Garavi Gujarat

ઇંગિેન્ડમાં િકોરી, વેલિમાં િેબર અને સ્કોિિેન્ડમાં એિએનપી લવજયી

-

6 મે ના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં સ્ોટલેન્ડમાં, સ્ોટીશ નેશનાલલસટ પાટટીએ સત્ામાં આવી સતત ચોથી ટમ્મ જીતી હતી. જો ્ે બહુમતીમાં એ્ બેઠ્ ઓછી રહી હતી. વેલસમાં, લેબરે સેને્ડ પર લનયંત્રણ જાળવી રાખયુ છે અને ્ુલ 30 બેઠ્ો જીતી હતી. તો બીજી તરફ સાદિ્ ખાને લં્ડનના મેયર તરી્ેની બીજી ટમ્મ જીતી લીધી હતી. લેબર પાટટી લં્ડન એસેમબલીમાં પણ પોતાનું વચ્મસવ જાળવી રાખયું હતું. લેબર પાટટીએ અને્ ્ાઉનનસલોનું લનયંત્રણ ગુમાવવા ઉપરાંત હાટ્મલીપુલની પેટા-ચૂંટણીમાં ટોરીઝ સામે હારનો સામનો ્રવો પડ્ો હતો.

વેલસમાં લેબરે 30, ્ોનઝવવેદટવસે 16, પલાઇ્ડ સીમરૂએ 13 તેમજ લલબ ્ડેમે એ્ બેઠ્ જીતી હતી. સેને્ડમાં 30 બેઠ્ો જીતેલી લેબર પાટટીના મા્્ક ડ્ે્ફો્ડ્મ વેલસના ફસટ્મ લમનીસટર તરી્ે ચાલુ રહેશે. સૌથી મોટી પાટટી લેબર પાસે હવે તેમની 30 બેઠ્ોમાંથી 17 મલહલા સેને્ડ સભયો છે જયારે પલાઇ્ડ સીમરૂ પાસે 13 માંથી પાંચ અને ્ૉનઝવવેદટવસમાં 16માંથી 3 મલહલા સભયો ચૂંટાઇ આવી છે. વેલસમાં મા્્ક ડ્ે્ફો્ડવે વેલસ સંસિની ચૂંટણીઓમાં લેબરને તેના શ્ેષ્ઠ પ્રિશ્મન તરફ િોરી હતી અને એ્ બેઠ્થી તેનુ અંતર બહુમતીથી ટૂં્ું પ્ડી ગયું હતું. છેલ્ા 22 વર્મથી વેલસમાં લેબર સત્ામાં છે.

વેલસ પાલા્મમેનટમાં સૌ પ્રથમ વખત એલશયન મલહલા નતાશા અસગર ચૂંટાઇ આવયા હતા અને તેઓ વેલસના રાજ્ારણમાં વધુ વૈલવધયસભર પૃષ્ઠભૂલમના લો્ોને જોવાની આશા રાખે છે. ્નઝવવેદટવ ઉમેિવાર નતાશાએ જણાવયું હતું ્ે તેઓ રાજ્ારણમાં પ્રવેશતા અવરોધોનો સામનો ્રનારા લો્ો માટે પ્રેરણા અને "અવાજ" બનવા માંગે છે. સેને્ડ "ખૂબ જ જૂનું" છે અને "વધુ વૈલવધયસભર સમુિાયો ્ે જે ખરેખર વેલસનું પ્રલતલનલધતવ ્રે છે તેમાં પ્રલતલબંલબત થવું જોઈએ. હું યુવ્યુવતીઓને પ્રેરણા આપવા માંગુ છું ્ે તેઓ ્ાય્મક્ષમ છે, તે પ્રાપ્ત થઈ શ્ે છે હું જયાં છું તયાં પહોંચવા માટે એ્ મંચ બનવાની આશા રાખું છું."

નયુ સાઉથ વેલસ ઇસટના સિસય નતાશાના સવગ્મસથ લપતા મોહમમિ અશગર પણ સેને્ડ સભય હતા. 2003માં વેલસ સમાન જાલતના સભયો ધરાવતી પ્રથમ સંસિ ધરાવતો લવશ્વનો પહેલો િેશ હતો, પરંતુ હવે 60 માંથી 26 મલહલાઓ વેલસની નવી સંસિની સિસય બનશે. મોહમમિ અસગર ગયા વરવે મૃતયુ પામયા તે પહેલા 13 વર્મ સુધી સાઉથ વેલસ ઇસટ ક્ષેત્રનું પ્રલતલનલધતવ ્યું હતું.

વેલસમાં, ગુરૂવારે ચૂંટાયેલા સભયોમાં 43 ટ્ા મલહલાઓ છે. જયારે યુ્ેની સંસિમાં 2019માં સામાનય ચૂંટણીમાં ચૂંટાયેલ મલહલા એમપીની સંખયા 34 ટ્ા છે. જયારે ગઇ સ્ોદટશ સંસિમાં 37 ટ્ા મલહલા સભય હતી. ચૂંટણી પૂવવે વેલસની સંસિમાં મલહલાઓની સંખયા 48 ટ્ા એટલે ્ે 29 મલહલાઓ હતી.

લેબર પાટટીના નેતા, સાઉથ લં્ડનના ટૂટીંગના ભૂતપૂવ્મ સાંસિ અને પાદ્સતાની મૂળના સાદિ્ ખાન ફરી એ્ વખત તા 6 મે, ગુરૂવારે થયેલી સથાલન્ ચૂંટણીઓમાં લં્ડનના મેયર તરી્ે ્ૉનઝવવેટીવ પાટટીના શૉન બેઇલી સામે 228,000 મતોની બહુમતીથી ચૂંટાઈ આવયા છે. મેયર તરી્ની આ તેમની સતત બીજી જીત છે. તેઓ 2016માં યુરોપના ્ોઇ પણ મોટા શહેરના મુનસલમ મેયર તરી્ે ચૂંટાયેલા પ્રથમ વયલતિ હતા.

લેબર પાટટીનુ પ્રિશ્મન ઇંગલેન્ડમાં લનરાશાજન્ રહ્યુ છે તયારે પાટટીની પ્રલતષ્ઠા સાચલતા સાદિ્ ખાનને ્ુલ મત પૈ્ી 55.2 ટ્ા મત મળયા હતા જયારે તેમના પ્રલતસપધટી અને ્ૉનઝવવેદટવ પાટટીના શૉન બેઇલીને 44.8 ટ્ા મત મળયા હતા. મેયરની ચૂંટણીના પ્રથમ અને બીજી પસંિગીના મતો શલનવારે રાતે સંપૂણ્મ રીતે ગણવામાં આવયા હતા અને તેમાં ખાનને 1,206,034 અને બેઇલીને 977,601 મતો મળયા હતા. જો્ે બેઇલીએ ્ૉનઝવવેદટવ વોટ શેરમાં 1.6% નો વધારો ્યષો હતો. જયારે લેબરના મતમાં 1.6 ટ્ાનો ઘટા્ડો થયો હતો. આ વખતની ચૂંટણી માટે ્ુલ 42 ટ્ા મતિાન થયુ હતુ.

મતિાનના પ્રથમ તબક્ામાં બહુમતી મેળવવામાં લનષફળ રહેલા સાદિ્ ખાને બીજા તબક્ામાં શૌન બેઇલી સામે બીજા પ્રેફરનશીયલ વોટમાં 55.2 ટ્ા મત મેળવયા હતા. ગ્ીન પાટટીના લસયાન બેરી ત્રીજા ક્રમે અને લલબરલ ્ડેમોક્રેટસની લુઇસા પોદરટ ચોથા ક્રમે રહ્ા હતા. લલબ ્ડેમસ 5% ્રતા વધારે મત જીતવામાં

સ્કોટિશ નેશનાલિસિ પાિટીએ 64 બેઠ્કો જીતી

સ્ોદટશ સંસિની ચૂંટણીમાં સ્ોદટશ નેશનાલલસટ પાટટી (એસએનપી)એ

લનષફળ જતાં લુઇસા પોદરટે પોતાની ્ડીપોઝીટ ગુમાવી હતી.

ચૂંટાયા બાિ 51 વરટીય સાદિ્ ખાને લસટી હૉલમાં પ્રલતભાવ આપતાં ્હ્યુ હતુ ્ે, ‘’મને ખુશી છે ્ે, ધરતી પરના સૌથી મહાન શહેરનું નેતૃતવ ્રવા માટે લો્ોએ મારા પર ભરોસો મુ્યો છે. લં્ડન માટે વધુ સારૂ, ઉજ્જવળ ભાલવ બનાવવામાં મિિ માટે મારાથી થતા તમામ પ્રયાસ ્રીશ. મેયર તરી્ેની મારી બીજી ટમ્મમાં રોજગારી પેિા ્રવા પર અને લવલવધ સમુિાયો વચ્ેનુ અંતર ઓછુ ્રવા માટે હું મારૂ ધયાન ્ેનદ્ીત ્રીશ. હું કયારેય ્લચર વોરનો પોસટર બોય બનવા માંગતો નહોતો.’’

શ્ી ખાને ્હ્યું હતું ્ે "હું હંમેશાં બધા લં્ડનવાસીઓનો મેયર રહીશ, આ શહેરના િરે્ વયલતિના જીવનમાં સુધારો લાવવાનું ્ામ ્રીશ. યુ્ેની ચૂંટણીના પદરણામો આપણા િેશને બતાવે છે, અને આપણું શહેર પણ ઉં્ડેથી લવભાલજત છે. બ્ેનકઝટના ઘા હજી મટા્ડવાના બા્ી છે. ક્રરૂ્ડ ્લચર યુદ્ધ આપણને િૂર ધ્ેલી રહ્યું છે. લં્ડન અને આપણા િેશના જુિા જુિા ભાગોમાં આલથ્મ્ અસમાનતા વધુ ખરાબ થઈ રહી છે. આપણે જેમ જેમ આગળના પ્ડ્ારની પ્રચં્ડતાનો સામનો ્રવાનો પ્રયત્ન ્રીએ છીએ અને આ રોગચાળોમાંથી ફરીથી લનમા્મણ ્રવાનો પ્રયાસ ્રી રહ્ા છીએ, તયારે આપણે િેશની રી્વરીની આ ક્ષણનો ભાગલા ન થાય તે માટે ઉપયોગ ્રવો જોઈએ."

બ્ેકઝીટ લનણ્મયના ટી્ા્ાર અને મુનસલમ િેશોના લો્ો પર અમેદર્ામાં 64 બેઠ્ો જીતી લીધી હતી જે પૂણ્મ બહુમતીમાં એ્ ઓછી અને 2016ની ચૂંટણી જીત ્રતાં એ્ વધુ છે. પક્ષના નેતા લન્ોલા સટજ્મને "ઐલતહાલસ્ અને અસાધારણ" પદરણામ તરી્ે તેમની

આવવા પર તત્ાલલન ટ્મપ સર્ારે મુ્ેલા પ્રલતબંધની આ્રી ટી્ા ્રનાર સાદિ્ ખાનનો પદરવાર 1970માં લં્ડન આવયો હતો અને તેમણે યુલનવલસ્મટી ઓફ નોથ્મ લં્ડનમાંથી ્ાયિાની દ્ડગ્ી મેળવી હતી.

સાદિ્ ખાનને આખી ચૂંટણી ઝુંબેશ િરલમયાન પહેલેથી જ લો્લપ્રય ઉમેિવાર ગણી આગાહી ્રાઇ હતી ્ે તેઓ પહેલા રાઉન્ડના અ્ડધાથી વધુ મતોથી જીતશે. પરંતુ તેઓ વર્મ 2016ના પોતાના રે્ો્ડ્મ સેદટંગ વોટ સુધી પહોંચવામાં લનષફળ ગયા હતા. બીજી તરફ શ્ી બેઇલીને મતિાતાઓ, પત્ર્ારો અને અનય રાજ્ારણીઓ દ્ારા પહેલેથી જ ‘માં્ડી વાળવા’માં આવયા હતા અને ખુિ ્ૉનઝવવેટીવ પાટટીએ જીતવા માટેની બધી મશીનરી નોથ્મની બેઠ્ો પર લગાવી િીધી હતી.

શ્ી બેઇલીએ જણાવયું હતું ્ે "લં્ડનના લો્ોએ મને માં્ડી વાળયો નહોતો. મને આશા છે ્ે ફરીથી ચૂંટાયેલા મેયર તરી્ે લમસટર ખાન સર્ારને િરે્ બાબત માટે િોરી ઠેરવશે નહીં"

રાજધાનીમાં લેબરે પોતાનું વચ્મસવ ચાલુ રાખયુ હતું અને લં્ડન એસેમબલીમાં નવ મતિાર બેઠ્ો જીતી સૌથી મોટો પક્ષ બનયો હતો. જયારે ્ૉનઝવવેદટવસે બા્ીની પાંચ બેઠ્ જીતી હતી. લં્ડન એસેમબલીનું સભયપિ બે ભાગમાં વહેંચાયેલું છે. તે 14 મતિારક્ષેત્રોનું પ્રલતલનલધતવ ્રે છે અને અનય 11 સભયો પાટટી લીસટ લસસટમ દ્ારા ચૂંટાય છે. વર્મ 2020માં ્ોરોનાવાયરસ રોગચાળાના ્ારણે આ ચૂંટણી એ્ વર્મ માટે મો્રૂફ રાખવામાં આવી હતી.

પાટટીની સતત ચોથી જીતને લબરિાવી હતી. જો ્ે એસ.એન.પી.ને બહુમતી મળી ન હોવાથી આગામી પાંચ વરષોમાં હોલીરૂ્ડ પર વાસતલવ્ ફર્ પ્ડશે. લઘુમતી સર્ારને બજેટ અને તેના તમામ મોટા સુધારાઓ પસાર ્રવા માટે અનય પક્ષોના સમથ્મનની જરૂર પ્ડશે. ખાસ ્રીને સ્ોદટશ ગ્ીનસ - જે છેલ્ી મુિતમાં એસ.એન.પી.ના ભાગીિાર હતા તેઓ લનણા્મય્ મતોના બિલામાં તેમની ્ેટલી્ નીલતગત પ્રાથલમ્તાઓ પસાર ્રાવે તેવી સંભાવના છે. તેનો અથ્મ એ પણ છે ્ે એસએનપી પાસે ્ોઈ પણ હોલીરૂ્ડ ્લમટી પર બહુમતી રહેશે નહીં.

આ વખતે આશ્ચય્મજન્ રીતે 63 ટ્ા લો્ો મતિાન ્રવા માટે બહાર આવયા હતા, જે અગાઉના હોલીરૂ્ડ પોલની સરેરાશ ્રતા િસ ટ્ા વધારે છે. આ માટે પોસટલ વોટ રલજસટ્ેશનમાં વધારા સલહત ઘણા પદરબળો હોઇ શ્ે છે.

2021ની ટમ્મમં ્ુલ 58 મલહલા એમએસપીની રે્ો્ડ્મ સંખયા શામેલ થઇ છે. એસએનપીમાં હવે 34 મલહલાઓ છે, લેબરમાં 10 છે, ્નઝવવેદટવમાં આઠ, સ્ોદટશ ગ્ીનસ પાસે પાંચ છે અને લલબ ્ડેમસમાં એ્ મલહલા એમએસપી છે. આ વખતે હોલીરૂ્ડમાં એસએનપીની ્ૌ્ાબ સટુઅટ્મ અને સ્ોદટશ ટૉરીઝની પામ ગોસલ પ્રથમ રંગીન મલહલા સિસયો છે.

ઇંગિેન્ડમાં ગ્ેિર માન્ેસિર અને િં્ડન લિવાય િેબરનકો ર્ાિ

ગ્ેટર માનચેસટરમાં લેબરે પોતાનુ મેયરપિ જાળવી રાખયું હતું અને એન્ડી બન્મહામે લેન્ડસલાઇ્ડ જીત મેળવી હતી. લેબર પાટટી વેસટ લમ્ડલેન્ડસના લો્લપ્રય મેયર - ્નઝવવેદટવના એન્ડી સટ્ીટને િૂર ્રવામાં લનષફળ રહી હતી અને તેઓ બીજી વખત જીતી આવયા હતા. જો ્ે, સમગ્ ઇંગલેન્ડમાં એ્ંિરે લવપક્ષ લેબરનો િેખાવ મોટા ભાગે લનરાશાજન્ રહ્ો હતો અને તેણે પોતાના ઘણા ગઢ ગુમાવયા છે. ્નઝવવેદટવસે લગભગ 12 ્ાઉનનસલો પર લનયંત્રણ મેળવયું છે અને લેબર સાત ્ાઉનનસલનું લનયંત્રણ ગુમાવયું છે.

યુ્ેમાં અનયત્ર, લેબરે ્ાઉનનસલની ચૂંટણીઓમાં મોટી સંખયામાં બેઠ્ો ગુમાવી િીધી છે, જેમાં ્ૉનઝવવેદટવસે ઇંગલેન્ડમાં 200થી વધુ નવા ્ાઉનનસલરો મેળવયા હતા અને 11 ્ાઉનનસલ પર લનયંત્રણ મેળવયું હતું અને વેસટ લમ્ડલેન્ડસના મેયરનું પિ જાળવી રાખયું હતું. લેબરે ગ્ેટર માનચેસટર, નોથ્મ ટેનીસાઇ્ડ, લલવરપૂલ લસટી દરજન અને ઇંગલેં્ડના વેસટમાં મેયરની ચૂંટણીઓ જીતી છે. ઇંગલેન્ડના પદરણામો વેલસથી લવપરીત છે, પણ ઇંગલેન્ડમા લેબરને શ્ેણીબદ્ધ ઝટ્ા પડ્ા હતા અને ્ડરહામ, શેદફલ્ડ અને પલેમથ સલહતની ્ાઉનનસલનુ લનયંત્રણ ગુમાવવુ પડ્ુ હતું. ્ૉનઝવવેદટવસે નોદટંઘામશાયર, બેલસલ્ડન, હાલષો પણ જીતી લીધા હતાં. ટીઝ વેલીમાં તો હાલના ટોરી મેયર બેન હૌચેન મતનો 73 ટ્ા લહસસો જીતીને લેબરને ધોબીપછા્ડ આપી હતી. પરંતુ લેબરે ટોરીઝ પાસેથી વેસટ ઇંગલેન્ડના ઘણા લવસતારોમાં મેયરનું પિ હાંસલ ્યું હતું. જેમાં લં્ડન, ઉપરાંત લલવરપૂલ,

લંડંડનના મેયેયર તરીકે બીજીજી વખત ચૂંટૂંટાતા સાદિક ખાન

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom