્ટ કે ઉણપ નતે લી્ધતે થાય છે કે ન તતેના કોઈ વાંક નતે લી્ધતે. કે્ટલીકવાર તો તતે ફતિ જન્મ આપવાની જર્ટલતા જ હોય છે જતેનતે તરત જ ઓળખી લતેવા્માં આવતે તો તતેની તાતકાચલક સારવાર થઈ શકે છે અનતે તતેના ગંભીર લષિણો અનતે અનય અસરોથી તતેનતે બિાવી શકાય છે. ઘણીવાર ભૂલ થી પો્્ટ-પા્ટ્ટ્મ રડપ્રતેશનનતે નવી-નવી ્માતા થયતેલ યુવાન ્ત્ી ની "બતેબી બ્લયૂઝ" અથા્ટત નવજાત બાળક ના ઉછેર અનતે કાળજી અંગતે જ્ાન અનતે અનુભવ ની ઉણપ ની લી્ધતે ઉતપન્ન થતી ચિંતા ની ્વાભાચવક ્મનોદશા તરીકે ્માની લતેવા્માં આવતે છે. પરંતુ લષિણો વ્ધુ તીવ્ર અનતે લાંબા સ્મય સુ્ધી રહે તો તતેની બાળકની સંભાળ લતેવાની અનતે દૈચનક અનય કાયયો સંભાળવાની ષિ્મતા ઉપર બહુ જ ્માઠી અસર થાય છે. આ લષિણો સા્માનય રીતતે જન્મ આપયા પછીના થોડા અઠવારડયાની અંદર ચવકસતે છે પરંતુ તતે એક વષ્ટ સુ્ધી

પણ રહી શકે છે.

પોસ્ટપા્ટ્ટમ ડિપ્રેશન : ચિન્ો અનરે લક્ષણો

હતાશ ્મૂડ અથવા જબરદ્ત ્મૂડ સ્વંગ અચતશય રડવું બાળક સાથતેના બોનડીંગ ્માં ્મુશકેલી કુ્ટુંબ અનતે ચ્મત્ોથી દૂર રહેવા લાગવું ભૂખ ઓછી થવી અથવા સા્માનય કરતાં બહુ વ્ધારે ભોજન કરવા

લાગવું

સૂવા્માં અસ્મથ્ટતા (અચનદ્ા) અથવા ખૂબ ઉંઘવુ

ભારે થાક અથવા શચતિ ની ઉણપ જણાયા કરવી

તીવ્ર િીરડયાપણું અનતે ગુ્સો

શોખની પ્રવૃચત્ઓ ્માં રસ અનતે આનંદ ઓછો થવો

એક સારી ્માતા ન હોવાનો ડર. ચનરાશા, અયોગયતા, શર્મ

કે અપરા્ધ ની લાગણી

્પષ્ટ રીતતે ચવિારવાની, ધયાન કેસનદ્ત કરવાની અથવા ચનણ્ટયો લતેવાની ષિ્મતા ઘ્ટી જવી.

બતેિતેની અનતે વયગ્રતા

મૃતયુ અથવા આત્મહતયાના વારંવાર ચવિારો આવવા

સારવાર ન થાય તો લષિણો ઘણા ્મચહનાઓ કે તતેથી વ્ધુ સ્મય સુ્ધી રહી શકે છે

નવા ચપતા થયરેલા પુરુષો માં પોસ્ટપા્ટ્ટમ ડિપ્રેશન

નવા ચપતા થયતેલા પુરુષો પણ પો્્ટપા્ટ્ટ્મ રડપ્રતેશનનો નો ચશકાર થઈ શકે છે. તતેઓ પણ ઓચિંતા ઉદાસી, અ્વ્થતા અથવા થાક અનુભવતે છે. તતે્મની ખાવા- પીવા અનતે ઉંઘવાની પતે્ટનસ્ટ એકાએક બદલી જાય છે. સંબન્ધોની સ્મ્યાઓ અનતે ઇ્મોશનલ રડ્્ટરબનસ કે રડપ્રતેશન ની કેસ- ચહ્ટ્ી ્ધરાવતા યુવાન પુરુષો ઘણીવાર આ પતે્ટરનલ રડપ્રતેશન ્માં થી પસાર થાય છે. નબળી આચથ્ટક સ્થચત પણ તતેનું કારણ હોઈ શકે છે. તતે્મના લષિણો ્ત્ીઓ ના રડપ્રતેશન જતેવાં જ હોય છે અનતે લાઈન ઓફ ટ્ી્ટ્મતેન્ટ તતે્મના ્મા્ટે પણ સ્માન જ હોય છે.

િોક્ટર નરે કયારે મળવું

બાળક ના જન્મ પછી રડપ્રતેશન થાય તયારે તતેનો ્વીકાર કરવો સૌનતે ્મા્ટે ્મુશકેલ હોય છે, પણ તતેનતે બહુ ્ટાળવા થી સ્મ્યાઓ વ્ધતી જ જશતે.

જો ઉપર જણાવયા ્મુજબ ના લષિણો ૩ અઠવારડયા કરતાં વ્ધુ લાંબા સ્મય સુ્ધી યથાવત રહેતા જણાય તો એક ચનષણાત ડોક્ટર ની સલાહ લઈ જ લતેવી જોઈયતે. ત્મારા કેસ ની જરૂરીયાત અનુસાર તતે ત્મનતે એક અનુભવી સાયકોલોચજ્્ટ પાસતે સાયકોલૉચજકલ ઍસતેસ્મતેન્ટ તથા આનુષંગીક કાઉનસતેચલંગ ્મા્ટે ્મોકલી શકે છે. આવશયકતા ્મુજબ ત્મનતે દવા પણ આપી શકે છે.

ડીપ્રતેશન ની અવગણના કયા્ટ વગર સ્મયસરની સારવાર લતેવાથી ત્મનતે પણ લાભ થશતે અનતે ત્મારા બાળક નતે પણ યોગય પતેરેસન્ટંગ નો સંપૂણ્ટ લાભ ્મળશતે. તતેથી જ શુભ્ય શીઘ્ર્મ.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom