Garavi Gujarat

જોરદાર રસીકરણ રોગચાળાને ખતમ કરી શકે છે:

-

વિવિભરમાં કોવિડ-19 રસીના લગભગ એક વબલીરન ડોઝ આિિામાં આવરા છે, અને તેમ છતાં, સાપ્ાવહક કેસો વિક્રમજનક સિાટીએ િહોંચી ગરા છે અને મૃતરુના આંકડા િધી રહ્ા છે. આમ કેમ ્ાર છે? શું આ રસી રોગચાળાને કાબૂમાં રાખિા ન હતી? િલડયા હેલ્ ઓગગેનાઇઝેશનના 2017્ી ડારરે્ટર જનરલ તરીકે સેિા આિતા અને એજન્સીનું નેતૃતિ કરનાર આવરિકાના રિ્મ વરવક્ત ટેડ્ોસ ટેડ્ોસ અધાનૉમ ઘેબ્ેરેસસે અહીં રસરિદ માવહતી આિી છે.

ટેડ્ોસે જણાવરું હતું કે ‘’આખા વિવિના ઘણા દેશો ગંભીર સંકટનો સામનો કરી રહ્ા છે, જેમાં ઉચ્ચ ટ્ાન્સવમશન અને ઇન્ટેન્સીિ કેર રુવનટ દદદીઓ્ી છલકાઇ રહ્ા છે અને ઓન્સજન જેિો આિશરક િુરિઠો મળતો ન્ી. આિું ્િા િાછળ િધુ ટ્ાન્સવમવસબલ િેદરઅન્્ટસનો ઉદર, માસક અને સોશરલ દડસટન્સીંગની ઉિેક્ા અને રસીઓનું અસમાન્ર વિતરણ જિાબદાર કહી શકાર. િૈજ્ાવનકોએ રેકોડયા સમરમાં કોવિડ-19 માટે અનેક રસી વિકસાિી હતી. િૈવવિક સતરે 890 વમવલરન કરતા િધારે રસીના ડોઝ અિારા, જેમાં્ી 81% કરતા િધારે ઉચ્ચ અને મધરમ-આિકિાળા દેશોને આિિામાં આવરા િણ ઓછી આિક ધરાિતા દેશોમે માત્ર 0.3 ટકા જ રસી મળી છે.’’

િલડયા હેલ્ ઓગગેનાઇઝેશન અને ઘણા િૈવવિક આરોગર ભાગીદારોએ કોવિડ-19 રોગચાળા સામે બા્ ભીડિા રસી અને તેની િહેંચણી કરિા ‘કોિે્સ’ની રચના કરી હતી. એ સમરે કોઈને ખબર ન હતી કે નલિવનકલ ટ્ારલસમાં કઇ રસી અસરકારક સાવબત ્શે, તરારે કોિે્સની રચના વિકાસના વિશાળ સિાભાવિક જોખમોને િહેંચિા માટે કરિામાં આિી હતી.

િૈજ્ાવનકોએ રિરોગશાળાઓમાં મહેનત કરતી િખતે, ડબલરુ.એચ.ઓ. અને ભાગીદારોએ ધોરણો વનધાયાદરત કરાયા, ટ્ારલની સુવિધા આિી, ભંડોળ ઉભું કરું, રસીના ઉતિાદનની રિગવતને ટ્ેક કરી અને રોલઆઉટ માટેની તૈરારી માટે વિવિધ દેશો સા્ે કામ કરું. આિકનું વિવિધ સતર ધરાિતા દેશો, ઉતિાદકો અને ખાનગી ક્ેત્રના અન્ર લોકો તેમાં ભાગ લેિા રિવતબદ્ધ ્રા છે.

જાન્રુઆરીમાં, ટેડ્ોસે િષયાના રિ્મ 100 દદિસની અંદર બધા દેશોમાં રસીકરણ શરૂ કરિા િૈવવિક િડકાર ફેં્રો હતો. િણ 10મી એવરિલ સુધીમાં - 100મા દદિસે ગોલની નજીક આિી ગરા હતા. 26 વસિારના બધા દેશોએ રસીકરણ શરૂ કરું હતું. તેમાં્ી 12 દેશો શરૂ કરનાર હતા, જરારે 14 દેશોએ કોિે્સને રસીની વિનંતી કરી ન હતી અ્િા તેઓ રસીકરણ શરૂ કરિા તૈરાર ન હતા. િરંતુ રસીકરણનું રિમાણ તદ્દન અિૂરતું છે. ગુરૂિાર સુધીમાં, કોિો્સે 119 દેશોને રસીના 43 વમવલરન ડોઝનું વિતરણ કરું છે, જે તેની ચાર વબલીરનની સંરુક્ત િસતીના માત્ર 0.5 ટકા જ છે.

એક િષયા િહેલા ACT એન્સલરેટરનો જન્મ ્રો તરાર્ી, વિવિની ઘણી મોટી અ્યાવરિસ્ાઓએ રાજકીર અને નાણાકીર રીતે કોિે્સને મજબૂત ટેકો આપરો છે. િરંતુ રિ્મ, િે્સીન નેશનાલીઝમે કોિે્સને નબળુ બનાવરું છે. રસી ઉતિાદકો સૌ્ી િધુ બોલી લગાિનારને રસી િેચે છે. ઘણાં દેશો એ તો તેમની આખી િસતીને રસીકરણ કરાર તે કરતા ઘણા િધુ ડોઝના ઓડયાર આપરા છે. બીજું, િે્સીન ડીપલોમસીએ કોિે્સને નબળુ િાડ્ુ છે. ત્રીજું, રસી લેિાની ખચકાટ, અફિા િગેરેને કારણે રસીકરણ અિરોધારું છે. કેટલાક દેશોએ જાહેર આરોગરના િગલાંને ખૂબ ઝડિ્ી તરજી દીધાં તો કેટલાક દેશો ધારે છે કે રસીઓએ રોગચાળાને સમાપ્ કરી દીધો છે.

રસીની અછત અસમાનતાને દોરે છે અને િૈવવિક રીકિરીને જોખમમાં મૂકે છે. જેના્ી િૈવવિક િેિાર અને મુસાફરીમાં લાંબા સમરનો વિક્ેિ ્ાર છે અને વિવિધ િેદરરન્ટ રસીઓને ઓછી અસરકારક બનાિે છે. આના

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom