Garavi Gujarat

ઇંગ્લેન્ડના ્ોકો ગ્રીન ્રીસ્ટના દેશોનો પ્રવાસલે કરરી શકશલે

-

ઇંગલેનડના લોકો માિે બાર દેશોને 17 મેથી "ગ્ીન લીસ્િ"માં મૂકાતા ઇંગલેનડના લોકો આ દેશોની યાત્રા કરી શકશે અને તયાંથી પરત ફરનાર લોકોને ક્ોરેનિાઇન થિાની પણ જરૂર રહેશે નહીં. નિા વનયમોની નિી ટ્ારફક લાઇિ વસસ્િમ અમલમાં આિતા આંતરરાષ્ટીય મ્સાફરી હિે ગેરકાયદેસર રહેશે નહીં. જો કે મ્સાફરી પહેલાં અને પછી કોવિડ િેસ્િીંગ આિશયક રહેશે.

જાહેર કરાયેલા ગ્ીન લીસ્િ દેશોમાં પોિ્યુગલ, ઇિરાઇલ, વસંગાપોર, ઓસ્ટ્ેવલયા, નયૂિીલેનડ, બ્્નેઇ, આઇસલેનડ, વજબ્ાલિર, ફૉકલેનડ આઇલેન્ડસ, ફેરો આઇલેન્ડસ, સાઉથ જયોવજયુયા અને સાઉથ સેનડવિચ આઇલેન્ડસ, સેનિ હેલેના, વટ્સ્િન ડી કુનહા, એસેનશન આઇલેનડનો સમાિેશ થાય છે.

સ્કોિલેનડ, િેલસ અને નોધયુનયુ આયલયુનડે તેમના મ્સાફરીના કડક પ્રવતબંધોને કયારે સરળ કરશે તે કહ્ં નથી. જો કે ય્કેના ચારેય વચફ મેરડકલ

ઓરફસસને ટ્ારફક લાઇિ વસસ્િમ પાછળના વસદાંતો પર સહમતી બતાિી છે.

જોકે, ગ્ીન વલસ્િમાં સમાિાયેલા પોિ્યુગલ, ઇિરાઇલ અને વજબ્ાલિર પોતાના વનયમો ધરાિે છે જેમાં વિદેશથી કોણ મ્લાકાત લઈ શકે કે ન લઇ શકે તેમના પર પ્રવતબંધો ધરાિે છે.

િકકી, માલદીિ અને નેપાળને બ્ધિાર તા. 12 મેના રોજ સિારે 4થી ઇંગલેનડના રેડ લીસ્િમાં ઉમેરિામાં આિશે જેથી તે દેશોની યાત્રા કરીને ય્કે આિનારા મ્સાફરોને 10 રદિસ હોિલમાં ક્ોરેનિાઇન કરિ્ં પડશે.

તા. 7ના રોજ ડાઉવનંગ સ્ટ્ીિ ખાતે બ્ીરફંગને સંબોધન કરતા ટ્ાનસપોિયુ સેક્ેિરી ગ્ાનિ શેપસે કહ્ં હત્ં કે "કોવિડ પાછો ફાિી નીકળે તેની વચંતા હોિા છતાં આ ફેરફારો મ્સાફરી શરૂ કરિા માિેન્ં પહેલ્ં પગલ્ં છે. ય્કેમાં કોવિડ સામે લડિાની જે સફળતા મળી છે તે વિદેશમાં ઘણી જગયાએ હજ્ સ્ધી મળી નથી. આપણે સ્વનવચિત કરિ્ં આિશયક છે કે આપણે જે દેશો સાથે ફરીથી કનેકિ થઈએ છીએ તે સ્રવક્ત છે. વિદેશ જિા માંગતા લોકોએ કોઈપણ વનયંત્રણોની પહેલા તપાસ કરિી જોઈએ અને કોવિડના કારણે પરરિતયુન થાય તેિા સંજોગોમાં રરફંડ ન મળે તેિા પ્રિાસન્ં બ્રકંગ કરાિિ્ં જોઈએ નવહં. 17 મેથી ગ્ીન, એમબર અને રેડ લીસ્િના દેશોની સમીક્ા દર ત્રણ અઠિારડયે કરિામાં આિશે.

હાલના એમબર લીસ્િનાં દેશોમાં સ્પેન, ઇિાલી અને રિાનસ જેિા લોકવપ્રય ય્રોવપયન સ્થળોનો સમાિેશ થાય છે અને તયાંથી પાછા ફરતા લોકોને ઓછામાં ઓછા પાંચ રદિસ ઘરે ક્ોરેનિાઇન થિ્ં પડે છે - પરંત્ શેપસે કહ્ં હત્ં કે આ સ્થળોની કોઈએ પણ યાત્રા કરિી ન જોઈએ.

મ્સાફરોને ય્કે બોડયુર પર પરત થતી િખતે લાઇનમાં ઉભ્ રહેિ્ં પડશે તેિી ચેતિણી પણ આપિામાં આિી છે. જેથી એરપોિયુ પર િધ્ વિલંબની અપેક્ા છે.

કામના સ્થળે, દુકાનો, પબ્સ, રેસ્ોરાં અને અન્ય ્સેટ્ંગ્સમાં ્સામાજિક અંતરનું પાલન કરજો. ઇંગલેન્ડમાં માધ્યજમક શાળાના ક્ા્સમાં 17 મે પછી ફે્સ માસક પહેરવાની આવશ્યકતા રહેશે નહીં.’’

્યુકેના ચારે્ય જચફ મેટ્ડકલ ઓટફ્સ્સસે કહ્ં હતું કે ્યુકેનું કોજવ્ડ ચેતવણીનું સતર ચાર્થી ઘ્ા્ડીને ત્ીજા સતર ્સુધી લાવવું જોઈએ. તેનો અ્થ્થ એ છે કે કોરોનાવા્યર્સ ્સામાન્ય પટરભ્રમણમાં હોવા છતાં, ટ્ાન્સજમશન લાંબા ્સમ્ય ્સુધી ઉંચું અ્થવા ઝ્ડપ્થી વધતું ન્થી, તે્થી જન્યંત્ણો ધીમે ધીમે ઘ્ા્ડી શકા્ય છે.

વેલ્સમાં હાલની ્યોિનાઓ અંતર્થત, ઇન્ડોર આકર્થણો, જ્સનેમાઘરો અને જ્થ્યે્રો ત્થા ગ્ાહકોને ્સેવા આપતા પબ અને રેસ્્ોરંટ્સ ખુલશે. સકો્લેન્ડમાં, ઇન્ડોર હોસસપ્ાજલ્ીના સ્થળોએ 22: 30 ્સુધી દારૂ પીર્સવાનું શરૂ ્થા્ય તેવી ્સંભાવના છે. જ્સનેમા, મનોરંિન આકકેડ્સ અને જબંરો હોલ્સ અને ઇન્ડોર ગ્ુપ એક્સર્સાઇઝ ફરી્થી શરૂ કરવી જોઈએ તેવો મત છે. નોધ્થન્થ આ્યલસેન્ડમાં 24 મેના રોિ વધુ પ્રજતબંધો હ્ાવવામાં આવી શકે છે. ઇન્ડોર આજતથ્ય, બે્ડ એન્ડ બ્ેકફાસ્ ફરી શરૂ કરવા દબાણ છે.

પસબલક હેલ્થ ઇંગલેન્ડ દ્ારા પ્રકાજશત નવા ્ડે્ા મુિબ વેક્સીન નજહં લેનાર લોકોની ્સરખામણીએ ઑક્સફ્ડ્થ- એસટ્ાઝેનેકા કોજવ્ડ ર્સીની પહેલી માત્ા લેવા્થી મૃત્યુનું જોખમ 80% ઘ્ે છે. જ્યારે ફાઈઝર- બા્યોનેટ્કે ર્સીના બે ્ડોઝ્થી મૃત્યુનું જોખમ 97% ઓછું ્થ્યું છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom