Garavi Gujarat

એનડી બનયાહામ ગ્ેટર માન્ેસટરના મે્ર તરીકે ફરીથી ્ૂંટા્ા

-

વલવરપૂલ વસર્ડી રરજન, ્ોનકાસર્ર અને સેલફ્્ન સવહતના અનયને જાળવડી રાખયા હતા. સેલફ્્ન શહેરના મેયરનડી ્ૂંર્ણડીમાં લેબર ઉમેદવાર પોલ ્ેનેર્ પણ 59% મતો સાથે ફરડીથડી ્ૂંર્ાયા હતા. શ્ડી ્ેનેર્ે 59 ર્કા મત સાથે રિથમ તબક્ામાં જ જીત મેળવડી હતડી.

યુકેના પયા્નવરણ સવ્વ જયોજ્ન યુસર્ાઇસે જણાવયું હતું કે ‘’તાજેતરના વર્ષોમાં બ્ેષ્ક્ઝર્ બાબતે વવવાદ ઉભો કરનાર લેબરને લડીવ વોર્ીંગવાળા વવસતારોમાં સજા આપવામાં આવડી હતડી. બોરરસ જોનસનનડી આગેવાનડી હેઠળના કન્ઝવવેરર્વસને પણ કોવવ્-19 સામેનડી રસડીના સફળ રોલ-આઉર્નો ફાયદો થયો હોવાનું મનાય છે.

લેબરે ડેપ્યુટી લીડર એન્ેલા રા્નરને બરતરફ ક્ાયા

ર્સેમબર 2019નડી સામાનય ્ૂંર્ણડીનડી હાર બાદ જેરેમડી કોબટીન પાસેથડી પદ સંભાળનાર લેબર નેતા સર કેર સર્ામ્નર માર્ે આ રિથમ ્ૂંર્ણડી જંગ નેતૃતવ પરરક્ણ તરડીકે જોવામાં આવતો હતો. તેમણે ્ેપયુર્ડી લડી્ર અને પક્ના સથાવનક ્ૂંર્ણડી રિ્ારના અધયક્ એનજેલા રાયનરને નાર્કીય રડીતે બરતરફ કરડીને પોતાનડી રિવતવક્રયા આપડી હતડી. લેબર નેતા સર્ામ્નરે કહ્ં હતું કે તેઓ તેમના પક્ના રકાસ બદલ “સંપૂણ્ન જવાબદારડી” લે છે અને તેમનડી ર્ો્નડી ર્ડીમમાં વધુ ફેરબદલ કરવા માર્ે તૈયાર છે.

લેબર પાર્ટીના 51 વર્ટીય એન્ડી બન્નહામ વવક્રમરૂપ 67.3% મત મેળવડી ગ્ેર્ર માન્ેસર્રના મેયર તરડીકે બડીજી ર્મ્ન માર્ે વવજયડી થયા છે. આ વવજય સાથે બન્નહામનડી લોકવરિયતા એર્લડી વધડી ગઇ છે કે તેઓ હાઉસ ઓફ કૉમનસમાં ન હોવા છતાં, આગામડી લેબર લડી્ર બનવા માર્ે બુકીઓના તેઓ મનપસંદ ઉમેદવાર બનયા છે.

શ્ડી બન્નહામે પોતાના ભાવનાતમક વવજય ભાર્ણ રિવ્નમાં પોતાના પરરવારનો તેમજ મત આપનાર સૌનો આભાર માનયો હતો અને વ્ન આપયું હતું કે "બધા લોકો અને સમુદાયો" માર્ે તેઓ અવાજ બનડી રહેશે અને પાર્ટીના અવભગમને બદલે સથાનને અગ્તા આપશે. તેમણે સારડી નોકરડીઓ, વધુ સારા મકાનો અને વધુ સારા પરરવહનને પોતાનડી ત્રણ રિાથવમકતાઓ ગણાવડી નોથ્ન ઇંગલેન્ને ઉં્ુ લાવવા સરકારને હાકલ કરડી હતડી.

તેમણે કહ્ં હતું કે, "જયાં સુધડી સરકાર યોગય કરે છે અને અમારડી સાથે સારો વયવહાર કરે છે તયાં હું તેમનડી સાથે કામ કરડીશ પરંતુ જો તેઓ તેમ નવહં કરે તો હું તેમને બળપૂવ્નક પ્કાર આપડીશ. ગ્ેર્ર માન્ેસર્રને કંઇ પણ ઓછું મેળવવાનડી અપેક્ા નથડી. આ જીતથડી વેસર્વમંસર્રના તમામ પક્ોને સપષ્ટ સંદેશ આપવામાં આવયો છે કે અમને વધુ સત્ાનડી સોંપણડી જોઇએ છે.’’

શ્ડી બન્નહામના નજીકના હરડીફ કૉન્ઝવવેરર્વ ઉમેદવાર લૌરા ઇવાનસ હતા જેમણે માત્ર 19 ર્કા મત મેળવયા હતા, જયારે ગ્ડીન ઉમેદવાર મેલેનડી હોરોકસને 4.4 ર્કા મત મળયા હતા. તેમણે 2017માં 63.4 ર્કા મત મેળવયા હતા અને આ વર્વે 5 ર્કા જેર્લું મત વધયા હતાં.

ગયા વર્વે ગ્ેર્ર માન્ેસર્રમાં કોરોનાવાયરસ રિવતબંધ અંગે શ્ડી બન્નહામે સરકર સામે મોર્ો માં્તા તેમને "ધ રકંગ ઓફ ધ નોથ્ન"નું વબરૂદ આપવામાં આવયું હતું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom