Garavi Gujarat

ગુજરયતમયાં કોરોનય ી સયજાાં ્ે્ય ્ોકોમયાં ્ુકરમયઇકોશ્સસનય કેસોમયાં મોટો વધયરો

-

કોરોનાનો આતંક પૂરતો ન હોર્ તેમ હ્વે ગુજરાતમાં મર્ુકોરમાઇકોવસસ નામની ફંગસનો પ્રકોપ પ્રસરી રહ્ો છે. મર્ુકોરમાઇકોવસસને બલેક ફંગસ તરીકે પણ ઓળખ્વામાં આ્વે છે. કોરોનાથી દરક્વર થર્ેલા લોકોને આ વબમારી પોતાનો વશકાર બના્વી રહી છે. ડાર્ાવબદટઝ કંટ્ોલમાં નથી અને કોવ્વડ 19થી બિા્વ્વા માટે જેમને ્વધુ માત્રામાં સટેરોઇડ તે્વા આ વબમારી ્વધુ જો્વા મળી રહી છે.

આ ફંગસના સકંજામાં આવર્ા બાદ દદગીઓ ફરી એક્વાર પીડાદાર્ક વબમારીના ભોગ બને છે. જે પૈક 20 30 ટકા દદગીઓ તમેની આખંો ગમુા્વ ે છે. ડો્ટરો કહ્ ં હતંુ કે છેલા કેટલાક દદ્વસથી દરરોજ 5 6 દદગીઓને વટ્ટમેનટ આપી રહ્ા છે, જેમાં

દરરોજના 15 16 કલાક જેટલો સમર્ જાર્ છે. તેમજ અિાનક ફંગસનો પ્રકોપ ્વધ્વાના કારણે એમફોટેદરવસન બી જે્વી તેની સાર્વારમાં ખૂબ ઉપર્ોગી દ્વાની અછત પડી રહી છે.

કોરોના મહામારી ્વચ્ે મર્ુકોરમાઈકોવસવસના ફેલ્વા અંગે કર્વામાં આ્વેલા અ ર્ાસમાં સામેલ જાણીતા સંક્રમણ રોગ વન ણાંત ડો. અતુલ પટેલે કહ્ં હતું કે, હાલ તેમના ઓબઝ્વલેશનમાં 11 દદગીઓ સટવલગ હોસસપટલમાં છે.

સુરતમાં નર્ુ વસવ્વલ હોસસપટલમાં હ્વે કોરોનાની સાથે સાથે મર્ુકોરોમાઇકોવસસના દદગીઓને સાર્વાર માટે વર્્વસથા અને ઇન ાસટ્ રને ્વધાર્વામાં આ્વી રહ્ં છે. સુરતની નર્ુ વસવ્વલ હોસસપટલના સુવપ્રટેનડેનટ ડો. રાવગની શમાસિએ કહ્ં કે, અમે મર્ુકોરમાઇકોવસવસના દદગીઓ માટે ખાસ ્વોડસિ બના્વ્વા જઈ રહ્ા છે અને સજસિરી સવહતની સાર્વાર માટે ઓ્ર્લુો લાસસટક સજનસિની વનમણકંુ પણ કર્વા જઈ રહ્ા છે. તેમજ આ વબમારી માટે ખુબ જ જરુરી દ્વા વલપોસમલ એમફોટેદરવસન બીની વર્્વસથા અને પૂરતા સટોક માટે પણ અમે કામ કરી રહ્ા છીએ.

દવક્ણ ગુજરાત એકેડમી ઓફ ઓટોલરીંગોલોજીના િેરપસસિન સીવનર્ર ઈએનટી સજસિન ડો. પ્રશાંત દેસાઈએ કહ્ં હતું કે, શહેરમાં ઈએનટી સજસિને છેલાં એક મવહનામાં લગભગ 150 જેટલી મર્ુકોરમાઈકોવસસની સજસિરી કરી છે જે પહેલા ્વષસિમાં એકાદ આ્વી સજસિરી કરતા હતા.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom