Garavi Gujarat

વરિકે્ટર ઇરફાન પઠાણ સાથે પુત્રવધુનું નામ જોિીને આપઘાત કરવાની પોિીસ કમ્જ્ારીની ધમકી

-

જયહાપયરામાં રહેતા પ્નવૃત્ત પોલીસ કમ્ગચારી સૈ્દ ઈબ્ાપ્હમ અને તેમના પત્ીએ વીદડ્ોમાં તેમની પયત્રવધૂના સંબંધ ઈરફાન પઠાણ સાથે હોવાનો આક્ષપે કરીને સાથે જણાવ્ંય હત યં કે પોલીસને પયત્રવધૂનો ઓદડ્ો આપ્ો હોવા છતાં ઈરફાન પઠાણના વગના કારણે ફદર્ાદ લેવામાં આવતી નથી. આમ કહીને તેમને પોલીસ ્ટેશન જઈને દવા ગટગટાવીને આપઘાતની ધમકી આપી હતી, જ્ારે પોલીસ દ્ારા આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્ા તો જાણવા મળ્યં કે અગાઉ પયત્રવધૂએ તેમના પર શારીદરક અને માનપ્સક ત્રાસ તથા દહેજની માગણી કરવાની ફદર્ાદ નોંધાવી હતી.

આ સાથે ઈરફાન પઠાણ પયત્રવધૂના સગામાં થતા હોવાનયં અને લગ્નમાં તેને મદદ કરી હોવાનયં પોલીસને જાણવા મળ્ંય હત.યં બીજી તરફ પોલીસ સૈ્દ ઈબ્ાપ્હમ તથા તેમના પત્ીને પોલીસ ્ટેશન લાવીને ચેપટર કેસ કરીને અટકા્ત કરી હતી. આ સાથે તેમને મેપ્જ્ટ્ેટ સામે પણ રજૂ કરવામાં આવ્ા હતા.

અમદાવાદમાં પોલીસ પ્વભાગમાંથી પ્નવૃત્ત થ્ેલા અને જયહાપયરામાં રહેતા શખસે તેમના દીકરાની વહયનયં નામ વડોદરાના જાણીતા પ્રિકેટર ઇરફાન પઠાણ સાથે જોડતો વીદડ્ો વા્રલ ક્યો છે. આ સાથે પ્નવૃત્ત પોલીસ કમ્ગચારીના વીદડ્ોમાં તેમના પત્ી પણ દેખાતા હતા અને તેઓએ પ્વડી્ોમાં પોલીસ ્ટેશનમાં જઈને આપઘાત કરવાની ધમકી પણ આપી છે. અમદાવાદના જયહાપયરાના પ્નવૃત્ત પોલીસ કમ્ગચારી અને તેમનાં પત્ીએ પોતાની વહયના આડાસંબંધ જાણીતા પ્રિકેટર ઈરફાન પઠાણ સાથે હોવા છતાં પોલીસ દ્ારા પગલા ભરવામાં ના આવી રહ્ા હોવાનયં કહીને વીદડ્ો વા્રલ ક્યો હતો. બીજી તરફ પોલીસે તેમની પ્વરુદ્ધમાં ચેપટર કેસ કરી અટકા્ત કરી હતી. હવે આમાં એક નવો વળાંક એ આવ્ો કે પયત્રવધૂએ તેમના પર દહેજની માગણી કરવામાં આવતી હોવાની ફદર્ાદ કરી હતી, જે કેસ અત્ારે પેસનડંગ છે, આવામાં ઈરફાન પઠાણનયં નામ જોડીને ખોટી બદનામીની કોપ્શશ કરવામાં આવી રહી હોવાનયં માનવામાં આવી રહ્ં છે. ગુરરાતનો પત્ર - પૃ. 18 નું શેર... મૂળ વાત એ છે કે રાજ્ સરકારનયં કામ જ લોકોની સેવાનયં છે તો પહેલેથી કેમ આવી કાળજી રાખવામાં ના આવી ? કદાચ એનયં કારણ એ છે કે હાલમાં કોરોના અંગેનો વહીવટ સનદી અપ્ધકારીઓને સોંપી દેવામાં આવ્ો છે પદરણામે આ બધી ગૂંચવણો ઊભી થઈ છે. આ ડોકટરનયં કામ છે. ખરેખર તો એમને આગળ કરવા જોઈએ પરંતય એવયં થ્યં નથી. સરકારે ડૉકટરની ટા્ક ફોસ્ગ રચી છે પણ તેનો ્ોગ્ ઉપ્ોગ થતો નથી. તેમની સલાહ લેવાતી નથી. આ રોગનયં ભપ્વષ્ શયં અને શા પગલાં લેવા તે અંગે પણ કંઈ પૂછવામાં આવતયં નથી. માત્ર સરકારનો બચાવ કરવાનો હો્ ત્ારે તેમને મીદડ્ા સમક્ષ હાજર કરી દેવામાં આવે છે. એટલે ટા્ક ફોસ્ગને ડૉકટર પણ નારાજ છે. હવે જ્ારે કોરોનાના ત્રીજા તબક્કાની વાત ચાલી રહી છે ત્ારે ટા્કફોસ્ગની ્ોગ્ સલાહ લઈ ્ોગ્ પગલાં લેવામાં આવે તો રિજાની બહય મોટી સેવા કરી ગણાશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom