Garavi Gujarat

્ગ્નના ઇનકાર ્બદ્ પાફકસ્ાનમાં વરિફ્ટશ યુવ્રીનરી હતયા

-

પારકસ્તાનમાં લગ્ન કરિાનો ઇનકાર કરિા બદલ એક વબ્રિશ ય્િતીની હતયા કરાઈ છે. આ અંગે તેણે બે પ્રુષો સામે તેના સંબંધીઓને ફરરયાદ કરી હતી.

25 િષયુની માયરા િ્લલફકાર કાયદાની સ્ાતક હતી અને તે લાહોરમાં એક ભાડાના એપાિયુમેનિમાં મૃત હાલતમાં મળી આિી હતી. કેિલાક લોકોએ ગત સોમિારે િહેલી સિારે તેના ઘરમાં ઘૂસીને તેની હતયા કરી હોિાન્ં માનિામાં આિે છે.

એક સફાઇ કામદારને તે ખભાના ભાગે ગોળી િાગેલી હાલતમાં મળી આિી હતી. આ હતયા કેસની તપાસ કરી રહેલા અવધકારીઓએ મીરડયાને જણાવય્ં હત્ં કે, લોહી િહી જિાના કારણે તેન્ં મૃતય્ થય્ં છે.

એિ્ં માનિામાં આિે છે કે, બે મવહના પહેલા િ્લફફીકાર તેની સહેલીનાં લગ્ન માિે ય્કેથી પારકસ્તાન ગઇ હતી અને તેણે તયાં રહેિાનો વનણયુય કયયો હતો. તે તાજેતરમાં જ ય્વનિવસયુિી ઓફ િેસ્િ લંડનમાંથી ગ્ેજય્એિ થઇ હતી. તેનાં કાકા મ્હમમદ નિીરને બે વયવતિઓ-સાદ આવમર બટ્ટ અને િાવહર જાદૂન પર પોતાની ભત્રીજીની હતયાન્ં ષડયંત્ર રરય્ં હોિાની શંકા છે. આ બન્ે માયરા સાથે લગ્ન કરિા ઈચછતા હતા. નિીરે પોલીસને જણાવય્ં હત્ં કે, માયરાએ બટ્ટનો લગ્નનો પ્રસ્તાિ ફગાિતા આ બંનેએ તેને ધમકફી આપી હતી.

નિીરે આ અંગે જણાવય્ં હત્ં કે, ‘થોડા રદિસ પહેલા માયરા મારા ઘરે આિી હતી અને તેણે મને તેનાં વમત્રો સાદ બટ્ટ અને િવહર જાદૂન તરફથી ધમકફી મળયા હોિાન્ં કહ્ં હત્ં.’

પોસ્િ મોિયુમ તપાસમાં જાણિા મળય્ં છે કે, િ્લલફકારનાં ગળા પાસે એક ગોળી િાગી હતી. શરૂઆતના રીપોરસયુ મ્જબ તેને ગોળી મારતા પહેલા તેન્ં ગળ્ દબાિિામાં આવય્ં હત્ં.

આ હતયા કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇનસપેકિર કાવસમ અલીએ જણાવય્ં હત્ં કે, તેને ખભામાં એક ગોળી મારિામાં આિી હતી અને િધ્ પડત્ં લોહી િહી જિાના કારણે તેન્ં ઘરમાં મૃતય્ થય્ં હત્ં. તેની લાશ પાસેથી તેનો ફોન જપ્ત કરિામાં આવયો છે અને તેની તપાસ થઇ રહી છે. આ ઉપરાંત અવધકારીઓ તેના એપાિયુમેનિના િીરડયો પણ તપાસી રહ્ા છે.

પોલીસે મ્ખય શંકાસ્પદ સાદ બટ્ટને પકડિા ઘણા સ્થળે તપાસ કરી હતી પરંત્ તે ફરાર થઇ ચૂકયો છે. પ્રથમ દૃલટિએ આ લગ્નના પ્રસ્તાિની બાબત છે. િ્લલફકારના વપતા પણ વબ્િનથી પારકસ્તાન પહોંચિાના હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom