Garavi Gujarat

કોરોનાનું બીજું મોજું ભારતમાં સુનામી બન્ું

દેશેશમાં કોરોનાના નવા લાખ કેસેસ, 3.29 દદદીદીઓનાં મૃમૃત્ુ 3,876

-

ભારતમાં

કોરોનાની બીજી લહેરે સુનામીનું સ્વરૂપ ધારણ કરીને દહેશતનો માહોલ ઊભો કર્યો છે. ભારતમાં મંગળ્વારે કોરોનાના કેસમાં થોડો ઘટાડો થર્ો હતો, પરંતુ ન્વા કેસની સાત દદ્વસની સરેરાશ હજુ વ્વક્રમ સતરે છે અને આંતરરાષ્ટીર્ આરોગર્ સંસથાઓએ ભારતના કોરોના ્વેદરર્નટને ્વૈવવિક વિંતા ગણા્વી હતી. સરેરાશ દૈવનક મોતની સંખર્ામાં ભારત વ્વવિમાં મોખરે છે. વ્વવિમાં દરરોજ પ્રતર્ેક ત્રણમાંથી એક મોત ભારતમાં થાર્ છે. ન્વા કેસની સાત દદ્વસની સરેરાશ 390,995 છે. ડબલર્ુએિઓના માદરર્ા ્વેન કેખો્વના જણાવર્ા અનુસાર અમે આ ્વેદરર્નટને ્વૈવવિક સતરે વિંતાજનક ્વેદરર્નટ તરીકે ્વગગીકૃત કરી રહ્ા છે.

આંધ્રપ્રદેશના વતરુપતીમાં સરકારી હોસસપટલમાં ઓસ્સજન ટેનકરના આ્વ્વામાં વ્વલંબને કારણે સોમ્વારે 11 વર્વતિના મોત થર્ા હતા. છેલાં 18 દદ્વસમાં દેશની પ્રવતવઠિત અવલગઢ મુસસલમ ર્ુવન્વવસસિટીના 16 પ્રોફેસરના સવહત કુલ 34 વર્વતિના મોત થર્ા હતા. ઉત્તરપ્રદેશમાં મંગળ્વારે સતત બીજા દદ્વસે ગંગા નદીમાં મૃતદેહો તરતા જો્વા મળર્ા હતા. આ ્વખતે ગાંઝીપુરમાં આ ઘટના બની હતી. આ શહેર વબહારના બ્સરથી આશરે 55 દકમી દૂર છે. વબહારના બ્સરમાં સોમ્વારે ગંગા નદીમાં 100 કરતાં ્વધુ મૃતદેહો તર્વા જો્વા મળર્ા હતા. ઉત્તરભારતના ગ્ામીણ વ્વસતારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્ો છે તર્ારે આ મૃતદેહો કોરોના દદગીઓ હો્વાની આશંકા છે. કોરોનાની મહામારીની ્વચ્ે કોરોના દદગીઓમાં મર્ુકોરમાઇકોવસસ અથ્વા બલેક ફંગસના જોખમમાં પણ ્વધારો થઈ રહ્ો છે.

દેશમાં રવ્વ્વાર સુધીના સતત િાર દદ્વસ સુધી કોરોનાના ન્વા કેસની સંખર્ા િાર લાખથી ્વધુ રહી હતી અને સતત બે દદ્વસ માટે 4,000થી ્વધુના મોત થર્ા હતા. સોમ્વાર અને મંગળ્વારે કોરોના ટેસટમાં ઘટાડાની સાથે ન્વા કેસ કેસની સંખર્ા હતી, પરંતુ હાલમાં હોસસપટલમાં બેડ અને મેદડકલ ઓસ્સજન અને દ્વાની તીવ્ર અછત ્વચ્ે હેલથકેર વસસટમ પર પ્રિંડ દબાણ ઊભું થર્ું છે. તેનાથી આમગીના ભૂતપૂ્વસિ મેદડકલ ઓદફસરોની મદદ લે્વી પડી રહી છે. કોરોના સંકટમાં વ્વવિભરના દેશો ભારતને સહાર્ કરી રહ્ાં છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom