Garavi Gujarat

કોરોનાકા માં મેડડકલ ા અને સામા જક કાયકરોનો અં ત વનમાં પ મહામારી સામે સં

-

અતયારે વૈબશ્વક કોરોના વાઇરસ મહામારીમાં િરેક વયબ તેનાથી પ્રતયક્ કે અપ્રતયક્ રીતે મુ કેલીમાં છે. આ કોરોનાકાળમાં િરેક વયબ - પદરવારની પોતાની િુ ખિ કહાની છે. આ સ્થબતમાં િિ ઓની સારવાર, સંભાળ અને સેવા સાથે જોિાયેલા િોકટસ્વ, નસ્વ અને સામાબજક કાય્વકરો પણ પોતાના અંગત જીવનમાં આવી અનેક પરેશાનીઓમાંથી પસાર થઇ રહ્ા છે અને છતાંય પોતાનું કત્વવય અને જવાબિારી સારી રીતે બનભાવી રહ્ા છે. અહ આવી સ્થબતમાંથી પસાર થયેલા કેટલાક લોકોએ પોતાના અનુભવ જણાવયા છે.

અમદયવયદમયાં જનરિ શ્ શ્ ્ન તરીકે ે ટસ કરતય ડો ્ોગે ગુપ્ય જણયવે ે કે, િો્ટર હોવાને કારણે અમે પણ ઘણા પિકારોનો સામનો કરીએ છીએ. પરંતુ જરા બવચારો કે જો હું િો્ટર હોવાથી કઈ બીમારીની કેવી રીતે સારવાર કરવી એ ખબર હોય પરંતુ તે જ િો્ટર જે સારવાર કરવા ઇ છે છે અને તેને જયારે જરૂર હોય તયારે તે મેળવી ન શકે અને િિ નું મૃતયુ બનહાળે છે તયારે ખૂબ િુ ખ થાય છે. મારા ખૂબ સારા બમત્ િો. તુરાર પટેલ સીબનયર ચામિીના રોગોના બનષણાત છે. તે હંમેશા બીજાને મિિ કરવા માટે તૈયાર હોય છે. તેમના બપતા કોબવિ ્ત હતા. તેમની સ્થબત બગિી હતી, તેમને આઇસીયુ બેિની જરૂર હતી, પરંતુ તે દિવસે તે ન મળી શ્યું અને કોઈ વેસન્ટલેટર પણ ઉપલ ધ ન હોવાથી તેમનું મૃતયુ થયું હતું અને તેમના અંબતમ સં્કાર કયા્વ પછી મારા િો્ટર બમત્ની તબબયત લથિી તે અચાનક 85 ટકા ઓસ્સજન સાથે હાયપોસ્સક બની ગયા. અમે ઘણા િો્ટર બમત્ો લગભગ પાંચ કલાક સુધી િરેક હોસ્પટલમાં તપાસ કરી પણ ્યાંય જગયા જ નહોતી મળી. લાંબી મથામણ પછી એક હોસ્પટલમાં જગયા મળી અને તે આજે બહંમતથી મોતની સામે લિી રહ્ો છે. આવું ્યારે નહોતું બવચાયુિં.

અતયારે અમિાવાિમાં આરએસએસના 180 ્વયંસેવકો બેિની બસબવલ હોસ્પટલમાં નોન મેદિકલ સુબવધાઓમાં જોિાયા છે, તેમણે પેરામેદિકલ ્ટાફ જે નોન મેદિકલ સેવાઓ પણ કરી રહ્ો હતો તેમનું ્થાન લીધું છે, જેથી પેરામેદિકલ ્ટાફ કોબવિના િિ ઓની મેદિકલ સંભાળ સારી રીતે કરી શકે. આ સ્થબતમાં આરએસએસના વદર કાય્વકતા્વ દીપ જ ને કોરોનાકાળમાં પોતાનો અનુભવ વણ્વવતા જણાવયું હતું કે, થોિા દિવસ અગાઉ તેમનાં 79 વર ય માતા શાંબતિેવી જૈનનો કોરોના રીપોટ્વ પોબિદટવ આવયો હતો. તેઓ લિ પ્રેશર અને િયરોગના િિ હોવાથી તેમને શહેરની જીસીએસ હોસ્પટલમાં િાખલ કરવામાં આવયા હતા. જયાં તેમને શરૂઆતમાં ઓસ્સજન અને રેમેિેબસબવરના ઇન્જે્શન આપવામાં આવયા હતા.

ચોથા દિવસે પ્રિીપભાઇ પર હોસ્પટલમાંથી ફોન આવયો કે,

ઓસ્સજનની બીજા િિ ને જરૂરીયાત હોવાથી તેમને તેઓ આપવા ઇ છે છે, તેથી પ્રિીપભાઇએ પોતાની માતાને મેદિકલી ઓસ્સજનની જરૂર ન હોય તો તરત જ બીજા િિ ને આપવા જણાવયું હતું અને આ ઉપરાંત બીજા િિ ઓને મિિરૂપ થવા માટે તેમણે તયાંથી પોતાની માતાનું દિ્ચાજ્વ લીધું અને તેમને ઘરે આઇસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરી. પ્રિીપભાઇએ આ બનણ્વય એવા સમયે લીધો જયારે ખૂબ જ મોટી સંખયામાં અન્ય િિ ઓ હોસ્પટલમાં િાખલ થવા માટે વલખા મારી રહ્ા હતા અને ઓસ્સજનની પણ ગંભીર અછત હતી.

અમિાવાિની સોલા બસબવલ હોસ્પટલમાં િેપયુટી નબસિંગ સુબપ્રટેન્િેન્ટ તરીકે કાય્વરત અને કોબવિ વોિ્વમાં ફરજ બજાવતા વયસાંતીિેન પરમયરને તાજેતરમાં એક અનોખી જવાબિારીમાંથી પસાર થવું પ ું જેમાં તેમને િિ ને મિિરૂપ થવાનો આતમસંતોર છે. તેઓ શહેરના એસ. જી. રોિ પરથી હોસ્પટલ જઇ રહ્ા હતા તયારે ર્તામાં એક અક્માત જોયો હતો. જેમાં અંિાજે 17 વર્વના એક યુવાનને કાર સાથે અથિાવાથી હાથમાં ઇજા થઇ હતી અને તયાં 15-16 પુરરો ઊભા હતા પરંતુ તેમાંથી કોઇ તેને હોસ્પટલમાં લઇ જવા તતપર નહોતા.

આ િરબમયાન વાસંતીબહેન તયાંથી નીકળયા અને ઘટનાનો તાગ મેળવીને તરત જ ઇજા ્ત યુવાનને પોતાના ્ક ટર પર બેસાિીને હોસ્પટલમાં લઇ ગયા હતા અને તયાં ઇમરજન્સી વોિ્વમાં તેની સારવાર કરવા સૂચના આપી હતી.

એક બાજુ કોરોના વોિ્વમાં ફરજ અને બીજી તરફ ઇજા ્ત યુવાનની સારવાર વચ્ે સમયનું સંતુલન જાળવીને પોતાની જવાબિારી સારી રીતે બનભાવી હોવાનો તેમણે સંતોર વય કય હતો.

વાસંતીબહેન કહે છે કે, કોરોના વોિ્વમાં િિ ની સાથે તેમના કોઇ સગાસંબંધી રહેતા ન હોવાથી રાઉન્િ િરબમયાન બીજા કોઇ ેપર બનભ્વર રહ્ા વગર હું પોતે જ કેટલાક કામ કરી લઉં છું તેથી મને અને િિ બંનેને કામ થયાનો સંતોર મળે છે.

 ??  ?? ડો. યોગેશ ગુપ્તા
ડો. યોગેશ ગુપ્તા
 ??  ?? વતાસંતીબેન પરમતાર
વતાસંતીબેન પરમતાર
 ??  ?? પ્રદીપ જૈન
પ્રદીપ જૈન

Newspapers in Gujarati

Newspapers from United Kingdom