Garavi Gujarat

આંતંતરિક શક્ક્તિતિ

-

શ્ીમદ્ભગવદ્ ગીતા અને વાસ્મકી રામાયણ આપણા બે મહાન ધમવા પુસતકો છે. બંને કાવય પૂણવા તતવજ્ાન સભર અને સમાજના ત્વશાલ, વાણી અને વતવાનને ઝીલતા અરસા અને પાવનકારી પણ છે. સાંસાડરક સુખ- દુઃખ, માનઅપમાન તથા રાગ- દ્ેષ જેવા અનેક દ્નદ્ના ઝેરનું ઉચછેદન કરી માનવ જીવનને સવવાતોમુખી સવવાતોભદ્ર અને ત્વકાસ પ્ેરક, પોષક, અને વધવાક ગ્ંથો છે.

ભક્ત પ્રિય કૃષ્ણ ભગવાને ગીતામાં આતમસંયમ પ્વશે જ્ાનયોગમાં બહુ સુંદર અને મનનીય વાત કરી છે.

યતો યતો નિશ્ચરનત મિશ્ચચંચલમસ્થિરમ્ તત્થિતો નિયમેતદ, આતમનયેવ આતમમાિમ

વશમ િયેત.

માનવીનું મન અસસથર છે. We are all fickle- minded.એના પર અંકુશ અથવા લગામ મૂકવો અતયંત જરૂરી છે. કોસસમક ડકરણો અને પરમાણુ બોમબ જેવા આજના વૈજ્ાત્નક આત્વષકારો વાળા આપણા જીવનમાં બે પ્કારના સૌંદયવા છે - એક આંતડરક સૌંદયવા અને બીજું બાહ્ સૌંદયવા. આપણે આપણે આંતડરક મૂડી સમાન આંતડરક સૌંદયવાને અનય પ્લોભનોની છાયા માં ગુમાવી બેઠા છીએ. મનની મક્કમતાનું સથાન માનત્સક કલુત્ષતતાયે લઈ લીધું છે એટલે. આપણે આપણા મનને આતમનયેવ વશં નયેત. એટલે કે આપણે પોતે જ આપણા મનને આપણા વશમાં રાખવું પડે. આનું નામ આતમસંયમ.

ગીતાજીમાં ધયાન યોગ ત્વશે કૃષણ પરમાતમા અજુવાનને કહે છે કે ; ઉદ્ધરેત આતમનાતમાનમ નાવસાદયેત.!

મનુષય સવયમ આતમાની ઉન્નત્ત કરી શકે છે . હે અજુવાન.! તું જ તારો ત્મત્ છે અને તું પોતે જ તારો ડરપુ એટલે શત્ુ છે. સવભાવથી જ મનુષય પોતાના સુખદુઃખ., જીવનની અનેક આત્ધ - વયાત્ધ અને ઉપાત્ધઓ ના કારણ રૂપ બને છે. પણ મનુષય એ માટે અનયને જ જવાબદાર ઠરાવતો હોય છે’ હું આવો કેમ બનયો છું ? મારા માતા- ત્પતા કે ત્મત્ો જ મારા આ સવભાવનું અને મારી આદતો નું મૂળ કારણ હોવા જોઈએ’ આમ કહીને છેવટે ભગવાનની ઈચછા. , એણે જે નક્કી કયું છે એ જ મારી ત્નયત્ત આમ કહીને તે પોતાના મનને મનાવે છે. એ માને છે કે મારી સવવા આપત્તિઓ નું મૂળ હું નહીં પણ બીજા કોઈ હોવા જોઈએ. આપણા બાળકો પણ, એમને નડતી પ્તયેક મુશકેલીઓ માટે માતા- ત્પતા, ત્શક્ક કે આસપાસ હરતા- ફરતા એમના સવજનો કે ત્મત્ો ને કારણરૂપ ગણી લે છે. માટે શ્ી કૃષણ કૃષણ પરમાતમા અજુવાનને કહે છે કે તું જો નક્કી કરે તો તારી જાતને સમૃદ્ધ બનાવી શકે છે. બીજા ઉપર દોષારોપણ ન કર. તારી પોતાની જાતને પણ ન અવસાદયેત. તું તારી આંતડરક સુંદરતા નીરખવાનું શરૂ કર. પરમાતમા અજુવાનને એટલે જ કહે છે કે તું પોતે જ તારો ત્મત્ અને દુશમન છે. માટે વયથવા ઉદ્ેગ કે ત્ચંતા કયાવા વગર તારં પોતાનું મનોબળ વધારવાનો ત્નશ્ચય કર, અને તેનો અમલ પણ કર. આંતડરક સૌંદયવાનું બીજું સવરૂપ એટલે આતમ - ગૌરવ અથવા આતમબળ.

જાણીતા philosophe­r plato એ એમના પુસતક ડરપસ્લક of plato માં કયું છે કે મનુષયે પોતાના મનને સસથર કરીને ને રાખવું જરૂરી છે. મનુષય જો આટલું કરી શકે તો એને સમજાશે કે આપણે બધાને સતાવતો’ હું,’ એ પોતાનું મન છે. P વેદાંત પણ એમ જ કહે છે. વેદ પુરાણો અને સમૃત્ત કહે છે તે પ્માણે Infinite Self.

Sufi સંતો, મુસસલમ મૌલવીઓ, ત્રિસતી પાદરીઓ અને ત્હનદુ ધમવાના આચાયયો પણ માનવમનને મક્કમ અથવા સસથર રાખવાનો ઉપદેશ આપે છે.

ભગવદ્ ગીતામાં ધયાન યોગમાં શ્ી કૃષ્ણ આ વાત સમજાવે છે.

રોગથી આપણે ઘેરાઈ ગયા હોઈએ તયારે ડોકટરો પણ મેડડકલ ભાષામાં કહે છે અને સમજાવે છે કે જો આપણે આપણા પોતાના મનને સસથર કરીને મક્કમ રાખી યે તો રોગ પર કાબુ મેળવી શકાય.

ત્રિડટશ રાજથી મુક્ત કરવાના સંગ્ામ સમયે આપણા રાજનેતાઓએ એવું માગયું હતું કે અમને સવરાજ આપો. પણ લોકમાનય ત્તલકે કહ્ં કે સવરાજ અમારો જનમત્સધધ હક છે. ઇસનડયન નેશનલ કોંગ્ેસે પણ લોકમાનય નો પડકાર સવીકાયયો. મહાતમા ગાંધીજીએ પણ ૧૯૪૨માં ત્રિડટશ સામ્ાજયને લલકારતા કહી દીધું કે QUIT INDIA; માત્ પાંચ વષવાની અંદર ભારત સવતંત્ બનયું. આનું નામ આંતડરક શત્ક્ત અથવા Inner Strength.

મેડડકલ સાયનસ પણ આવું જ કંઈક કહે છે. રોગથી ઘેરાયા હોઈએ તયારે ડોકટર mutationની વાત સરળ શ્દોમાં સમજાવે છે કે આપણા શરીરના રક્તકણો સતત બદલાતા જ રહે છે અને મનુષયની પ્કૃત્ત સાથે સુસંગત થવા ઝઝૂમે છે. આ ત્રિયાને mutation કહે છે. રોત્ગષ્ટ માઈરિોબસ- microbes પણ નવા નવા રૂપો ધારણ કરે છે - દુષ્ટ અથવા રોત્ગષ્ટ રક્તકણોને સુધારવાનો પ્યત્ન કરે છે. આનું નામ આંતડરક શત્ક્ત - આપણે ઘણા ડકસસાઓમાં જાનયુ છે કે રોત્ગષ્ટ માણસ પણ અંદરની શત્ક્ત દ્ારા રોગમુક્ત કે તંદુરસત બનયો હોય.

આપણો આતમા જ સુખી થવાની ચાવી ધરાવે છે.

મનની સસથરતા અને ત્નશ્ચલતા પ્ભુએ આપણને ભગવદ્ ગીતામાં સમજાવી છે.

 ??  ?? ભૃગુનંદન - ચંદ્રકાંત દવે
ભૃગુનંદન - ચંદ્રકાંત દવે

Newspapers in Gujarati

Newspapers from United Kingdom