Garavi Gujarat

યુકેની ટોચની સંસ્થાઓ દ્થારથા ભથારત મથાટે કોરોનથાવથાયરસ અપીલસ શરૂ કરથાઇ

-સ્વાતિ રવાણવા એસોતસએશન (બીઆઇજેએ): શવાંિવા ફવાઉ્ડિેશન:

-

ભારતમાં કોવિડ ચેપના િધતા દર અને મૃત્યુને કારણે વિશ્વભરના દેશોમાં આિેલા સમયુદા્ો અને સખાિતી સંસ્ાઓ દ્ારા રાહતના પ્ર્ાસો શરૂ કરા્ા છે. ઓક્સજનની અછત અને હોકસપટલોમાં બેડ ઉપલબધ ન હોિાના અનેક અહેિાલો િચ્ે સખાિતી સંસ્ાઓએ ઓક્સજન વસવલનડર – કોનટ્ેસેનટસ્સ, પી.પી.ઇ. કીટ અને તબીબી પયુરિઠો પૂરા પાડિા માટે ચેરીટી અપીલ શરૂ કરી છે. જેની વિગત અને દાન કરિા માટેની વલંક અવહં આપિામાં આિી છે.

તરિટિશ એતશયન ટ્રસિ (બીએિી): આ ટ્સટે ‘ઓક્સજન ફોર ઈકનડ્ા અપીલ’ શરૂ કરી છે જેનયું લક્્ હોકસપટલોમાં ઓક્સજન કોનટ્ેસેનટસ્સ તેમજ અન્ સહા્ પૂરી પાડિાનયું છે. એક સપ્ાહમાં 2 વમવલ્ન્ી િધયુ રકમ એકત્ર કરાઇ છે. ભારત અને ્યુકે સરકારો સા્ે કામ કરતા, ટ્સટના સલાહકારો અને ભારતમાં પ્રોગ્ામ ભાગીદારોએ સમ્્સનની રૂપરેખા આપી છે. આ ટ્સટનયું લક્્ છે કે શ્્ તેટલી ઝડપ્ી ‘‘એક્સજન કોનટ્ેસેનટસ્સ’ હોકસપટલોમાં પહોંચાડિા. https:// britishasi­antrust.enthuse. com/covidnow#!/

બીએપીએસ સ્વાતિનવારવાયણ સંસ્વા: બીએપીએસએ ભારતમાં રાહત પ્ર્ાસોને ટેકો આપિા માટે કટોકટી અવભ્ાન શરૂ ક્ું યુ હત.યું ્કયુેમા ં બીએપીએસએ ભારતમાં તેના કોવિડ -19 રાહત કા્્સને ટેકો આપિા માટે છ દદિસમાં 600,000્ી િધયુ એકત્ર ક્ા્સ છે. તેના ‘સા્કલ ટયુ સેિ લાઇિ ઇન ઇકનડ્ા’ અવભ્ાન અંતગ્સત લંડન, વચગિેલ અને લેસટરના મંદદરોમાં દદિસ-રાત 787 સહભાગીઓએ સા્કલ ચલાિી હતી. જેમના સામયુવહક પ્ર્ાસો ્કી 13,000 ્ી િધયુ દાતાઓ દ્ારા 600,000્ી િધયુ એકવત્રત ક્ા્સ હતા. http://londonmand­ir.baps. org/support-us/

તરિટિશ ઇન્ડિયન જયયુઇશ

વરિદટશ એવશ્ન ટ્સટના પ્ર્ાસોને ટેકો આપતા, બીઆઇજેના અધ્ક્ષ ઝાકી કૂપર અને ડૉ. પીટર ચઢ્ાએ જણાવ્યું હતયું કે આ અપીલ માટે 110,000 ્ી િધયુ એકત્ર ક્ા્સ છે જેના્ી શ્વાસ લેિામાં મયુશકેલી ધરાિતા 220,000 દદદીઓને ઓક્સજન કોનટ્ેસેનટસ્સ દ્ારા મદદ કરાશે. ભારત આપણા સમયુદા્ોમાં ઘણા લોકો માટે એક ખૂબ જ ખાસ દેશ છે. www.bija. org.uk/home

ટડિઝવાસિર ઇિરજ્સી કતિિી: ડીઈસીએ કોવિડ-19્ી આસર પામેલા દેશોને મદદ કરિા ભંડોળ એકત્ર કરિા માટે ્યુકેની 14 સહા્ ચેદરટીઝને એકત્ર કરી છે. જયુલાઈ 2020 માં કોરોનાિા્રસ અપીલ શરૂ ક્ા્સ બાદ 41 વમવલ્ન એકત્ર ક્ા્સ છે. ભારતમાં વિનાશક કોરોનાિા્રસને જોતાં, તેણે 28 એવપ્રલ, 2021 ના રોજ ભારતને સમાવિષ્ટ કરી અપીલ લંબાિી હતી. આજની તારીખે, પ્રાપ્ ્્ેલા તમામ દાનનો ઉપ્ોગ ભારતના સંકટને જિાબ આપિા માટે કરિામાં આિશે. આ કવમટીમાં જોડા્ેલી 14 સભ્ોની સખાિતી સંસ્ાઓ આ મયુજબ છે. એ્શન અગેસટ હંગર, એ્શન એઇડ, એજ ઇનટરનેશનલ, વરિટીશ રેડક્ોસ, કે્ોવલક એજનસી ફોર ઓિરસીઝ ડેિલપમેનટ, કેર, વક્વચિ્ન એઇડ, કનસન્સ િરડ્સિાઇડ, ઇસલાવમક રીલીફ, ઓ્સફામ, પલાન ઇનટરનેશનલ, સેિ ધ ચાઈરડ, ટીઅરફંડ અને િરડ્સ વિઝન. https://donation.dec.org. uk/coronaviru­s-appeal

ખવાલસવા એઇડિ ઇ્િરનેશનલ: આ સંસ્ા ભારતભરના તબીબી નેટિક્કને ટેકો આપી રહી છે, જેમાં સ્ાવપત તબીબી સંસ્ાઓ, સયુવિધાઓ અને એનજીઓ છે જે કોવિડ -19 દદદીઓની સહા્ માટે જમીન પર કા્્સરત છે. તેણે ભારતમાં ઓક્સજન કોનટ્ેસેનટસ્સની પ્ર્મ બેચ પહોંચાડી છે. હિે પંજાબમાં કોવિડ-19 કેસો િધતા સંગઠન એક પંજાબ અને ભારત મેદડકલ અપીલ શરૂ કરી રહ્ં છે. https://cafdonate. cafonline. org/ 10244#!/ DonationDe­tails

ઓકસફવાિ: સંસ્ાએ ભારતની હોકસપટલોમાં તાતકાવલક ફ્રનટલાઈન આરોગ્ કમ્સચારીઓને પી.પી.ઇ. કીટ, ઓક્સજન વસવલનડર, અન્ સાધનો અને તબીબી પયુરિઠો પૂરો પાડિા માટે ‘ઈકનડ્ા કોવિડ-19 અપીલ’ જારી કરી હતી. સરકાર સા્ે મળીને તેઓ હોકસપટલો અને આરોગ્ કેનદ્ો માટે માટે ભંડોળ એકત્ર કરશે અને સૌ્ી સંિેદનશીલ લોકોને સીધી રોકડ રકમ પણ આપશે, જે્ી તેઓ ખોરાક, હાઇજીન કીટ િગેરે ખરીદી શકે. તેઓ રસીના ઉતપાદનમાં િધારો કરિા અને દરેકની પહોંચ સયુવનવચિત કરિા સરકારો અને ફામા્સસ્યુદટકલ કંપનીઓ સા્ે પણ જોડા્ેલા છે. https:// www. oxfam. org. uk/ oxfam-in-action/currenteme­rgencies/india-covid19-appeal/

કેર ઇ્િરનેશનલ: ્યુકેમાં કેર ઈનટરનેશનલે ભારતમાં તેમની ટીમ હૉકસપટલ બેડ, ઓક્સજન, તબીબી સટાફ, દિાઓ, પીપીઈ દકટસની ઉપલબધતા

િધારિા અને અસ્ા્ી કોવિડ હોકસપટલો અને કોવિડ કેર સેંટર સ્ાવપત કરિા લોકોને દાન આપિા વિનંતી કરી છે. તેમનો ઉદ્ેશ કોવિડ-19 રસીકરણ ડ્ાઇિને આગળ િધારિાનો તેમજ સંકટને લીધે આજીવિકા જતી રહેતા સ્ળાંતર ્્ેલા મજૂરો અને પદરિારોની તાતકાવલક રાહતની જરૂદર્ાતો પહોંચાડિાનો છે. https://donate. careintern­ational.org.uk/ page/ 81305/ donate/ 1? ea. tracking.id=web-story

શ્ીિદ્ રવાજચંદ્ર લ્ એ્ડિ કેર: ચેદરટી દ્ારા દવક્ષણ ગયુજરાતના ધરમપયુરના નિા કોવિડ આરોગ્ કેનદ્ માટે 200,000 ્ી િધયુ રકમ એકત્રીત ્ઇ ચૂકી છે. આ કેનદ્, સેંકડો ગ્ામીણ રહેિાસીઓને સેિા આપે છે. 25 એવપ્રલના રોજ ખોલિામાં આિેલ કેનદ્ન ે 100 બડે સધયુી વિસતૃત કરા્ં યુ છે. જ્ા ં આદદિાસી – ગરીબ જરૂદર્ાતમંદ લોકોને બધી સારિાર વન:શયુરક આપિામાં આિે છે. એકવત્રત ્્ેલા ભંડોળનો ઉપ્ોગ નિા કેનદ્ને ટેકો આપિા અને કોઈપણ િધારાના ભંડોળનો ઉપ્ોગ કોવિડ - 19 રાહત - સહા્ સવહતના સખાિતી પ્રોજે્ટ માટે ્ઈ શકે છે. https:// www. srloveandc­are. org /coronaviru­srelief#schemes

આણંદની શ્ી કૃષણ હોકસપટલને મદદ કરિા અપીલ કરી છે, કેમ કે હોકસપટલમાં પ્ારી અને િેકનટલેશન ક્ષમતાનો અભાિ છે. હોકસપટલમાં િધયુ આઈસી્યુ અને એચડી્યુ બેડની જરૂર છે; ઓક્સજન જનરેટસ્સ ઓન-સાઇટ અને સેફટી કેરવગિસ્સ જેિા હેનડ રબ, એન-95 માસક, પીપીઇ દકટસ િગેરે માટે એકત્ર ્નાર કુલ દાનની રકમ જેટલયું જ - 1 વમવલ્ન સયુધીનયું દાન ફાઉનડેશનના દાતાઓ આપશે. હાલમાં 87,400નયું દાન એકત્ર ્ઇ ચૂ્્યું છે. https://www. theshantaf­oundation. co.uk/donate/

તરિિીશ એસોતસએશન ઑફ ટફતઝશય્સ ઑફ ઈન્ડિયન ઓટરતજન (બવાપીઓ): ખોરાક અને તબીબી ઉપકરણો માટે ભંડોળ ઉભયું કરિાનં યુ શરૂ કરનાર સંસ્ાએ ભારતી્ સા્ીદારો સા્ે ટેવલ-વટ્એજ માટે િચયુ્સઅલ હબ શરૂ ક્યુું છે. એકત્ર ્્ેલ નાણાં મહતિપૂણ્સ તબીબી ઉપકરણો અને જરૂદર્ાતમંદોને જમાડિામાં મદદ કરશે. ઓક્સજન કોનસનેટ્ેટસ્સ અને િેકનટલેટર માટે એન.એચ.એસ. અને ભારતના હાઇ કવમશન સા્ે મળીને કા્્સ ચાલી રહ્ં છે. 4 મે સયુધી, BAPIO ની અપીલને પગલે 124,000્ી િધયુ રકમ એકત્ર કરાઇ હતી. ટેવલમેદડવસન િચયુ્સઅલ હબ સ્ાવપત કરિામાં પણ મદદ કરી રહી છે.

સંસ્ાના એકેડેવમ્સ દ્ારા દેશભરની હૉકસપટલોમાં ટેવલકનસરટેશન સ્ાપિાની ્ોજના જાહેર કરિામાં આિી છે.

જે અંતગ્સત વરિટીશ તબીબો સીટી સકેન અંગે અહેિાલ આપશે, િચયુ્સઅલ િોડ્સ રાઉનડ દ્ારા ઓછા ગંભીર કેસોમાં મદદ કરાશે અને દદદીઓને ઘરે પણ મદદ કરાશે.

https:// www. bapio. co.uk/india-covid-fund/

 ??  ?? બીએપીએસ શ્ી સ્વામિનવારવાયણ િંદિર ખવાતે ભવારત કોમ્ડ રવાહત ભંડોળ િવાટે
સવાયકલ ચલવા્તવા લંડનનવા િેયર સવાદિક ખવાન (હોલી એડમસ / ગેટ્ી ફોટો)
બીએપીએસ શ્ી સ્વામિનવારવાયણ િંદિર ખવાતે ભવારત કોમ્ડ રવાહત ભંડોળ િવાટે સવાયકલ ચલવા્તવા લંડનનવા િેયર સવાદિક ખવાન (હોલી એડમસ / ગેટ્ી ફોટો)
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom