Garavi Gujarat

સાદિક ખાનનું લંડનની રીકવરીનું વચન

-

- બાર્ની ચૌધરી દ્ારા

યુરોપના પ્રથમ સાઉથ એશિયન અને રાજધાની લંડનના પ્રથમ મુસ્લમ મેયર સાદિક ખાને ગુરૂવાર તા. 6 મે ના રોજ યોજાનાર ચૂંટણીમાં જો ફરીથી ચૂટાઇ આવિે તો લંડન િહેર રોગચાળામાંથી બહાર આવે તે સુશનશચિત કરવા માટે પોતે લડી લેિે તેવું વચન આપયું હતું. તેમણે શરિટીિ સરકારે કનજેિન ચાજ્જ વધારવા િબાણ કયુંુ હોવાનો આરોપ મકૂયો હતો.

એશિયન મીદડયા ગ્ુપ અને ઇ્ટન્જ આઇ - ગરવી

ગજુરાત દ્ારા આયોજીત “ઇન કનવરન્જ” વરયઅ્જુલ પલેટફોમ્જ પર સાદિક ખાર્ે 54,૦૦૦થી વધુ વૈશવિક પ્રક્ષેકોન ે સબંોધન કયુંુ હત.ું

સાદિક ખાને જણાવયું હતું કે "વચનો આપવાની મારી શવવિસનીયતા ભતૂકાળમા ં મેં જે કયુંુ તનેાથી નક્ી થાય છે. તેથી, સારા સમાચાર એ છે કે માચ્જમાં બંધ થનારા શબરનેસ રેટ હોલીડે વધારવા, માચ્જ મશહનામાં સમાપ્ત થનારી VAT રાહતને વધારવા માટે સરકારને અમે સફળતાપૂવ્જક રજૂઆત કરી િકયા છીએ. આજ રીતે ફલલો યોજનાને સપટેમબર સુધી વધારવા માટે સરાકરને મનાવવામાં સફળ થયા હતા. અમે જે કામગીરી ચાલુ રાખવા માગીએ છીએ તેના માટે પહેલાથી જ પ્રયત્ો િરૂ કરી િીધા છે. જેમને ફલલો કરવામાં આવયા છે, તેઓ યોગય ટેકા શવના રીડનડનટ બની િકે છે. શબરનેસીસને હું 'ઇનકયુબેટેડ ઓન લાઇફ સપોટ્જ’ કહું છું, જેઓ ફરીથી ખોલવાની વાત આવિે તયારે ટકી િકિે નહીં. અમે લોકોને ખાસ કરીને સેનટ્રલ લંડનમાં પાછા આવવા માટે પ્રોતસાશહત કરવા પ્રચાર અશભયાનો કરી રહ્ા છીએ. કારણ કે આમાંના ઘણા શબરનેસીસ ફૂટફૉલ પર આધાર રાખે છે. જો તમે કોઈ રે્ટૉરનટ કે હોટેલ ધરાવતા હો તો આ સમરના પ્રારંભમાં લોકો પાછા આવે તે જરૂરી છે.’’

ખાન ે ધયાન િોયુંુ હતું કે તમેના વહીવટનો હેતુ લંડનવાસીઓને ભશવષયમાં નોકરી માટે જરૂરી કુિળતા મેળવવા માટે સહાયક ગ્ીન, શરિએટીવ, દડશજટલ, આરોગય અને સામાશજક સંભાળ ક્ષેત્ે એકેડેમી ્થાપવા 544 શમશલયનથી વધુની ગ્ાનટ આપવાનો છે. ખાને લંડનમાં રમત-ગમતને કેપીટલાઇર કરવાનું વચન આપી િેિભરના મુલાકાતીઓને આ ઉનાળા િરશમયાન સલામત રીતે લંડન આવવા માટે પ્રોતસાશહત કરવા 6 શમશલયન ફાળવયા છે.

ખાને જણાવયું હતું કે “અમને યુરો 2020 ના ભાગ રૂપે લંડનમાં આઠ ફૂટબોલ મેચો મળી છે. ફાઇનલ વેમબલીમાં રમાિે. બે સેશમ ફાઇનલ અને ગ્ુપ મેચો જોવા લોકો આવિે. આિા છે કે લંડનના ચાહકો દ્ારા ઈંગલેનડને ફાઇનલ સુધી પહોંચાડવામાં મિિ મળિે. અમને લંડનમાં શરિકેટ મેચો મળી રહી છે. ભારત, પાદક્તાન અને નયુરીલેનડ શરિકેટ માટે આવી રહ્ા છે. સાં્કકૃશતક કાય્જરિમો સાથે જોડાયેલી આ રમતો આ સમરમાં રડપી રીકવરી માટે સ્પ્રંગબોડ્જનું કામ કરિે અને ભશવષયમાં આગળ લઇ જિે. હું ઈસનડયન

પ્રીશમયર લીગ (આઈપીએલ)ને લંડન લાવવા માટે પણ અશભયાન ચલાવીિ. અમે િકય તેટલા િેિો સમક્ષ સાશબત કરવા માંગીએ છીએ કે તેઓ આંતરરાષ્ટીય પય્જટન માટે સલામત િેિ છે. ગ્ીન લી્ટ િેિોના લોકો માટે સેલફ આઇસોલેટ થવાની જરૂર નથી. એમબર લી્ટ િેિોના લોકોએ સેલફ આઇસોલેટ થવાની જરૂર છે. રેડ લી્ટના િેિોના લોકોએ િેખીતી રીતે 10 દિવસ માટે ક્ોરેનટાઇન થવું પડિે. અથ્જતંત્ને ફરીથી ખોલવાની ઉતાવળમાં અજાણતાં વાયરસ પાછો ન ફરે તે માટે સાવચેત રહેવું જોઈએ. આ વખતે, હું સરકારની પ્રિંસા કરં છું કે તેઓ સાચા માગગે છે અને તેમના રોડમેપ મુજબ િર ચાર અઠવાદડયા પછી પુરાવાને આધારે પગલા ભરે છે.’’

રીટેઇલસ્જ અને સખાવતી સં્થાઓએ કનજેચિન ચાજ્જ 15 કરવા, ચાજ્જનો સમય વધારી તેને સપ્તાહના સાતેય દિવસ કરવા અને ચાજજીંગ શવ્તારને વધારવા બિલ ખાનને િોશિત ઠેરવયા હતા. એક કંપનીએ જણાવય ું હતું કે, લડંનની હોસ્પટલો, જી.પી. સજર્જી અને ફામ્જસીઓમાં તબીબી ઉપકરણો પહોંચાડવા માટે િર વિગે 250,000નો િંડ અને 300,000 કનજેચિન ચાજ્જ ચૂકવે છે. ની્ડન ટેમપલે જણાવયું કે તેના ્વયંસેવકો રાજધાનીમાં એક અઠવાદડયામાં 50,000 લંચ પહોંચાડવા માટે સંઘિ્જ કરી રહ્ા છે.

પરંતુ ખાને ખુલાસો કયલો કે ટ્રાનસપોટ્જ ફોર લંડનને બચાવવા માટે તેના 2 શબશલયનના ડીલના ભાગ રૂપે સરકારે આમ કરવા િબાણ કયુંુ હતું અને સરકારે મારા માથા પર બંિૂક મૂકી હતી. પરંતુ તેઓ લંડનવાસીઓ પર લાિવામાં આવતા અનય કઠોર પગલાઓ સામે લડી રહ્ા છે.

ખાને જણાવયું હતું કે “જો હું ફરીથી ચૂંટાઇિ અને રોગચાળામાંથી બહાર આવી જઇિું પછી મેં સરકારને કહ્ં છે કે તમે લંડન પર િરતો લાિી િકિે નશહં. જો

15નો કનજેચિન ચાજ્જ હોય તો લોકો શનરાિ થાય તો શથયેટરો ફરીથી ખોલવાનો કે લોકોને વીકએનડમાં રાહત ન મળે તો સમુિાય માટે સારં કરવા પ્રોતસાશહત કરવાનો કોઈ અથ્જ નથી. તેથી 6 મે પછી સરકાર સાથે વાતચીત કરવામાં આવિે."

ગુનાખોરી માટે મેયરે કહ્ં હતું કે ‘’મારા સમયમાં ગુનાખોરી કાબુ હેઠળ આવી ગઇ હતી, પરંતુ લંડનની મશહલા સારાહ એવરાડ્જના અપહરણ અને મૃતયુ બાિ પુરૂિોએ મશહલાઓની આસપાસ પોતાનું વત્જન વયવસ્થત કરવું જોઈિે. આપણે ખાતરી કરવાની છે કે સાવ્જજશનક ્થળો સલામત રહે, કાય્જ્થળો, ઘરથી ્ટેિન સુધીની મુસાફરી, પસ્લક ટ્રાનસપોટ્જ સુરક્ષીત રહે. અમ ે છેલાં પાચં વિમ્જા ં ઘણુ કયું ુ છે. અમે સહાયક જથૂોમા ં 60 શમશલયનનું રોકાણ કયું ુ છે જઓે ઘરેલું િુવય્જવહાર, ઘરેલુ શહંસાનો ભોગ બનેલા પીદડતોને મિિ કરે છે. અમે ઘરેલું િુવય્જવહાર કરનારા પુરિોના વત્જનને લક્ય બનાવીએ છીએ. આપણે મશહલાઓને સલામત લાગે તે માટે પ્રયાસ કરવાના છે. મને લાગે છે કે ્ત્ીદ્ેિ અને જાતીય સતામણી રિીમીનલ ઓફેનસ હોવો જોઈએ. અમારી પોલીસ સેવાઓમાં અમે વધુ પ્રગશત કરીિું અને વધુ મશહલા પોલીસ અશધકારીઓ મેળવીિું.”

નેિનલ ફામા્જ્યુદટકલ એસોશસએિનના ચીફ એસકરકયુદટવે પૂછયું કે િું મેયર રાજધાનીની 1800 કોમયુશનટી ફામ્જસી ટીમોનો રોગચાળો િરશમયાન ખુલા રહેવા બિલ આભાર માનિે?

મેયર ખાને જણાવયું હતું કે "ફામ્જસીઓ અનસંગ હીરોમાંની એક રહી છે. હું છેલા મશહનામાં ઘણા પ્રસંગે ફામ્જસીઓમાં ગયો છું. તેઓ ફ્રનટલાઈન પર રહ્ા છે. જી.પી. એપોઇનટમેનટ મળતી નહોતી તયારે જે શનષણાંત હતા તે ફામા્જશસ્ટ હતા. ફામ્જસીઓ ઘરેલું િુવય્જવહાર અને શહંસાનો ભોગ બનેલા લોકોને સલામત જગયાઓ પ્રિાન કરી રહી છે. જયાં તમે એક રૂમમાં ફામા્જશસ્ટને તકલીફ કહી િકો છો. ફામ્જસીમાં કોશવડ વાયરસ કે ફલૂની રસી મળે છે અને તે ઉપરાંત આરોગયની કે શનવારણની સલાહ મળે છે જે માટે હું અમારા િહેરની ફામ્જસીઓનો આભારી છું. તેમાંથી ઘણા, નાના ્વતત્ં કે કૌટશંુબક શબરનસેીસ છે જઓે મહાન કાય્જ કરે છે."

ખાને રેસીરમ શવિેના કશમિન ઓન રેસ એનડ એથશનક ડી્પેરીટીરના રીપોટ્જને “અપ્રમાશણક” ગણાવી શરિટનમાં આજે પણ સં્થાકીય જાશતવાિ અસ્તતવમાં છે તેમ જણાવતા કહ્ં હતું કે “જયારે મારા માતાશપતા અહીં આવયા તયારે તેઓ જાશતવાિનો ભોગ બનયા હતા. તે વખતે નો ડોગસ, નો આઇરીિ અને નો ્લેકના બોડ્જ જોવા મળતા. એક પેઢીની અંિર આજે હું લંડનનો મેયર છું. આપણે પ્રગશત કરી છે અને તેની ઉજવણી કરી રહ્ા છીએ, પછી ભલે તે પત્કારતવ, મીદડયા, લો, રાજકારણ, શબરનેસ, આરસ્જ કે રમતગમતમાં હોય. પરંતુ બધુ બરોબર છે તેમ માની લેવાય નશહ. આપણા િહેર અને િેિમાં સં્થાકીય જાશતવાિ સશહતની માળખાકીય સમ્યાઓ છે. તમે આ હકીકતને કેવી રીતે સમજાવી િકિો કે રોગચાળા િરશમયાન, શયામ લંડનવાસીઓએ પ્રથમ તરંગમાં અને બીજી લહેરમાં પાદક્તાની કે બંગાળી મૂળના લોકોએ વિેતની સરખામણીએ વધારે પ્રમાણમાં પોતાનો જીવ ગુમાવયો? િા માટે અવિેત લોકોનું આયુષય ઓછું અને ભણતર વધારે છે? કેટલાક વંિીય જૂથોમાં િા માટે બાળ મૃતયુિર વધારે છે? કે જેલમાં શયમ અને એશિયનોની સંખયા અપ્રમાણસર છે? નયાયતંત્માં અછત છે? આ બધુ એટલા માટે નશહં કે અમુક જૂથો વધુ પ્રશતભાિાળી છે કે તેમના ડીએનએ સારા છે. આ બધુ ભેિભાવ, લાઇફ ચાનસ કે અસમાનતાના કારણે છે. મને લાગે છે કે તે ન ્વીકારવું તે અપ્રમાશણકતા છે. રેસીરમ સામે લડવા માટે પોતાના અવાજનો ઉપયોગ કરવો જરૂરી છે.’’

મેટ્રોપોશલટન પોલીસ હજી સં્થાકીય રીતે જાશતવાિી છે? તે શવિે ખાને જણાવયું હતું કે “પોલીસ કશમિનરે કહ્ં હતું કે મેટ જાશતવાિ, ભેિભાવ અથવા પક્ષપાતથી મુક્ત નથી. તે કહેવું બહાિુરી છે અને તેમના વખાણ કરં છું. ્પષ્ટ છે કે લંડનમાં શયામ સમુિાય સશહત કેટલાક સમુિાયોમાં આતમશવવિાસનો અભાવ છે. અને તેથી જ અમે સમુિાયને સાંભળીએ છીએ. અમે આ માટે એક એકિન પલાન લઈને આવયા છીએ. ટ્રેઇની પોલીસ અશધકારીઓને વધુ સાં્કકૃશતક રીતે જાગૃત કરવા સમુિાયનો ઉપયોગ કરીએ છીએ. એકિન પલાન એકિમ શવગતવાર છે. સારા સમાચાર એ છે કે પોલીસ સેવા સહમત છે કે શયામ સમુિાયને પોલીસ પર વધુ શવવિાસ રહે તે બધા માટે મહતવપૂણ્જ છે. જો કે છેલાં 20 વિલોમાં જોરિાર પ્રગશત થઈ છે. પરંતુ ફક્ત પોલીસને રીસીરમ માટે પસંિ કરવું તે અનયાયી છે."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom