Garavi Gujarat

પ્રેગનન્સીમાં વાળનસી ્ંભાળ કેવસી રસીતરે લરેશો?

-

ગભા્ટવ્થા્માં કયારેક શરૂઆતના ત્ણતેક ્મચહના્માં વાળ વ્ધુ ખરે છે. કે્ટલીક ગભ્ટવતી ્મચહલાઓનતે વાળ્માં ખોડાની તકલીફ પણ થતી હોય છે. આવા સ્મયતે વાળ્માં સાબુ અનતે શતેમપૂનો ઓછો ઉપયોગ કરવો. ્માથાની તવિાનતે પોષણ ્મળે એ ્મા્ટે ચનયચ્મત અઠવારડયા્માં ઓછા્માં ઓછું બતે વખત તતેલથી ્મસાજ કરવો જોઇએ. વાળ્માં રાત્તે ્મસાજ કરી સવારે વાળ ્ધોઇ નાખવા. એ ્મા્ટે તલના તતેલ્માં રોઝ્મતેરી અનતે લતેવનડર તતેલ ચ્મકસ કરી શકાય. સાદા કોપરેલ તતેલની ્માચલશ પણ કરી શકાય. વાળ ્ધોયા પછી પણ તતેલ લગાવયું હોય એવા દેખાતા હોય તયારે એની પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. વાળ ્ધોતી વખતતે ્માથાની તવિા પર શતેમપૂ અથવા સાબુ લગાવીનતે ્ધોવાથી ્માથા્માં તવિા પર ખંજવાળ આવવી, ખોડો થવો વગતેરે ફરરયાદો થતી જોવા ્મળે છે. આવી તકલીફ હોય તયારે પા વા્ટકી ્મુલતાની ્મા્ટી્માં અડ્ધું લીંબુ ચનિોવી એ્માં થોડું પાણી નાખીનતે એની પતે્્ટ બનાવવી અનતે વાળ્માં લતેપની જતે્મ યોગય રીતતે આ્મળા પાઉડર્માં નારંગીની છાલનો પાઉડર ચ્મકસ કરી એનો ઉપયોગ પણ વાળ ્ધોવા ્મા્ટે કરી શકાય. રૂષિ વાળ ્ધોવા ્મા્ટે સાબુ તથા શતેમપૂ વાપરવું નહીં. એનતે બદલતે ચશકાકાઇ, અરીઠાં, નારંગીની છાલનો પાઉડર ચ્મકસ કરીનતે એના વળે વાળ ્ધોવા, એક રદવસ છોડી બીજા રદવસતે જાસૂદનાં ફૂલો્માંથી બનાવતેલી જાસૂદની જતેલ લગાવવી.

વાળ શા ્મા્ટે ખરે છે એનું કારણ શો્ધી કાઢવું ખૂબ જ જરૂરી છે. હો્મયોનલ કારણ ન હોય તો વાળ ખરતા આપોઆપ બં્ધ થઇ જાય છે, પરંતુ એચનચ્મયા, શરીર્માં વ્ધુ ગર્મી, અચનયચ્મત ખોરાક વગતેરે તતે્મજ થોડો, જૂ-લીખ, શતે્મનપૂ તથા તતેલની એલર્જી વગતેરે કારણો પર પણ ધયાન આપવું. ખરતા વાળ અ્ટકે એ ્મા્ટે જાસૂદનાં ફૂલનો પાઉડર, બ્ાહ્ી વગતેરે એલોવતેરા જતેલ્માં ભતેળવી વાળના ્મૂળ્માં લગાવી વીસ ચ્મચન્ટ પછી વાળ ્ધોઇ નાખવા. આ પ્રયોગ અઠવારડયા્માં બતે વખત કરી શકાય. ્માથાની તવિા્માં ખોડો થવાથી ખંજવાળ આવતી હોય છે તતે્મજ રૂષિ તવિાનતે કારણતે પોપડી નીકળવા લાગતે છે. એ ્મા્ટે ચત્ફળા, ્મુલતાની ્મા્ટી વગતેરે એલોવતેરા જતેલ્માં ચ્મકસ કરીનતે વાળ્માં લગાવવું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom