Garavi Gujarat

ભારતમાં કોરોનાનો હાહાકાર

કુલુલ કેસેસ બે કરોડથી વધુઃુઃ એક અઠવાડડયાથી રોજના ૩.પ લાખથી વધુ નવા દદદીદી

-

ભારતમાંસાત દિવસમાં કોરોના 26 લાખથી વધુ નવા કેસ અને આશરે 23,800ના મોત સાથે 2મેના રોજ પૂરં થયેલું સપ્ાહ અતયાર સુધીનું સૌથી ચેપી અને સૌથી વધુ જીવલેણ સપ્ાહ પુરવાર થયું હતું. કોરોનાના નવા કેસો અને મોતમાં અસાધારણ ઉછાળાને પગલે િેશના ઘણા રાજયોમાં હોસ્પટલો ઊભરાઈ ગઈ હતી તથા મેદિકલ ઓસ્સજન અને િવાઓની અભૂતપૂવ્વ અછત ઊભી થઈ હતી. હાલ કોરોનાના કેસોનો આંક પણ બે કરોિને પાર થઇ ચૂ્યો છે.

આ બબહામણી સ્થબત વચ્ે મંગળવારે, 4 મેએ સતત 13મા દિવસે કોરોનાના 3 લાખ કરતાં વધુ કેસ સાથે કુલ કેસનો આંકિો 20 બમબલયનને વટાવી ગયો હતો બવજ્ાનીઓ માને છે કે આગામી થોિા દિવસોમાં કોરોનાની પીક આવી જવાની ધારણા છે. િેશમાં પહેલી મેએ 4,01,993 નવા કેસની ટોચ બની હતી. 2મેના રોજ આશરે 3.92 લાખ કેસ નોંધાયા હતા. િેશના બવબવધ ભાગોમાં આંબશક કે પૂણ્વ લોકિાઉન લાિવામાં આવયા છે જેમાં બબહારનો પણ ઉમેરો થયો છે. બનષણાતો કોરોનાને કાબૂમાં લેવા માટે ગયા વર્વ જેવું જ કિક િેશવયાપી લોકિાઉન લાિવાની ભલામણ કરી રહ્ા છે.

કેન્દ્રના આરોગય મંત્ાલય મંગળવારે સવારે આઠ વાગયે જણાવયા અનુસાર િેશમાં છેલાં 24 કલાકમાં આશરે 3,57,229 નવા કેસ નોંધાય હતા અને તેનાથી કુલ કેસનો આંકિો 2.02 કરોિને પાર થયો હતો, જે અમેદરકા પછી બવશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ છે. એક દિવસમાં નવા 3,449 લોકોના મોત સાથે કુલ મૃતયુઆંક વધીને 2,22,408.થયો હતો. િેશમાં કોરોનાના કુલ કેસમાંથી 71 ટકા કેસ િસ રાજયોમાં નોંધાયા હતા. આ રાજયોમાંથી મહારાષ્ટ્રમાં 48,621 અને કણા્વટકમાં 29,052 કેસ નોંધાયા હતા. મંગળવારે િૈબનક પોબિદટબવટી રેટ 21.47 ટકા રહ્ો હતો.

િેશમાં એસ્ટવ કેસની સંખયા વધીને 34,47,133 થઈ હતી, જે કુલ કેસના 17 ટકા છે. રાષ્ટ્રીય કોરોના દરકવરી રેટ ઘટીને 81.77 ટકા થયો હતો. કોરોનાનો મૃતયુિર કથળીને 1.10 ટકા થયો હતો. મેદિકલ બનષણાતો જણાવે છે કે 1.35 બબબલયનની વસતીના આ િેશમાં કોરોનાના વા્તબવક આંકિો સત્ાવાર આંકિા કરતાં 10 ગણો મોટો હોઇ શકે છે. આ િરબમયાનમાં ભારતમાં કોરોનાનો એક નવો એપી ્ટ્ેન જોવા મળયો છે. બનષણાતોના મત મુજબ આ ્ટ્ેન બહુ િિપથી ફેલાય છે.

સરકારને સલાહ આપતી બવજ્ાનીઓની ટીમના મેથેમેદટકલ મોિલ મુજબ ભારતમાં કોરોનાના કેસો 3-5મેએ ટોચ પર આવી જવાની શ્યતા હતી.

ઓછામાં ઓછા 11 રાજયો અને કેન્દ્રશાબસત પ્રિેશોમાં કોરોના સંબંબધત કોઇને કોઇ બનયંત્ણો લાિવામાં આવેલા છે. જોકે વિાપ્રધાન મોિીની સરકાર નેશનલ લોકિાઉન લાિવામાં ખચકાટ અનુભવે છે. અમેદરકાના પ્રમુખ જો બાઇિેનના ચીફ મેદિકલ એિવાઇિર એન્થની ફૌસી સબહતના ઘણા બનષણાતો ભારતમાં રાષ્ટ્રવયાપી લોકિાઉનની તરફેણ કરી રહ્ાં છે. યુબનવબસ્વટી ઓફ બમબશગનના એબપિેબમયોલોબજ્ટ બી મુખરજીએ ટ્ીટર પર જણાવયું હતું કે મારા માનવા મુજબ ઘરમાં જ રહેવાનો રાષ્ટ્રીય આિેશ અને મેદિકલ ઇમજ્વન્સીની જાહેરાતથી જ હેલથકેર જરૂદરયાતની સમ્યાનો ઉકેલ લાવવામાં મિિ મળશે.

ભારતમાં કોરોનાના કેસમાં ઉછાળો 2014માં મોિીએ સત્ા સંભાળયા પછીની સૌથી મોટી રાષ્ટ્રીય કટોકટી બની છે. પાંચ રાજયોમાં માચ્વ અને એબપ્રલ િરબમયાન ચૂંટણીસભામાં જંગી મેિની, ધાબમ્વક કાય્વક્રમો, કુંભમેળાનું આયોજન વગેરે માટે મોિીની ટીકા થઈ રહી છે. સરકારે રચેલા વૈજ્ાબનક સલાહકારોના એક ફોરમે માચ્વના પ્રારંભમાં નવા અને વધુ ચેપી વેદરયન્ટ અંગે સરકારને ચેતવણી હતી. આ ટીમના ચાર બવજ્ાનીઓએ જણાવયું હતું કે આ વોબનિંગ આપવામાં આવી હોવા છતાં મોિી સરકારે રાષ્ટ્રીય બનયંત્ણો લાદ્ા ન હતા.

રબવવારે 13 બવરોધપક્ોના નેતાઓએ મોિીને એક પત્ લખીને ફ્રી નેશનલ વે્સીનેશન તાકરીિે ચાલુ કરવાની તથા હોસ્પટલ અને હેલથ સેન્ટસ્વમાં ઓસ્સજન સપલાયને પ્રાધાન્ય આપવાની રજૂઆત કરી હતી. પહેલી મેથી 18 વર્વથી મોટી ઉંમરના તમામ લોકોના રસીકરણનો પ્રારંભ કરવાની મોિી સરકારે જાહેરાત કરી છે, પરંતુ વે્સીનના અભાવે કેટલાંક રાજયો તેમના રસીકરણ અબભયાનને બવ્તૃત બનાવી શ્યા નથી. કેન્દ્રીય આરોગય મંત્ાલયનાા અબધકારીઓએ જણાવયું હતું કે રાજયો પાસે 10 બમબલયન વે્સીન િોિ છે અને આગામી થોિા દિવસમાં બીજા બે બમબલયનનો સપલાય મળશે.

બવશ્વમાં સૌથી મોટો વે્સીન ઉતપાિક િેશ હોવા છતાં ભારત પાસે પોતાના નાગદરકોના રસીકરણ માટે પૂરતો સપલાય નથી. 1.4 બબબલયનની વસબતમાંથી માત્ નવ ટકા લોકોને હજુ એક િોિ મળયો છે. ભારતને કોરોના કટોકટીમાં મિિ કરવા માટે બવિેશી સહાય આવી રહી છે. બરિટનને રબવવારે ભારતને વધુ 1,000 વેસન્ટલેટસ્વ મોકલયા હતા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom