Garavi Gujarat

કોિોનાકાળની કાળજી

-

આજઆપણે આપણા જીવનના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહ્ા છીએ. આપત્તિઓ આવે છે અને જાય છે. આ આપત્તિ પણ જતી રહેશે. આપણે જીવનમાં નાની મોટી ઘણી છાંયડી તડકીઓ જોઈ હશે પરંતુ તે રાજય કે દેશની હોય છે એટલે આજુબાજુમાંથી મદદ મળી રહે છે પરંતુ આ વૈત્વિક મહામારી છે . સમસત માનવજાત પીડડત છે. સહુ એક જ સરખા દુ:ખના ભોગી છે. કોઈ કોઈને મદદ કરી શકે તેમ નથી. જેથી આ કપરા કોરોના કાળમાં આપણે જ આપણી કાળજી રાખવી પડે એમ છે. આપણે કોઈની આશાએ નત્હ જીવી શકીએ. આપણને બહારની મદદ મળે તેમ નથી, આવા સંજોગોમાં આપણે આપણી અંદરથી મદદ મેળવવી પડશે. આતમબળ કેળવવું પડશે અને જીજીત્વષા સાથે જીવવું પડશે.

સવારથી સાંજ સુધી એક સરખા કોરોનાના સમાચાર સાંભળીને સાંભળીને મન માંદું પડી જાય, જીજીત્વષા ભાંગી પડે, રોગ કરતા વધુ ભયથી શરીરી શીત્થલ થઈ જાય છે. તેની શરીર અને પડરવારમાં એક સરખી અસર પડે છે.

આ સસથત્તમાં આપણે આપણુ મનોબળ મક્કમ રાખવું; પડરવારને ત્હમંત આપવી, વડડલોની અને બાળકોની દેખભાળ કરવી. એ બધાને દવાની જેટલી જ જરૂર એથી વધુ આપણી લાગણીની જરૂર છે , હોય છે. મનથી ભાંગી પડીએ તો ડોકટર પણ ઊભા

ન કરી શકે. ડોકટર સવારથી સાંજ કોરોનાના દદદીઓ વચ્ે રહે છે છતા જીવે છે તો હુ કેમ ન જીવી શંકુ! હુ ચોક્કસ જીતીશ, કોરોના સામેનો જંગ જીતીશ, મારા પર ઈષ્ટદેવ; માતા ત્પતા એવં સાધુ સંતોના આશીવાવાદ છે. આવો ત્વચાર કરીને જીવીએ તો આ કોરોના આપણને વધુ મજબૂત બનાવીને જાય અને

આપણે અક્ુણણ રહી શકીએ. જીવંત રહી શકીએ , એટલું જ નત્હ આપત્તિને પણ અવસરની જેમ માણી શકીએ. પડરવારને સમય આપી શકીએ , ત્મત્ોને સમય આપી શકીએ, રૂત્ચકર વાંચન કરી શકીએ, નવી નવી ત્શક્ા પ્ાપ્ત કરી શકીએ, જો મનને કેળવીએ તો આવું ઘણું ઘણું મેળવી શકીએ. આ આપત્તિને અવસર બનાવવાની માનત્સકતામાં

આપણને આપણા સંસકાર મદદરૂપ બનશે, ગીતા ભાગવત વચનામૃત જેવા ગ્ંથો મદદરૂપ બનશે.સંત અને સારા ત્મત્ોની સંગત્ત જ સહાયક બનશે; એ સમજવું અત્નવાયવા છે.

અનયથા પડરસસથત્તની ગંભીરતાના ત્વચારો કરી કરીને ત્વના કારણ બીમાર થઈ જઈશું. હવે આપણે કયા રસતે ચાલવું; એ આપણે જ નક્કી કરવાનું છે.

 ??  ??
 ??  ?? આપણા ક્િચાિ; આપણુ જીિન ડો સંત સિારી - િડતાલધાર
આપણા ક્િચાિ; આપણુ જીિન ડો સંત સિારી - િડતાલધાર

Newspapers in Gujarati

Newspapers from United Kingdom