Garavi Gujarat

યુકે બુસટર પ્ોગ્ામ માટે 60 બ્મબ્િયન ફાઇઝર / બાયોએનટેક વેબ્ક્સન્સ ્સુરક્ીત

-

મશયાળા પહેલા સૌથી વધુ સંવેદનશીલ લોકોને કોમવડ-19થી મજબૂત સંરક્ણ મળે તે આશયે યુકે બુસ્ટર પ્રોગ્ામ માટે સરકારના વેનકસનસ ટાસ્કફોસવે 60 મમમલયન ફાઇઝર / બાયોઓએનટેક રસીના વધારાના 60 મમમલયન ડોઝ ખરીદ્ા છે. જેનો ઉપયોગ અનય રસીઓની સાથે ઓટમના બુસ્ટર પ્રોગ્ામ માટેની તૈયારીને ટેકો આપવા કરવામાં આવશે. સરકાર કોમવડ-19 સામે લોકોને સૌથી મજબૂત સંરક્ણ મળે તે સુમનમચિત કરવા માટે નલિમનકલ જરૂટરયાતના આધારે બુસ્ટર પ્રોગ્ામની તૈયારી કરી રહી છે. પનબલક હેલથ ઇંગલેનડના નવા સંશોધન ડેટા પ્રમાણે કોમવડ-19 રસીનો એક માત્ા ડોઝ વાયરસના ડોમેસ્ટીક ટ્ાનસમમશનને અડધા સુધી ઘટાડે છે. હેલથ એનડ સોશયલ કેર સેક્ેટરી મેટ હેનકોકે કહ્ં હતું કે “આપણો રસીકરણ પ્રોગ્ામ આપણી સ્વતંત્તા પાછી લાવશે, પરંતુ તે પ્રગમતમાં સૌથી મોટું જોખમ નવા ઉભા થતા વેટરયનટ છે. અમે બૂસ્ટર શોટ માટેની યોજનાઓ પર કામ કરી રહ્ા છીએ, જે આપણને સલામત અને મુક્ત રાખવાનો શ્ેષ્ઠ માગયુ છે. યુકેએ સૌથી આશાસ્પદ કોમવડ19ની આઠ રસીના કુલ 517 મમમલયન ડોઝ મેળવવા કરાર કયાયુ છે.’’ યુકેમાં 8 ટડસેબ્બરથી 27 એમપ્રલની વચ્ે કુલ 47.54 મમમલયન લોકોને રસી અપાઇ ચૂકરી છે. જેમાં 64.5 ટકા એટલે કે 33.95 મમમલયન પુખત વયના લોકો છે. જયારે પુખત વયના 25.8 ટકા એટલે કે 13.58 મમમલયન લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચૂકયો છે. જાનસેન અને નોવાવેકસ રસી માટે એમએચઆરએ દ્ારા રોમલંગ ટરવયુ ચાલી રહ્ો છે. વાલનેવા, જીએસકે, સનોફરી અને કયોરવેક રસી માટે નલિમનકલ ટ્ાયલસ ચાલુ છે. જુલાઈના અંત સુધીમાં બધા પુખત વયના લોકોને રસી આપી દેવા માંગે છે. ઓએનએસ અને ઑકસફોડયુ યુમનવમસયુટીના ડેટા બતાવે છે કે ઓકસફડયુ / એસ્ટ્ાઝેનેકા અથવા ફાઇઝર / બાયોનેટ ટેકનો પ્રથમ ડોઝ અપાયા બાદ દેશમાં કોમવડ-19ના ચેપમાં 65 ટકાનો નોંધપાત્ ઘટાડો થયો હતો અને બીજા ડોઝ પછી વધુ ઘટાડો થશે. રસીના કારણે હોનસ્પટલમાં દાખલ થનારા લોકોની સંખયા અને મૃતયુને ઘટ્ા છે. ટડસેબ્બરથી માચયુ વચ્ે 10,000થી વધુ લોકોના જીવ રસીને કારણે બરયા છે. ઓએનએસ સવવેક્ણ મુજબ પ્રથમ ડોઝ લેનાર પૈકરી 92 ટકા લોકોને રસી લેતી વખતે કોઈ મુશકેલીઓ થઇ નથી. હજારો એનએચએસ રસી કેનદ્રો, જી.પી. પ્રેનકટસ અને ફામયુસીઓમાં રસી મળે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom