Garavi Gujarat

મહત્થા કોનરી?

અૈસી બાની બોલીએ, મનકા આપા ખોય, અૌરો કો શીતલ કરે, આપ ભી શીતલ હોય.

-

It is nice to be important,

But it is important to be nice.

પોતે રાંઇર છે, પોતે મહાન છે. પોતાની ગણતરી થાય, પોતાને માન મળે, પોતાને લોરો ્સલામી ભરે એવી મનોરામના રોને નહીં હોય? લગભગ બધાંને જ મહાન ગણાવું છે. પરંતુ મહાન ગણાવાની એ મનોરામના ્સાથે જ ્સારા હોવાની, ્સદગુણી હોવાની મનોરામના રેટલામાં હશે?! ઉપરના બે અંગ્ેજી વાકયો હૃદય ્સોં્સરવા ઉતરી જાય છે. મહતવની વયક્તિ હોવું એ ્સારં છે. પરંતુ ્સારા હોવું એ મહતવનું છે. જીવનમાં ્સારા, ્સદગુણી બનનારાઓ મહતવના માણ્સો હોય છે. ્સદગુણ રેળવવા એ મોટી વાત છે. દગુણકાુો પર ક્વજય મળેવવાન ું રામ એટલ ું બધું ્સરળ નથી. એર વાર પ્રયત્ન રરજો, ખબર પડશે. પણ તેનો અથકા એ નહીં રે જે મુશરેલ હોય તે આપણે રરવું નહીં, તે આપણાથી થાય નહીં. ખર ં તો જ ે મશુરેલ રાયકા છે તે રરીને જ રહેવ ં ુ જોઇએ.

મહક્્કા અરક્વંદે રહ્ં હતું રે "જે તમારં જીવનધયેય છે તે પ્રરાશના એર મહાગરડની જેમ તમારા ક્િત્ત પર ્સતત િરરાવા લેતું રહે. લક્ય પ્રતયે તમારી એરગ્તા રહેવી જોઇએ. જીવનમાં તમારે જે મહાન રાયકા રરવાનું છે તેનું ્સતત રટણ તમારામાં થતું રહેશે તો દદવયશક્તિ બારીનું રાયકા ્સંભાળી લેશે અને તમારો આગળનો માગકા અદભુત રીતે ખુલ્ો થતો જશે."

મહતવની વયક્તિ બનવા માટે રાંઇર રરવું જોઇએ. જીવનનું રંઇર ધયેય હોવું જોઇએ. મહક્્કા અરક્વંદ રહે છે તેમ જીવનનું એ ધયેય ક્્સદ્ધ રરવાનું રટણ મનમાં ્સતત િાલતું રહે તો દદવયશક્તિ બારીનું રાયકા ્સંભાળી લેશે અને એ ધયેય ક્્સદ્ધ રરવાનો માગકા ્સરળ બનશે. ધયેય ક્્સદ્ધ રરવા માટે એરક્નષ્ાથી ્સતત પ્રયત્નશીલ રહેવું પડે. અને ક્્સક્દ્ધ મેળવનારા નમ્ર હોય છે. તેમને પોતાની ક્્સક્દ્ધ માટે રદી અક્ભમાન હોતું નથી. તેઓ બીજાઓ ્સાથે હંમેશ ક્વનય, ક્વવેર અને ક્વનમ્રતાથી વતતે છે. મીઠાશથી વાત

રરે છે. ્સંત રબીરજીએ રહ્ં છેઃ

મીઠી વાણી વડે તમે જેમની ્સાથે વાત રરો છો તેમને શીતળતા બક્ો છો તે ્સાથે જ પોતે પણ શીતળતાનો અનુભવ રરી શરો છો. ભગવાન શ્ી ્સતય ્સાઇબાબાએ રહ્ં છે, "રોઇ પ્રતયે ક્તરસરાર રરવાનો રે રોઇને ક્ધક્ારવાનો અક્ધરાર રોઇની પા્સે નથી. એને પ્રેમ રરવાનો, એની ્સેવા રરવાનો અથવા તો એથી દૂર રહેવાનો ક્વરલપ આપની પા્સે છે. લોરો તમારી પ્રશં્સા રરે અને તમે ખુશ થાઓ રે બોડરું માથું, ગમે તેટલા ઉપવા્સ રે અમુર નહીં ખાવાની બાધા અથવા મૌન વ્રત વગેરે દ્ારા રોઇ આધયાતતમર રીતે મહાન છે એવો દાવો રરે તેની ્સાથે હું રોઇ રીતે ્સહમત થતો નથી. રેશમી વસત્ો રે માથે રેશના તાજ વડે લોરો ભલે આર્ાકાય પરંતુ મારા આગમનનું રહસય હું જાણું છું. હું એથી િક્લત થઇશ નહીં. પ્રેમથી ્સતરાર રરનારનું હું પ્રેમથી સવાગત રરં છું. યુગયુગોથી મારો એ જ સવભાવ રહ્ો છે."

રોઇનો ક્તરસરાર રરવાનો આપણને અક્ધરાર નથી. જો આપણને રોઇ વયક્તિ ગમતી ના હોય તો આપણી પા્સે એર જ ક્વરલપ છેઃ તેનાથી દૂર રહેવાનો, બાબા રહે છે રે, ઉપવા્સ રે બીજા રમકારાંડો રરનારા આધયાતતમર રીતે મહાન હોવાનો દાવો રોઇ રરી શરે નહીં. એમનું રહેવું છે રે, ભગવાનને ્સાિા હૃદયનો પ્રેમ આપો અને ભગવાન તમારં સવાગત પ્રેમથી જ રરશે. જેમના માટે હૃદયમાં પ્રેમ હોય તેને માટે હૃદયમાં રદી ખોટી લાગણી પેદા થતી નથી. એને રોઇ દુઃખ પહોંિાડે તો પોતાને દુઃખ થયું હોય એવી લાગણી પેદા થાય તયારે એ પ્રેમ ્સાિો પ્રેમ. આવો જ પ્રેમ પ્રેમપાત્ માટે રાખો. - જેમને માટે આપણને હૃદયમાં પ્રેમ છે તેમના માટે એવી જ લાગણી રાખો અને જુઓ એવો જ પ્રેમ, એવી જ લાગણી તમને એ પ્રેમપાત્ દ્ારા અનુભવવા મળશે.

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom