Garavi Gujarat

ઋષિકેશમાં પરમાર્થ ષિકેતિ દ્ારા 100 બેડિી કોષિડ કેર હોસ્પટલ શરૂ કરાઇ

-

ભારતમાં કોરોનાવાયરસના બીજા તરંગના કારણે લોકોમાં લાગી રહેલા ચેપ અને મૃતયયુની સંખયા સતત વધી રહી છે અને ભારત માટે ખૂબ જ મયુશકકેલ સમય છે તયારે લોકો તેમના પ્રિયજનને બચાવી શકકે , સરવાર કરાવી શકકે તે માટે પ્હમાલયના ઉત્તરાખંડ રાજયના ઋપ્િકકેશમાં પ.પૂ. સવામી પ્ચદાનંદ સરસવતીજીના આશીવાવાદ અને કૃપાથી પરમાથવા પ્નકકેતનના પ્વશાળ યોગ હોલને 100 બેડની કોપ્વડ કકેર હોસસપટલમાં ફકેરવી દેવામાં આવયો છે.

પ.પૂ. સવામી પ્ચદાનંદ સરસવતી, ઉત્તરાખંડ સરકારના સહયોગથી અને સાથે મળીને કામ કરી રહ્ા છે. પરમાથવા પ્નકકેતન પહેલાથી જ જરૂરરયાતમંદ લોકોની સેવા માટે એક મફત ચેરરટેબલ હોસસપટલ ધરાવે છે, પરંતયુ હવે પ્વપરીત પરરસસથતીને નજરમાં રાખી સંસથા દ્ારા યોગ હોલમાં 100 બેડની પ્વશાળ ઇનપેશનટ પાંખ ઉમેરવામાં આવી છે. જયાં સાચા યોગ સવરૂપ કોરોનાથી સર પામેલા દદદીઓની સારવાર કરવામાં આવે છે.

સંસથા દ્ારા એક એમ્બયયુલનસ મેળવવામાં આવી છે અને ખૂબ જલદીથી બીજી એક રિાપ્ત કરવામાં આવશે. જયાં પહોંચવયુ અઘરૂ છે તેવા પ્હમાલયના ગામડાઓમાં, જયાં લોકોની પાસે બહયુ ઓછી આવક નથી અથવા કોઈ રિવેશ નથી તેવા દયુગવામ સથળોએ ઓસ્સજન અને દવાઓ વહન કરીને કોપ્વડની સારવાર આપવામાં આવશે. જરૂરી હોય તો ઓસ્સજન, સારવાર કકે દવાઓ સથળ પર જ આપવામાં આવશે અને જેમને દાખલ કરવાની જરૂર છે તેમને સંસથાની એમ્બયયુલનસમાં હોસસપટલ લઈ જવામાં આવશે.

આ ઉપરાંત, પરમાથવા પ્નકકેતન દ્ારા 10-પ્લટરના ઑસ્સજન કોનસેનટ્ેટર મશીનો મેળવવામાં આવી રહ્ા છીએ અને પ્વપ્વધ સથળોએ ઑસ્સજન કકેનદ્ો સથાપ્પત કરાઇ રહ્ા છે. જેથી ઑસ્સજનના અભાવથી પીડાતા લોકો કકેનદ્માં તરત જ ઑસ્સજન મેળવી શકકે. સંસથાએ સથાપ્નક હૉસસપટલોને પણ ઑસ્સજન કોનસેનટ્ેટર મશીનો આપયા છે અને વધયુ રિદાન કરવાની આશા રાખવામાં આવે છે.

પરમાથવા પ્નકકેતનની કોપ્વડ હોસસપટલમાં આશરે 20 મેરડકલ,

પેરામેરડકલ અને અનય સટાફની એક ટીમ છે જે દદદીઓની સંભાળ લેશે. તમામ ઓસ્સજન, દવાઓ અને અલબત્ત ખોરાક અને રોકાણની વયવસથા પ્વના મૂલયે પૂરી પાડવામાં આવશે. આ માટે સંસથાને દાનની ખૂબ જ જરૂર છે. જે બધા દાન કર કપાતપાત્ર છે અને ડીવાઇન શપ્તિ ફાઉનડેશનમાં તે દાન કરી શકાય છે.

કોરોનાવાયરસના આ અપ્નપ્ચિત સમય દરપ્મયાન, પરમાથવા પ્નકકેતનની દ્ારા પ્વશ્વભરના આપણા વૈપ્શ્વક કુટયુંબને રિેમ અને રિાથવાનાઓ મોકલવામાં આવી છે અને પૂજય સવામીજીએ બધાને આશીવાવાદ પાઠવયા છે. આ સંકટ સમયે આપ પણ સહાય કરવા માંગતા હો તો નીચે જણાવેલી પ્લંક પર સહાય કરી શકો છો.

https:// www. paypal. com/ donate/? cmd=_ sxclick& hosted_ button_ id=73E8E2RDVK­3MS

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom