Garavi Gujarat

ઘેરબેઠાં પેડરીક્યોર કરવા માટે ટટપસ

-

આખો

દદવસ ઘરમાં કામ કરીને કે નોકરી માટે બહાર રખડીને પગ દુઃખી ગયા છે? પગના તવળયા મેલાં થઇ ગયા છે? મૃત તવચાને કારણે પગની એડી ખરબચડી લાગી રહી છે? તો ઘરમાં જ પેદડકયોર કરીને આ બધી સમસ્યાઓમાંથી મુવતિ મેળવી લો.

• ગરમ પાણીમાં થોડું શેમપૂ નાખીને સારી રીતે હલાવો. તેમાં 10 વમવનટ સુધી પગ ડૂબાડી રાખો.

• પાણીમાંથી પગ બહાર કાઢ્ા પછી હળવાં ફૂટ સ્રિેપરથી તવચા પર જામેલો મેલ અને મૃત તવચા હળવેથી દૂર કરો. ખાસ કરીને એડી પાસેના પગમાં.

• નેલ બ્શ વડે નખ સાફ કરો, નખને કાપો sઅથવા ફાઇલ કરો.

• પગ ટુવાલ વડે કોરા કરો.

• ઓવલવ ઓઇલ કે કોકોનટ ઓઇલ યુતિ સારં પ્રૂટ રિીમ અથવા બોડી લોશન પગ પર લગાવો. પગ સુંવાળા લાગે તયાં સુધી આ રિીમ ધીમે ધીમે લગાવતાં રહો.

• નખ પર નેલ રિીમ એપલાય કરો.

• જો મૃત તવચા રહી ગઇ હોય તો તે દૂર કરવા ત્ીજી વખત બૃહલેથી સ્રિબ કરો.

હળવું મોઇચિરાઇઝર અથવા વલવક્વડ પેરાફીન લગાવો.

ગરમ પાણીમાં થોડું શેમપૂ નાખીને સારી રીતે હલાવો. તેમાં 10 વમવનટ સુધી પગ ડૂબાડી રાખો. પગ પર જામેલો મેલ અને મૃત તવચા હળવેથી દૂર કરો. નખ પર નેલ પોલીશ લગાવો. તવચાની સાળસંભાળ રાખવી જરૂરી છે કારણ કે રોવજંદા કામમાં તમારા શરીરના અંગોને થતા નુકસાનને દૂર કરવા જરૂરી થઇ પડે છે. શરીરના તમામ અંગોનું એક આગવું મહતવ હોય છે તેથી તેની યોગય સાળસંભાળ રાખવી જરૂરી થઇ પડે છે. જો તમે કોઇ ઓદફસમાં કામ કરતા હોવ કે અભયાસ કરત હોવ અને ફેશનેબલ વેઅર પહેરવાનું પસંદ કરકતા હોવ તો તમારે તમારા અંગોને જાળવણી રાખવી પડે છે તેવામાં ઘરગથથું ઉપચાર વડે તમે ઓછા ખચષામાં શરીરની જાળવણી રાખી શકો છો. ખાસ કરીને અતયારે શોરસષા પહેરવાનું વધારે પસંદ કરવામાં આવે છે તેવામાં પગ સુંદર હોવા જોઇએ એ જરૂરી છે. તેના માટે ગરમ પાણીમાં પગને બાફ આપીને તેના હળવેથી સાફ કરવામાં આવે તો તમારા પગની સુંદરતા રહે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom